રાજગરાની મસાલા ભાખરી(Rajgira masala bhakhri recipe in Gujarati)
ફરાળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજગરા ના લોટમાં કોથમીર, મરચું, હળદર, લાલ મરચાં પાઉડર, ધાણા જીરૂ પાઉડર, મીઠું નાખીને લોટ બાંધી લેવાનો ઉપર તેલ નાખી મસળી લેવો
- 2
પછી વેલણ વડે ભાખરી જેમ વણી લેવાનુ
- 3
પછી તવા ઉપર તેલ લગાવી શેકવી ભાખરી
- 4
તૈયાર છે રાજગરા ની ભાખરી તેને દહીં ની ચટણી સાથે સર્વ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા ભાખરી(masala bhakhri recipe in Gujarati (
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટ રેસીપીરોજબરોજ બધાં ભાખરી બનાવતાં હોય છે,મેં આજે મસાલા નાંખી બનાવી,ખૂબ ટેસ્ટી બની.તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
-
-
સ્પિનચ મસાલા બિસ્કીટ ભાખરી(spinach masala Bhakhri recipe in Gujarati)
#Rotis#post2 Dharti Kalpesh Pandya -
મસાલા ભાખરી(masala bhakhri recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૭##માઇઇબુક##પોસ્ટ ૨૯#મસાલા ભાખરી ૨-૩ દિવસ સુધી ખાય શકાય, તેથી બહાર જવાનુ હોય તો બહુ જ કામ આવે છે. નીલમ પટેલ (Neelam Patel) -
-
રાજગરાની મસાલા રાબ(Rajgira Masala Raab Recipe In Gujarati)
#Immunityપોસ્ટ - 1 રાજગરો (Amaranth flour) પ્રોટીન થી ભરપૂર છે.ઉત્તમ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે.ઓક્સિજન લેવલ ને બેલેન્સ કરે છે.વેઈટ લોસ કરે છે...તેમાં મેં ગોળ, સુંઠ, કાળા મરી અને ગંઠોડા પાઉડર, સીતોપલાદિ ચૂર્ણ તેમજ ડ્રાયફ્રુટ પાઉડર જેવા રીચ ઘટકો-મસાલા ઉમેર્યા છે..આ રાબ સવારે અને રાત્રે સૂતી વખતે પીવાથી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે... Sudha Banjara Vasani -
મલ્ટી ગ્રેઈન મસાલા ભાખરી (Multi grain masala bhakhri)
#સુપરશેફ૨#ફલોર/લોટ#Week2#માઇઇબુક#પોસ્ટ૨૬ Meera Dave -
મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#ફૂડફેસ્ટિવલ Hemaxi Patel -
જુવાર ની મસાલા ભાખરી (jowar masala bhakhri recipe in Gujarati)
#GA4#Week16જુવાર માંથી રોટલા તો આપણે બનાવીએ છીએ પરંતુ શિયાળામાં જુવાર ના લોટ માં લીલું લસણ, ધાણા અને મસાલા નાખી બનાવેલી ભાખરી ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
કોથમીર મસાલા બિસ્કીટ ભાખરી (Coriander Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 (ફુડ ફેસ્ટિવલ)week2 Trupti mankad -
મેથી મસાલા બિસ્કિટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 ભાખરી અલગ અલગ ફ્લેવર માં બનાવવામાં આવે છે. આ ભાખરી લાંબો સમય સુધી સારી રહે છે. બહારગામ જતી વખતે આ ભાખરી બનાવી ને લઈ જવાથી ૧ Week સુધી બગડતી નથી અને ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
-
ફરાળી મસાલા ઢોસા (farali masala dosa recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ માસમાં વિશેષ ઉપવાસ રેસીપી!ટોમેટો ચટણી સાથે ફરાળી મસાલા ડોસા વ્રત અથવા ઉપવાસ માટે બનાવવામાં આવે છે, તેથી તેને ઉપવાસ ડોસા તરીકે પણ ઓળખવામાં આવે છે.હું આશા રાખું છું કે તમે ઉપવાસના દિવસોમાં આ ડોસા બનાવવામાં આનંદ મેળવશો! From the Kitchen of Makwanas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14215359
ટિપ્પણીઓ