મસાલા બિસ્કીટ ભાખરી (Masala Biscuit Bhakhri Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો કકરો લોટ
  2. 1 કપઘઉંનો ઝીણો લોટ
  3. 1/2 ટી સ્પૂનહળદર
  4. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  5. 1 ટી સ્પૂનધાણાજીરુ
  6. 1/2 ટી સ્પૂનહીંગ
  7. 1 ટી સ્પૂનજીરુ
  8. 1 ટી સ્પૂનતલ
  9. 2-3 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  10. 2 ટી સ્પૂનમીઠું
  11. 4 ટેબલ સ્પૂનઘી મોણ માટે
  12. ભાખરી શેકવા ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ માં બંને લોટ અને ઉપર ના બધા ધટકો ઉમેરી બરોબર મિક્સ કરી પાણી થી મીડીયમ કઠણ લોટ બાંધવો. પછી તેને 10-15 મિનિટ માટે ઢાંકી રેસ્ટ આપવો.

  2. 2

    પછી લોટ ને કુણવી લેવો અને તેના એકસરખા લુઆ કરી લેવા. પછી તેમાં થી ભાખરી વણી ચપ્પુ થી કાપા પાડી લેવા.

  3. 3

    હવે ગરમ તવી માં બંને બાજુ શેકી પછી ઘી મૂકી દબાવી ને બંને બાજુ થી શેકી લેવી.

  4. 4

    આ ભાખરી અઠવાડિયા સુધી સારી રહે છે.

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes