રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે નૂડલ્સને બાફી લઈશું ત્યાં સુધીમાં આપણે મેંદાનો લોટ લેશો તેમાં એક ચમચી અજમા સ્વાદ અનુસાર મીઠું અને ઘી ઉમેરી લોટ બાંધી શું
- 2
હવે આપણે એક કાંદા ગાજર કોબીજ કેપ્સીકમ તીખું મરચું લીલી ડુંગળી આ બધું ઝીણું ઝીણું સમારી લઈશું ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકશો તેમાં ચપટી હિંગ નાખી બધા જ શાકભાજી એડ કરીશું અને થોડું મીઠું ઉમેરી શું
- 3
હવે શાકભાજી ચડી જાય એટલે તેમાં બાફેલા નુડલ્સ ઉમેરી તેમાં બધા જ સોસ ઉમેરી શું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી શું તો સમોસા ના સ્ટફિંગ તૈયાર છે હવે આપણે સમોસા બનાવીશું તો સૌ પ્રથમ લોટમાંથી લુઆ પાડી દેવા ત્યારબાદ પાટલી પર એક રોટલી વણી તેના વચ્ચે થી બે ભાગ કરવા ત્યારબાદ તેને બંને છેડા પાણી લગાવીભેગા કરી દેવા જેનાથી તળતી વખતે સ્ટફિંગ છુટું પડશે નહીં હવે અમે તેમાં નુડલ્સ નો સ્ટફિંગ એડ કરીશું અને ઝડપથી બંધ કરી દઈશું આ રીતે બધા સમોસા બનાવી અને તળી લેવા
- 4
તો તૈયાર છે ચાઇનીઝ સમોસા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બને છે ખાવામાં પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે તો તમે પણ જરૂર ટ્રાય કરશો મને જણાવશો કે કેવા બન્યા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચાઈનીઝ સમોસા
#RB5#Week5સમોસા માત્ર મારા હસબન્ડ ને પ્રિય છે. તો આજની આ રેસિપી હું તેમને ડેડીકેટ કરું છું. ❤️ Hetal Poonjani -
ચાઇનીઝ સમોસા(જૈન)
#GA4#week3#chineseમેં આ સમોસામાં ચાઈનીઝ મસાલો કર્યો છે મારા બાળકોને ચાઈનીઝ ભાવે આમ જોઈએ તો ચાઈનીઝ રેસીપી માં વેજીટેબલ નો ઉપયોગ સારો એવો હોય છે એટલે આ એક હેલ્ધી કહેવાય Nipa Shah -
-
-
-
-
-
લેયરેડ ચાઇનીઝ સમોસા(chainese samosa in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_16 ##વિકમીલ3 #ફ્રાઇડસમોસા ઘણી રીતે બનાવી શકાય છે પંજાબી સમોસા, આલુ સમોસા, પટ્ટી સમોસા, ચાઇનીઝ સમોસા વગેરે આજે મેં ચાઇનીઝ સમોસા બનાવ્યા છે જે એકદમ ક્રીસપી અને સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે આમ તો ચાઇનીઝ સમોસા થોડા નાના અથવા પટ્ટી સમોસા ની અંદર ચાઇનીઝ સ્ટફીગ ભરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં લેયર વાળા કોનમાં ચાઈનીઝ નું સ્ટફિંગ ભરીને થોડા મોટા સમોસા બનાવ્યા છે. તમે તમારી પસંદગી મુજબ આ સમોસા બનાવી શકો છો. આ રીતે એક વાર જરૂર ટ્રાય કરજો નાના-મોટા સૌને પસંદ આવશે. વેજીટેબલ તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. Hiral Pandya Shukla -
નૂડલ્સ (Noodles recipe in Gujarati)
#GA4#week2#noodles આ રેસિપી હું એટલે બનાવું છું એક તો બાળકોને નુડલ્સ બહુ ભાવે ને હું વેજિટેબલ્સને રાઈસ એડ કરું છું એટલે હેલ્ધી બની જાય ચાઈનીઝ તો નાના મોટા બધાને ભાવે Reena patel -
-
-
-
-
-
-
-
વેજીટેબલ નુડલ્સ પકોડા(Vegetable Noodles Pakoda Recipe In Gujarati)
#GA4 #Week2 Drashti Radia Kotecha -
ચાઇનીઝ ઘૂઘરા
#Tasteofgujarat#ફ્યુઝનવીકઘૂઘરા એ ઇન્ડિયન રેસિપી છે.ગુજરાત માં સ્વીટ ઘુઘરા બને છે.મેં અહીંયા ઇન્ડિયન અને ચાઇનીઝ નું ફયુઝન કરી ને ચાઇનીઝ ઘૂઘરા બાંવ્યા છે. Dharmista Anand -
-
વેજ હક્કા નુડલ્સ(vej hakka noodles recipe in Gujarati)
#માઇઇબુક # સુપર સેફ ૨ ,# વિક ચેલેન્જ Pinal Parmar -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (27)