રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)

Shethjayshree Mahendra @jayshree1957
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં ઘી ગરમ કરો હવે તેમાં રાજગરાનો લોટ ઉમેરો ધીમા તાપે બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લો બીજી બાજુ પાણી ગરમ કરવા મૂકો
- 2
લોટ શેકાઈ જાય એટલે તેમાં ધીમે ધીમે ગરમ પાણી ઉમેરો પાણી બધું ગળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરી બરાબર હલાવી લો
- 3
ખાંડ ઓગળી જાય એટલે ઈલાયચી પાઉડર ઉમેરો ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો તૈયાર છે રાજગરાનો શીરો ડ્રાયફ્રુટ ઉમેરો અને બદામની કતરણથી ગાર્નીશ કરી ગરમાગરમ સર્વ કરો
Similar Recipes
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#supersઅગિયારસ માં ભગવાનને ભોગ લગાવવા રાજગરા નો શીરો બનાવ્યો છે Daxa Pancholi -
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#ff3#Cookpadindiaશ્રાવણ માસ ના સોમવાર અને અગિયારસ ના ફરાળ માં બનતી પરંપરાગત સ્વીટ ડિશ Rekha Vora -
-
-
-
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
ચતુર માસ હોય કે શા્વણ માસ હોય દરેક ઘરમાં બધા ફરાળી વાનગીઓ બનાવે છેઅલગ અલગ આઈટમ બનાવે છેતો મેં અહીં રાજગરાનો શીરો ની રેસિપી શેર કરુ છુ મારા ઘરમાં દર અગિયારસે બને છે સાબુદાણા ની વાનગીઓ પણ બને છેતો આવો જોઈએ કઈ રીતે બને#ff1#chaturmas#shravanmas chef Nidhi Bole -
-
-
-
-
-
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#શ્રાવણ# જન્માષ્ટમી સ્પેશ્યલ ushma prakash mevada -
-
રાજગરા નો શીરો (rajgra shira recipe in gujarati
#વેસ્ટ#India2020ગુજરાતમાં રાજગરા નો શીરો ફરાળ માં બનાવાય છે,ખાસ કરીને જન્માષ્ટમી, અને શ્રાવણ માસ માં ઉપવાસ માં આ શીરો બધા ના ઘરે બને છે, રાજગરાના લોટ ને ઘી માં શેકી ખાંડ અથવા શાકર માં બનાવવા માં આવે છે. Dharmista Anand -
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
આ ફરાળી છે આપણે કોઈ વ્રત, ઉપવાસમાં જમી શકીએ છીએ. Meenaben jasani -
-
રાજગરા નાં લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
આજે અગિયારસ હોવાથી ફરાળી બટેટાની સૂકી ભાજી, રાજગરાનાં થેપલા અને રાજગરાનો શીરો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#ff1#non fried ferrari recipe#post4 આ શીરો ખુબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.જે ને અપવાસ અને એકટાણાં ખાય શકાય છે. Varsha Dave -
રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
મારી મમ્મી નો ફરાળ માં સ્પેશ્યલ#MAIla Bhimajiyani
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe in Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. અને અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો સાવ ઓછી સામગ્રી અને ઝડપ થી થી આ પારંપરિક મીઠાઈ તૈયાર થઈ જાય છે Disha Prashant Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15615332
ટિપ્પણીઓ