રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

રાઈ વાળા લીલા મરચા (રાઈતા મરચા)

રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)

રાઈ વાળા લીલા મરચા (રાઈતા મરચા)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 થી 3 વ્યક્તિ
  1. 4-5લીલા મરચા
  2. 1 ચમચીરાઈના કુરિયા
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧/૨ નાની ચમચીવરિયાળી
  5. 1 ચમચીતેલ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    મરચા ને ભીના નેપકીન વડે લુસી સમારી લેવા

  2. 2

    એક બાઉલ મા તેલ, રાઈના કુરિયા હિંગ હળદર, વરિયાળી મીઠું નાખી હલાવી લ્યો તેમાં સમારેલા લીલાં મરચા નાખી હલાવી લ્યો

  3. 3

    તૈયાર છે રાઈ વાળા મરચા તે સારા લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes