ડ્રાયફ્રુટ ચોકલેટ બાર(Dryfruit chocolate bar recipe in Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨૫૦ ગ્રામ ખજુર
  2. ૧ બાઉલ બદામ
  3. ૧ બાઉલ કાજુ
  4. ૧ બાઉલ શેકેલા સીંગદાણા
  5. ૨ ચમચીકોકો પાઉડર
  6. ૨ ચમચીચોકો ચીપ્સ
  7. ૧/૨ બાઉલ ડાર્ક ચોકલેટ
  8. ૧ ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કાજુ અને બદામ ને ધીમા તાપે શેકી લેવા, સીંગદાણા ના ફોતરાં કાઢી લેવા, ખજુર ના ઠળિયા કાઢવા

  2. 2

    મિક્સરમાં કાજુ, બદામ અને સીંગદાણા ક્રસ કરી લેવા, પછી તેમા ખજુર અને કોકો પાઉડર નાખી ફરી થી ક્રસ કરો, લચકા જેવુ મીશ્રણ તૈયાર થશે, ચોકો ચીપ્સ નાખો

  3. 3

    મીશ્રણ ને બટર થી ગ્રીસ કરેલી ટ્રે મા પાથરો, ફ્રીજમાં ૧ કલાક માટે સેટ કરવા મુકો,

  4. 4

    ડાર્ક ચોકલેટ ને ૧ મીનીટ માટે માઈક્રો કરી બટર નાખી, ડ્રાયફ્રૂટ ના મીશ્રણ ઉપર ડાર્ક ચોકલેટ નુ લેયર કરી અડધા કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા મુકો

  5. 5

    અડધા કલાક પછી કાપા પાડી પીસ કરો તૈયાર છે ડ્રાયફ્રુટ ચોકલેટ બાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes