રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગરમ પાણી કરી નુડલ્સ બાફી નાંખો. ચારણીમાં કાઢી ઠંડું કરો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી જીરુ નાખી બધા શાક સાંતળો.
- 3
શાક ચડી જાય પછી તેમાં બાફેલા મકાઈના દાણા, આદુ મરચાની પેસ્ટ નાખી હલાવો.
- 4
ત્યારબાદ તેમાં મેગી મસાલો, આદુ ખમણેલું, સોયા સોસ ચીલી સોસ નાખી હલાવો.
- 5
બરાબર હલાવી તેમાં નુડલ્સ નાખી હલાવો.
- 6
છેલ્લે તેમાં કોથમીર નાખી હલાવો. આ મિશ્રણને ઠંડુ થવા સાઈડમાં મુકો.
- 7
મેંદાનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, તેલ, લીંબુનો રસ નાખી લોટ બાંધો. તને 1/2કલાક ઢાંકીને રાખો.
- 8
ત્યારબાદ પૂરી જેવો લૂઑ લઈ પૂરી જેવું વણો. ત્યારબાદ ચપ્પુથી વચ્ચે કાપો પાડો. એક ભાગમાં વચ્ચે સ્ટફિંગ ભરી સમોસા જેવો આકાર આપો. તેની કિનારી વ્યવસ્થિત ચોંટાડી દો.
- 9
થાળીમાં સમોસા વાળીને રાખો.
- 10
ત્યારબાદ ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી લો. આ સમોસા લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો.
- 11
તો રેડી છે બધાના મનપસંદ નુડલ્સ સમોસા. જે ઠંડીમા બધાને ખૂબ ભાવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પોકેટ સમોસા(pocket samosa recipe in gujarati)
ચોમાસાની ઋતુ દરમ્યાન જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ગરમાગરમ સમોસા ખાવાની મજા પડી જાય છે એમાં પણ સાથે જોતા હોય તો વધુ જ આનંદ થાય છે. Khilana Gudhka -
-
-
-
-
-
વેજ સેઝવાન નુડલ્સ (Veg Schezwan Noodles Recipe In Gujarati)
નાના-મોટા સૌને પ્રિય અને ઝટપટ બની જાય છે.🍜 Shilpa Kikani 1 -
ચાઇનીઝ સમોસા (Chinese Samosa Recipe In Gujarati)
#MBR5#WEEK5 આજે મે લારી પર મળે છે એવા લાંબા ચાઇનીઝ સમોસા બનાવ્યા છે જે સહેલાઇ થી બની જાય છે. Vaishali Vora -
-
ચીઝી કેબેજ મંચુરિયન ફ્રાઇડ રાઈસ(Cheesy cabbage Manchurian fried rice recipe in Gujarati)
#GA4#Week14 Neha dhanesha -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