ડ્રાયફ્રૂટ ઓરિયો ચોકલેટ રોલ(Dryfruit oreo chocolate roll recipe in Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

ડ્રાયફ્રૂટ ઓરિયો ચોકલેટ રોલ(Dryfruit oreo chocolate roll recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minit
  1. 3 ટી.સ્પૂનકાજુના કટકા
  2. 3 ટી.સ્પૂનબદામ ના કટકા
  3. 3 ટી.સ્પૂનકિસમિસ
  4. 2 પેકેટ ઓરીયો બિસ્કીટ
  5. 3 ટી.સ્પૂનમાવો
  6. 1 પેકેટ ડાર્ક ચોકલેટ
  7. 2 ટી.સ્પૂનચોકલેટ સીરપ
  8. 1/2 ટી.સ્પૂનઘી
  9. 1/2 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

10 minit
  1. 1

    સૌપ્રથમ માવાને શેકી લો. લાઇટ બ્રાઉન જેવો શેકી લો.એક પેનમાં 1/2 ચમચી ઘી મૂકી કાજુ બદામ ને રોસ્ટેડ કરી લઈએ.

  2. 2

    બિસ્કીટ માંથી ક્રીમ કાઢી અલગ કરી લઈએ બિસ્કિટનો ભૂકો કરી તૈયાર કરી લો

  3. 3

    બિસ્કીટ ના ક્રીમ માં માવો રોસ્ટેડ કરેલા કાજુ બદામ કિસમિસ નાખી બરાબર મિક્સ કરી લો હવે તેના નાના નાના રોલ વાળી લો

  4. 4

    બિસ્કિટના ભૂકામાં દૂધ ના અને ચોકલેટ સીરપ નાખી મિક્સ કરી લોટ બાંધી લો

  5. 5

    હવે તેમાંથી લાંબી એવી થેપી બનાવી લો હવે તેમાં ક્રીમ અને માવા નો રોલ છે તેને વચ્ચે મૂકી કવર કરી લો એવી રીતે બધા જ રોલ તૈયાર કરી લો

  6. 6

    બધા રોલ તૈયાર થઈ જાય એટલે ડાર્ક ચોકલેટ ડબલ બોઈલર થી ચોકલેટ મેલ્ટ કરી લો રોલને એમાં ડીપ કરી ઉપર ડ્રાય ફુટ લગાવી ફ્રિજમાં સેટ કરવા માટે મૂકી દો

  7. 7

    સેટ થઈ જાય એટલે સર્વ કરો

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

Similar Recipes