મસાલા ભાખરી (Masala Bhakhri Recipe in Gujarati)

Kinjal Shah @Kinjalshah
મારી ત્યાં આ ભાખરી ઘણીવાર બને છે.
મસાલા ભાખરી (Masala Bhakhri Recipe in Gujarati)
મારી ત્યાં આ ભાખરી ઘણીવાર બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ મા બધાં મસાલા નાખી મોણ નું તેલ નાખી ભાખરી નો લોટ બાંધી લેવો.
- 2
ત્યાર બાદ એમાંથી સરખા લુવા કરી ભાખરી વણી, લોઢી પર તેલ મૂકી સેકી લેવી. રેડી છે મસાલા ભાખરી.
Top Search in
Similar Recipes
-
તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
આ ભાખરી ને બધા અલગ નામથી બોલાવે. અમે એને તીખી ભાખરી કહીએ છે. Richa Shahpatel -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
આ ખીચડી અગિયારસ કે બીજા ઉપવાસ માં મારી ત્યાં બને છે Kinjal Shah -
મસાલા ભાખરી (Masala bhakhri recipe in Gujarati)
જયારે કઇક હળવો ભોજન લેવા ની ઇચ્છા હોય ત્યારે ભાખરી બેસ્ટ ઓપ્શન છે. જો સાદી ભાખરી ન ભાવે તો જીરું-મરી અથવા અનય મસાલા એડ કરી ભાખરી બનાવી શકાય જે ઝડપથી બને છે અને ચા, દૂધ, દહીં, રસાવાળા શાક અથવા કોઇપણ અથાણાં કે કેરીના છુંદા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Jigna Vaghela -
મેથી મસાલા બિસ્કિટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 ભાખરી અલગ અલગ ફ્લેવર માં બનાવવામાં આવે છે. આ ભાખરી લાંબો સમય સુધી સારી રહે છે. બહારગામ જતી વખતે આ ભાખરી બનાવી ને લઈ જવાથી ૧ Week સુધી બગડતી નથી અને ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
-
મસાલા ભાખરી(masala bhakhri recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૭##માઇઇબુક##પોસ્ટ ૨૯#મસાલા ભાખરી ૨-૩ દિવસ સુધી ખાય શકાય, તેથી બહાર જવાનુ હોય તો બહુ જ કામ આવે છે. નીલમ પટેલ (Neelam Patel) -
મસાલા ક્રિસ્પી ભાખરી (Masala Crispy Bhakhri Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : મસાલા ક્રિસ્પી ભાખરીસાંજ ના dinner મા જો ભાખરી મલી જાય સાથે દૂધ અને અથાણું એટલે મજા પડી જાય. Sonal Modha -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#MAવર્ષો થી મારા મમ્મી ની મનપસંદ બિસ્કિટ ભાખરી. અને એમના હાથ ની આ ભાખરી આજે પણ એટલી જ સ્વાદિષ્ટ બને છે. જે હંમેશા મારા માટે મનપસંદ રેહસે Uma Buch -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મારી ત્યાં જ્યારે કોઈ ઉપવાસ કે અગિયારસ હોય તો ઘણી બધી ફરાળી વસ્તુ બનતી હોય છે, એમની આ એક છે જે અહી શેર કરું છુ Kinjal Shah -
બિસ્કિટ મસાલા ભાખરી(bhakhri recipe in gujarati)
#Nc આ આપણા ગુજરાતીઓ નો સૌથી ફેવરિટ બ્રેકફાસ્ટ છે. બિસ્કિટ ભાખરી બનાવવા માં પણ ખુબ જ સહેલી છે. અને આ ભાખરી આપણે પ્રવાસે પણ લઇ જય શકાઈ છે. Vaishnavi Prajapati -
ક્રિસ્પી મસાલા ભાખરી(Crispy Recipe In Gujarati)
#ફટાફટ આપણે સૌ સાદી ભાખરી બધા કરતા હોય છે તો આજે મેં મસાલા ભાખરી બનાવી છે તે ટેસ્ટી લાગે છે #ફટાફટ Disha Bhindora -
-
-
ભાખરી મસાલા ખાખરા (Bhakhri Masala Khakhra Recipe In Gujarati)
#KC : ભાખરી ફ્લેવર મસાલા ખાખરાઅમારા ઘરમાં બધાને ભાખરી સવારના નાસ્તામાં અને સાંજે dinner ma પણ ભાવે તો આજે મેં ભાખરી ફ્લેવર ના ખાખરા બનાવ્યા. Sonal Modha -
મસાલા ભાખરી(Masala Bhakhri Recipe in Gujarati)
બિસ્કીટ એવી વસ્તુ છે જે નાના બાળકોને ખૂબ ભાવે છેએ બાળકોના સ્વાસ્થ્ય માટે સારું નથી હોતુંત્યારે આપણે આ રીતે જો બિસ્કીટ ભાખરી બનાવી આપીએ તો બાળકો બિસ્કીટ ની જેમ ગમે તેટલી વધારે ખાય તો પણ તેમને નુકસાન કરતું નથીઅને આ બિસ્કીટ ભાખરી નાના ઓની સાથે મોટાઓને પણ ખૂબ જ ભાવે છેબિસ્કીટ ભાખરી તમે મસાલા વગર અને મસાલાવાળી બંને બનાવી શકો છો મે અહી મસાલાવાળી ભાખરી બનાવી છેઆવી ભાખરી બનાસકાંઠા વિસ્તારમાં વધુ ખાવા મળતી હોય છેહું જ્યારે હોસ્ટેલ લાઈફ માં હતી ત્યારે બનાસકાંઠામાં મે સૌપ્રથમ આવી ભાખરી ખાધી હતીપરંતુ કોઈ દિવસ બનાવવાનો ટ્રાય કર્યો નથીઆજે પ્રથમ વખત મસાલાવાળી બનાવી છે જરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Buiscuit Bhakhri Recipe i
#FFC2#week2#cookpadgujarati ગુજરાતી ભોજન એટલે કહેવું જ ન પડે. ખાસ કરીને ગુજરાતી લોકોના ઘરોમાં ભાખરી સવારના નાસ્તામાં કે સાંજ ના ભોજન માં બનતી જ હોય છે. મસાલા બિસ્કીટ ભાખરી એ ઘઉંના લોટ અને ઘી વડે બનાવવામાં આવતી લોકપ્રિય ગુજરાતી અને મહારાષ્ટ્રીયન ભોજન છે. આ મસાલા ભાખરી ને બાળકોના ટિફિન બો્ક્સ માં પણ ભરી ને આપી સકાય છે આ મસાલા બિસ્કીટ ભાખરી ને બનાવ્યા પછી 3 થી 4 દિવસ માટે સ્ટોર કરી સકાય છે આ ભાખરી જલ્દીથી બગડતી નથી. આ મસાલા ભાખરી બનાવવા માટે ઘઉં નો કરકરો લોટ ના હોય તો ઘઉં ના જીના લોટમાં રવા ને ભેળવી ને પણ આ મેથી મસાલા બિસ્કીટ ભાખરી સરસ રીતે બનાવી શકાય છે. આ મેથી મસાલા બિસ્કીટ ભાખરી ને ચા, કોફી, મસાલા દહીં, આચાર મસાલા, અથાણાં કે દહીં તીખારી સાથે સર્વ કરી શકાય છે. Daxa Parmar -
મલ્ટીગ્રેઇન મસાલા ભાખરી (Multigrain Masala Bhakhri Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શકિત દાયક ખોરાક શરીર માટે ખુબ જરૂરી છે .આ ભાખરી માં ભરપુર પ્રોટીન રહેલું છે જે તંદુરસ્તી માટે ઉત્તમ છે.વડી તે સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
ખોબા મસાલા ભાખરી (Khoba Masala Bhakhri Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં ગરમ ગરમ ભાખરી ખાવાની મજા આવે. તો આજે મેં નાસ્તામાં ખોબા મસાલા ભાખરી બનાવી. મીઠું દૂધ અને ગોળ કેરી ના અથાણા સાથે બહુ જ સરસ લાગે. Sonal Modha -
મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2બિસ્કીટ ભાખરી ઘઉં નોલોટ અને વધારે મોણ માંથી બનતી આ ભાખરી બિસ્કિટ જેવી બને છે જેથી કરીને એને બિસ્કીટ ભાખરી કહેવામાં આવે છે. આ ભાખરી ચાર-પાંચ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે અને પ્રવાસ દરમ્યાન બનાવીને સાથે પણ લઈ જઈ શકાય. બિસ્કીટ ભાખરી સાદી, જીરા વાળી, મસાલાવાળી,એમ અલગ અલગ ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા મેથી,કોથમીર અને લીલા મરચાનો ઉપયોગ કરીને બિસ્કીટ ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. ગુજરાતની બિસ્કીટ ભાખરી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે Kinjalkeyurshah -
-
મસાલા ભાખરી
#નાસ્તોસાદી ભાખરી આપણે ખાતા હોઈએ છે સવારે ચા સાથે.આજે મે બનાવી છે મસાલા ભાખરી જે ઓછા તેલ મા અને હેલ્થ માટે ખૂબ સારી છે. Anjana Sheladiya -
આચારી મસાલા ભાખરી
#NRC#cookpadgujarati#cookpadindiaનાસ્તા માં મસાલા ભાખરી ખાવાની મજા ખૂબ જ આવે છે તો મેં તેમાં અથાણાં નો કોરો મસાલો ઉમેરી ભાખરી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ગરમ ગરમ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya -
ક્રિસ્પી મેથી ભાખરી (Crispy Methi Bhakhri recipe in Gujarati)
#par#cookpadindia#cookpadgujarati પાર્ટી સ્નેકસ આજે મે મેથી આદુ મરચા નાં મસાલાવાળી ભાખરી બનાવી છે. સ્વાદિષ્ટ અને સરળ રીતે બનતી ભાખરી ૧૦ થી ૧૨ દિવસ સુધી સારી રહે છે. ચ્હા સાથે, ટિફિન માં અને પ્રવાસ માં આપી શકાય. રાતના હળવા ભોજન માં અથાણાં, મરચા, છૂંદો અથવા દહીં સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
મસાલા ભાખરી(masala bhakhri recipe in Gujarati (
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટ રેસીપીરોજબરોજ બધાં ભાખરી બનાવતાં હોય છે,મેં આજે મસાલા નાંખી બનાવી,ખૂબ ટેસ્ટી બની.તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
મસાલા ભાખરી (Masala Bhakhari Recipe In Gujarati)
#GA4#Week4ફ્રેન્ડસ, ગુજરાતી ઘરોમાં જનરલી સવારે નાસ્તામાં ભાખરી, પરોઠા, થેપલાં હોય છે . આજે મેં અહીં ગરમાગરમ ચા ,કોફી કે દુધ સાથે પીરસી શકાય તેવી મસાલા ભાખરી ની રેસિપી શેર કરી છે. asharamparia -
-
-
-
-
ઘઉં ના કરકરા લોટ ની મસાલા ભાખરી (Wheat Karkara Lot Masala Bhakhri Recipe In Gujarati)
#RC1#WEEKENDRECIPEઘઉં ના કરકરા લોટ ની મસાલા ભાખરી અમારે ત્યાં બનતી હોય છે.સવારે નાસ્તામાં દૂધ સાથે,સાંજે જમવા માં લચકા પડતાં દૂધી બટાકા ના શાક કે રીંગણ ના ઓળા સાથે અમે બનાવીએ છીએ.ઘઉં ના કરકરા લોટ માં ફાઈબર ની માત્રા વધારે હોય છે. Krishna Dholakia
More Recipes
- શાહી પનીર મખની (Shahi Paneer Makhani Recipe In Gujarati)
- કાચી કેરી અને ફૂદીના નું શરબત(Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
- પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
- ગુંદા કેરી નું અથાણું (Gunda Mango Pickle Recipe In Gujarati)
- મિક્સ લોટ ના મેથી ના મૂઠીયા (Mix Flour Methi Muthiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14976869
ટિપ્પણીઓ