ડ્રાયફ્રૂટ્સ ચીકી(Dryfruits chikki recipe in Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#CookpadTurns4

Dryfruits

શેર કરો

ઘટકો

  1. ૧૫ કાજુ
  2. ૧૫ બદામ
  3. ૫-૬ અંજીર
  4. ૧ બાઉલ ખાંડ
  5. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાજુ,બદામ,અંજીર ને ઝીણા સમારવા.

  2. 2

    એક પેન માં તેલ નાખી ખાંડ એડ કરવી.

  3. 3

    ખાંડ કેરેમલાઈઝ કરી તેમાં સમારેલા ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા.

  4. 4

    ખાંડ અને ડ્રાય ફ્રૂટ્સ ને મિક્સ કરવા.પ્લેટફોર્મ ને ગ્રીસ કરી મિશ્રણ મૂકી ને વણી લેવું.

  5. 5

    પછી તેના પીસ કરવા.તૈયાર છે ડ્રાયફ્રૂટ્સ ચીકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes