નટી ઓરેન્જ બાઉનટી(Nutti Orange Bounty Recipe In Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

#CR
કોકોનટ અને ચોકલેટ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે મેં તેમાં ઓરેન્જ નું ફ્લેવર નાખી થોડી અલગ ટેસ્ટી બનાવી છે

નટી ઓરેન્જ બાઉનટી(Nutti Orange Bounty Recipe In Gujarati)

#CR
કોકોનટ અને ચોકલેટ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે મેં તેમાં ઓરેન્જ નું ફ્લેવર નાખી થોડી અલગ ટેસ્ટી બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ટોપરાનું ખમણ
  2. ૧ વાટકો દુધ
  3. ૧/૨ વાટકીખાંડ
  4. ચમચો ઓરેન્જ પાઉડર
  5. મિલ્ક ચોકલેટ
  6. ઘી
  7. બદામ
  8. મલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક નોનસ્ટીક પેન મા દૂધ અને ખાંડ અને ઉકળવા મૂકી દેવાના

  2. 2

    દૂધ અને ખાંડ ઉકળી જાય એટલે તેમાં ટોપરાનું ખમણ નાંખી દહીં મને બરાબર તેને હલાવી દેવાનું ધીરે ધીરે આ મિશ્રણ લચકા પડતું થતું જશે.દૂધ બધું બળી જાય અને લચકા પડતું થઈ જાય એટલે તેની અંદર ઘી નાખી દહીં અને ઓરેન્જ પાઉડર નાખી દેવાનો. બધું બરાબર મિક્સ થઈ જાય પેન માંથી છુટું પડે એટલે આ મિશ્રણ નીચે ઉતારી દેવાનુ.

  3. 3

    હવે મિશ્રણ એકદમ ઠંડું થઈ જાય એટલે ઘી વાળા હાથ કરી તેને લંબગોળ શેઈપ આપી વચમાં બદામને મુકવાની બધા થઈ જાય એટલે તેને 30થી 40 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દેવાનું. ત્યારબાદ મિલ્ક ચોકલેટના નાના પીસ કરવાના.

  4. 4

    હવે ચોકલેટને ડબલ બોઈલર માં મેલ્ટ કરી દેવાની અને બોલ ને ચોકલેટમાં ડીપ કરી બે કાંટા વડે ઉપાડી ડીશ મૂકી તેની ઉપર ચમચી ની પાછળ ની ધાર થી નિશાન કરવાના આ રીતે બધી ચોકલેટ ને તૈયાર કરી સાત થી આઠ કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા મુકવાની.

  5. 5

    લો તૈયાર છે ઓરેન્જ નટ્ટી bounty.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

Similar Recipes