રાજગરાનો શીરો(Rajgira Shiro Recipe in Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

રાજગરાનો શીરો(Rajgira Shiro Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ લોકો
  1. ૧/૨રાજગરાનો લોટ
  2. ૨/૩ કપ પાણી
  3. ૧/૪ કપઘી
  4. ૧/૨ગોળ
  5. થોડું ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક કડાઈમાં ઘી કરવા ગરમ કરવા મૂકી દો અને તેમાં પછી રાજગરાનો લોટ ઉમેરી દો.

  2. 2

    અને બીજી બાજુ એક નાની તપેલી માં પાણી ગરમ કરી ને અને ગોળ ઉમેરી ને ગોળ નું પાણી બનાવી દો.

  3. 3

    લોટને થોડો હલકો બ્રાઉન થવા દો તેમાં દ્રાક્ષ નાખીને બે થી ત્રણ મિનિટ માટે શેકી લો.

  4. 4

    લોટ બરાબર શેકાઈ પછી તેમાં ગોળનું પાણી ઉમેરીને બરાબર હલાવો ત્યાં સુધી તેમાંથી ઘી છૂટું પડે. પછી તેમાં થોડું ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને તેને બરાબર મિક્સ કરો.

  5. 5

    હવે રાજગરાનો શીરો તૈયાર છે તેની ઉપર થોડા ડ્રાય ફ્રુટ્સ નાખીને સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Raval
Sneha Raval @cook_27566209
પર
Dubai

Similar Recipes