ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)

#WK2
#Week2
#Cookpadindia
#Coopadgujarati પૌષ્ટિક અને હેલ્ધી
વિન્ટર કિચન ચેલેન્જ Week2
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2
#Week2
#Cookpadindia
#Coopadgujarati પૌષ્ટિક અને હેલ્ધી
વિન્ટર કિચન ચેલેન્જ Week2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 200 ગ્રામ ઘઉંનો કરકરો લોટ લેવો 200ગ્રામ બાવળિયો ગુંદર લેવો એક વાટકી ડ્રાયફ્રુટ લેવા 300 ગ્રામ ગોળ લેવો ૩ ચમચી સૂંઠ ગંઠોડા પાઉડર લેવો એક ચમચી ઇલાયચી પાઉડર લેવો અને બધા મસાલા અલગ-અલગ વાડકીમાં ભરી લેવા
- 2
સૌપ્રથમ ડ્રાયફ્રુટ ને સાંતળી લેવા અને ગુંદરને પણ સાંતળી લેવો ત્યારબાદ 200 ગ્રામ ઘી લેવું અને તેમાં 200 ગ્રામ ઘઉંનો કરકરો લોટ નાખો અને તેને ધીમે તાપે દસથી બાર મિનિટ સાંતળવો અને ગુલાબી રંગનો થાય ત્યાં સુધી સાંતળવો
- 3
ત્યારબાદ સાંતળેલા લોટમાં 200 ગ્રામ સાંતળેલો ગુંદ નાખવો પછી સાંતળેલા ડ્રાયફુટ નાખવા તેમાં 100 ગ્રામ કોપરાનું છીણ નાંખવું અને તેને હલાવવું2 ચમચી સૂંઠનો પાઉડર નાખવો ૩ ચમચી ગંઠોડા પાઉડર નાખવો પછી ગુંદર પાક ના મિશ્રણને હલાવવું
- 4
ત્યારબાદ 100 ગ્રામ ઘીમાં ગોળ નાખી ગરમ કરી તેને ગુંદર પાક નું મિશ્રણ તૈયાર કરેલું છે તેમા નાખવું તેને બરાબર હલાવીને એકદમ ગુંદર પાક નું મિશ્રણ તૈયાર કરવું ત્યારબાદ એક થાળીને ઘી થી ગ્રીસ કરી તેમાં બધું મિશ્રણ પાથરવું પછી એક વાટકી લઈ મિશ્રણ ઉપર ફેરવી લીસુ બનાવવું અને તે થોડું ઠંડુ થયા પછી તેમાં ચપ્પુ વડે કાપા પાડવા ત્યારબાદ તેને 20 મિનિટ ઠંડું થવા દેવું પછી તેમાંથી એક પછી એક પીસ કાઢી ડીશ માં ગોઠવવા
- 5
ગુંદર પાક પીસ ને ડિશમાં ગોઠવી તેના ઉપર કાજુ બદામ ડેકોરેટ કરી ગુંદર પાક સર્વ કરવો આ ગુંદરપાક થી શરીરમાં શક્તિનો સંચાર થાય છે કમરના દુખાવામાં રાહત થાય છે અને શરીર સશક્ત બને છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#Week1વિન્ટર કિચન ચેલેન્જ Week1#Cookpadindia#Cookpadgujarati Ramaben Joshi -
-
-
એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક
#VR#Post4#MBR8#My best recipe of 2022 (E-Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં જુદા જુદા વસાણા નો ઉપયોગ કરીને રેસીપી બનાવવામાં આવે છે તેમાં આટલું પાક મેથીના લાડુ ગુંદર પાક અડદીયા વગેરે શિયાળુ વાનગી બનાવવામાં આવે છે એમાં મેં આજે એનર્જી યુક્ત સ્વાદિષ્ટ ગુંદર પાક બનાવ્યો છે આ મારી બેસ્ટ અને સ્પેશ્યલ રેસીપી છે Ramaben Joshi -
ગુંદર ની પેદ (Gundar Pend Recipe In Gujarati)
