ડ્રાયફુટ બાસુંદી(Dryfruit Basundi Recipe in Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

#GA4
#Week9#post1#dryfruits

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 1લીટર અમૂલ ફુલ ફેટ દુધ
  2. 7 ચમચીખાંડ જરૂર મુજબ
  3. 1 વાટકીમિકસ ડ્રાયફુટ કાજુ,અંજીર,બદામ,પીસ્તા,કિસમીસ
  4. 1 ચમચીકસ્ટડ પાવટર
  5. 1પેન
  6. 3ગ્લાસ
  7. 2ચમચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ પેન મા દુધ લઈ ખાંડ નાખી ગરમ કરી 1 વાટકી મા થોડુ દુધ અલગ લઈ તેમા કસ્ટડ પાઉડર મિકસ કરી દુધ મા એડ કરી દુધ ને ઉકાળી વચ્ચે વચ્ચે હલાવતા રહેવુ નહી તો દુધ નીચે ચોટી જશે

  2. 2

    દુધ ઉકળ તુ હોય ત્યારે તેમા ઈલાયચી પાવડરને થોડુ ડ્રાયફુટ ઉમેરી ઉકાળવુ દુધ ઉકળે ને ત્યારે તેની આજુબાજુ ની મલાઈ ને તેમા મિકસ કરતી રહે

  3. 3

    દુધ થંડુ થાય એટલે ગ્લાસ મા થોડુ ડ્રાયફુટ ઉમેરી દુધ નાખી સવ કરવુ જો તમને વધારે ડ્રાયફુટ ભાવે તો ઉપર થી એડ કરી શકાય તો તૈયાર છે ડ્રાયફુટ બાસુંદી

  4. 4

    આ બાસુંદી ખાવા મા ખુબજ મસ્ત,ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

Similar Recipes