#WK2#Cookpadindia#Cookpadgujarati#Winterspecial#વિન્ટર કિચન ચેલેન્જમારી મમ્મી ની સ્પેશિયલ રેસીપી છે. ગુંદરની પેદ શિયાળામાં શક્તિવર્ધક વસાણુ છે. નાના બાળકો તથા મોટા બધાને ભાવે છે. શિયાળામાં પેદ ખાવાની ખૂબ મજા આવશે, તમે પણ શિયાળામાં પેદ બનાવી ને ખાવા ની મજા માણજો Neelam Patel -
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#week2ખૂબ જ હેલ્ધી સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#COOKPADINDIA Jayshree Doshi -
-
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati#gundarpakકહેવાય છે કે...શિયાળામાં વસાણા ખાઓ અને બારેય મહિના નિરોગી રહો. શિયાળાના વસાણાં માં પૌષ્ટિક આહારથી ભરપૂર ગુંદરમાં ઔષધીય ગુણો હોવાથી આયુર્વેદિક દવાઓ બનાવવાની સાથે સાથે ગુંદર પાક બનાવીને પણ ખાઈ શકાય. Ranjan Kacha -
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
કાટલું ગુંદર પાક (Katlu Gundar Paak Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1 Juliben Dave -
-
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ ગુંદર પાક શિયાળા નું સ્પેશિયલ હેલ્થી અને ટેસ્ટી ગુજરાતી વસાણું ગુંદર પાક. જે ગુંદર, ડ્રાય ફ્રુટ, સુકુ ટોપરું, માવો અને સાકર ની ચાસણી થી બને છે.નાના મોટા દરેક ખાઈ શકે તેવો પ્રોટીન અને કેલ્શિયમ થી ભરપુર ગુંદર પાક. Dipika Bhalla -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#MBR3#cookpad_gujહવે શિયાળો આવી ગયો છે તો શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક એવો ખજૂર ગુંદર પાક બનાવ્યું છે. રોજ એક કટકો ખાવાથી શરીરમાં તાકાત આવે છે અને બીમાર થવાતો નથી. Ankita Tank Parmar -
ગુંદર ના લાડુ (Gundar na Ladu recipe in gujarati)
#WK2Winter Kitchen Challenge 2શિયાળા માં ગુંદર ના લાડુ વસાણા તરીકે ખવાય છે. ગુંદર અને તેમાં પણ બાવળિયા ગુંદર ના અનેક ફાયદા છે. ડાયાબિટીસ માં પણ ખૂબ અસરકારક છે. શરદી,ખાંસી , ઉધરસ અને આંતરડા ના રોગો માં પણ ખૂબ ફાયદાકારક છે. Parul Patel -
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં ગુંદર પાક ખાવા માટે ખૂબ સારી સીઝન હોય છે અને બહેનોને કમરના દુખાવામાં ગુંદર ખૂબ જ ઉપયોગી છે તો આજે મેં ગુંદર કોપરું બત્રીસુ બધું જ મિક્સ કરીને સરસ મજાનો ગુંદર પાક બનાવ્યા છે Kalpana Mavani -
ગુંદરના લાડુ (Gundar Laddu Recipe In Gujarati)
ઠંડી માં વસાણા ખાવાનું બહુ મહત્વ છે.એમાં શરીર ને ગરમી અને શક્તિ આપતા વિવિધ પદાર્થો ઉમેરવામાં આવે છે. મેં ગુંદર, સૂકા મેવા ઉમેરીને લાડુ બનાવ્યા છે. જે સ્વાદ માં તો સારા બન્યા જ છે અને પૌષ્ટિક પણ છે.#GA4 #Week14 Jyoti Joshi -
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ# કાટલુ પાક Krishna Dholakia -
More Recipes
ટિપ્પણીઓ