ફુદીના ની ચટણી(mint Chutney recipe in Gujarati)

Sonal Karia @Sonal
ચોમાસા માં આપણી પાચન ક્રિયા મંદ પડે છે, તો એના માટે ફુદીનો બહુ સારો....અને મને તો ફુદીનો બહુ જ ભાવે...હું કોની પાસે થી શીખી એ યાદ નથી પણ હું વરસો થી આ ચટણી બનાવું છું...
ફુદીના ની ચટણી(mint Chutney recipe in Gujarati)
ચોમાસા માં આપણી પાચન ક્રિયા મંદ પડે છે, તો એના માટે ફુદીનો બહુ સારો....અને મને તો ફુદીનો બહુ જ ભાવે...હું કોની પાસે થી શીખી એ યાદ નથી પણ હું વરસો થી આ ચટણી બનાવું છું...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ. મિક્સર જાર લઈ તેમાં ફુદીનો અને લીમડો ધોઈ ને ઉમેરો.બાકીની બધી વસ્તુઓ ઉમેરી ક્રશ કરો...તો તૈયાર છે આપણી ચટણી...રોજિંદા ભોજન થાળ માં ઉમેરી સ્વાદ માં વધારો કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુદીના ની ચટણી
#માસ્ટરક્લાસફુદીના હાજમા માટે પણ સારો છે. એના સેવનથી પાચન ક્રિયા સારી રહે છે. ફુદીનાની ચટણી ખૂબ સ્વદિષ્ટ હોય છે. ફુદીના શાનદાર એંટીબયોટિકની રીતે કામ કરે છે. Upadhyay Kausha -
વરિયાળી મિન્ટ ની ચટણી (Fennel (saunf) mint leaves chutney recipe in gujarati language)
#goldenapron3#week24#Mint#માઇઇબુક#પોસ્ટ7આજે હું તમારા માટે એક નવી ચટણી લઈ ને આવી છું તે છે વરિયાળી મિન્ટ ની ચટણી જે સ્વાદ માં ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે. Dhara Kiran Joshi -
દાળિયા ની ચટણી
#ચટણી#ઇબુક૧ ચટણી વિવિધ પ્રકાર ની બને છે. હું જયારે ઇન્સ્ટન્ટ માં ઉપમા, કે ઢોસા, ઈડલી બનાવવા ની હોવ તયારે ઘર માં દાળિયા હોય જ છે.તો નારિયેળ ન હોઈ તો આ ચટણી બનાવું છું. સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. અને ઝડપી ઇન્સ્ટન્ટ બની જાય છે. Krishna Kholiya -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe in gujarati)
નારિયેળ ની ચટણી સાઉથ માં લગભગ બધી જ ડીશ જોડે સર્વ થાય છે. એ લોકો ઉપમા જોડે પણ આ ચટણી ખાય છે. બ્રેકફાસ્ટ માં તો ઈડલી ચટણી કે અપ્પમ ચટણી કે ઢોંસા ચટણી ખાય છે. એ આ જ ચટણી હોય છે. એકદમ વર્સેટાઇલ છે બધા જોડે કોમ્બિનેશન માં સરસ લાગે.#સાઉથ Nidhi Desai -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
આ સ્વીટ ચટણી હું મારા સાસુ માં પાસે થી શીખી છે. Mansi P Rajpara 12 -
ક્વિક કોકોનટ ચટણી (Quick coconut chutney recipe in Gujarati)
ફટાફટ બની જાય તેવી રેસીપી. જ્યારે જલ્દી કોકોનટ ચટણી બનાવવી હોય ત્યારે આ રેસિપી સારી રહે છે Disha Prashant Chavda -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe in Gujarati)
# નાળિયેર ની ચટણી ઈડલી,ઢોસા ,ઉત્તપમ, મેદુ વડા સાથે ખવાતી હોય છે. હું પણ બનાવું છું એની રીત તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
કોથમીર ની લીલી ચટણી (lili chutney recipe in gujarati)
#GA4#week4લીલી કોથમીર ની ચટણી બધા બનાવતા જ હશો. કોઈ પણ ચાટ હોય કે ફરસાણ તેની જોડે લીલી ચટણી તો હોય જ. પણ ઘણી વાર ઘરે બહાર જેવી લીલી ચટણી નથી બનતી હોતી. એટલે હું અહીં લીલી ચટણી ની રેસીપી લાવી છું. તો આજે જ જાણી લો લીલી ચટણી બનવાની રીત.જેને તમે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો. Rekha Rathod -
ચટણી(chutney recipe in gujarati)
#MW3#ભજીયાની_ચટણીપોસ્ટ - 6 આપણે સૌ પરવળ નું શાક બનાવીયે ત્યારે તેની છાલ કાઢી નાંખીએ છીએ પરંતુ તેની છાલમાં ભરપૂર હિમોગ્લોબીન હોય છે...આપણે તેની છાલ અને બીજી સામગ્રી વડે ભજીયા સાથેની ચટણી બનાવીશું.... Sudha Banjara Vasani -
ગ્રીન ચટણી(Green chutney recipe in gujarati)
#સાઇડલીલી ચટણી બનાવવી સરળ છે તેમજ ખૂબ સરસ લાગતી હોઈ છે. આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે માણી શકો. નાના બાળકો કોથમીર ના ખાતા હોય તો આવી રીતે ચટણી બનાવી ને આપી શકાય. Shraddha Patel -
લસણ ફુદીના ની ચટણી
#અથાણાં#જૂનસ્ટાર લસણ ની આ ચટણી ઢોકળા સાથે સર્વ કરાય છે. સ્વાદિષ્ટ લાગે છે. ડીપ ફ્રીઝર માં લાંબા સમય સુધી સારી રહે છે. Disha Prashant Chavda -
સીંગદાણા ની સાઉથ ઇન્ડિયન ચટણી
#GA4#WEEK12આજે મેં ઈડલી ઢોસા કે મેંદુવડા વડા સાથે ખાઈ શકાય તેવી સાઉથ ઇન્ડિયન ચટણી બનાવી છે જેમાં મેં લીલા ટોપરા ના બદલે સીંગદાણા નાખ્યા છે તો પણ ચટણી ની ટેસ્ટી એક્દમ આપડે બાર ચટણી ખાતા હોઈએ તેવો છે. charmi jobanputra -
રવા ઇડલી વીથ કોકોનટ ચટણી(rava idli recipe in Gujarati)
#GA4#week7આ વાનગી મે બ્રેકફાસ્ટ માટે બનાવી છે.આ રવા માંથી બની હોવાથી ખાવા મા અને પાચન મા હળવી છે તેમજ આમા કોઈ આથા ની જરૂર નથી આ ઈડલી મે મારા મમ્મી પાસે થી શીખી છે parita ganatra -
સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#STSouth Indian treat સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી Deepa popat -
ઢોસા માટે ની લાલ ચટણી (Dosa ni Red Chutney Recipe in Gujarati)
હું ઢોસા બનાવું ત્યારે આ ચટણી અચૂક બનાવું જ છું કેમકે મારા દીકરાને આ ચટણી બહુ જ ભાવે છે... Sonal Karia -
મીઠા લીમડા -ફુદીના ની ચટણી (Curry Leaves Pudina Chutney Recipe In Gujarati)
#GA4#Week4#chutney મીઠો લીમડો અને ફુદીનો એ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદા કારક છે. Yamuna H Javani -
ચટણી (Chutney Recipe in Gujarati)
# GA 4#week4આ બધી ચટણી પરાઠા ઢોસા સમોસા રોટલા ઘુઘરા માં બધા બહુ સરસ લાગે છે તો મે બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
લીલી ચા ફુદીના શરબત (Green Tea Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpad#cookpadgujrati#cookpadindiaલીલી ચા આપણા શરીર ની વધારાની ચરબી ને બાળવા મા ખુબ જ મદદરૂપ થાય છે.જયારે ફુદીનો આપણી પાચન શક્તિ વધારવામા મદદ કરે છે. Bhavini Kotak -
ફુદીના બટાકા ની ચટણી (Mint potato Chutney recipe in Gujarati)
# goldenapron3#Week 23#માઇઇબુક#પોસ્ટ ૧૫ REKHA KAKKAD -
દાળ વડા(સાઉથ ઇન્ડિયન)Chattambades
Cookpad એ મને આજે મારું બાળપણ યાદ દેવડાવ્યું,,,હું સાઉથ ની છું સોં આ દાળ વડા અમે નાના હતા ત્યારે ચોમાસા મા ખુબજ લિજ્જત થી આરોગતા હતા... તો તમો પણ ટ્રાય કરજો.. હો ને....#સુપરશેફ 3પોસ્ટ 2#માઇઇબુક Taru Makhecha -
સાઉથ ઈન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#ST#South Indian treat# Deepa popat -
#લસણની સૂકી ચટણી(lasan ni suki Chutney recipe in Gujarati)
#goladappron3#week 21#માઇઇબુક#પોસ્ટ 16આ ચટણી વડાં પાવ સાથે સારી લાગે છે અને તેને ૬ મહિના સુધી રાખી યે ટો પણ સારી રહે છે Nisha Mandan -
-
તીખી ચટણી
#july#માઈઇબુક1 આ બઉ જ સરળ અને સ્વાદિષ્ટ ચટણી છે....મે મારી મિત્ર પાસે થી શીખી છે.. Nishita Gondalia -
ફુદીના નું પાણી / પાણીપુરી માટે ફુદીના નુ પાણી
હેલો ફુડી ફ્રેન્ડ્સ.... પાણી પૂરી તો સહુ કોઈ ની ફેવરિટ ડીશ હોય છે. બધા ગ્રામ પ્રમાણે ફુદીના ના પાણી નો પણ થોડો ટેસ્ટ ફરતો હોય છે. તો આજ હું ફુદીના નું પાણી કઈ રીતે બનાવું છું તે રેસિપી શેર કરીશ. Komal Dattani -
ફુદીનાની ચટણી સાથે મમરાની ચટપટી ભૅલ (Pudina Chutney / Mamra Chatpati Bhel Recipe In Gujarati)
આ ભૅલ બનાવવાનુ હુ મારી બેન પાસે શીખી છું, અને આજે મે મારા પરિવાર માટે બનાવી છે Arti Desai -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ ચટણી ઢોસા , ઈડલી અને મેંદુવડા અને બીજી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરવા માં આવે છે .આ ચટણી ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
કોથમરી ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
#સાઈડ ચટણી વગર થાળી અધૂરી લાગે બપોરે દાળ, ભાત, શાક,રોટલી બનાવ્યા હોય તો આપણ ને એમ થાય કે સાઈડ મા ચટણી ....કરી નાખીએ .... તો મે કોથમરી, મરચા ની ચટણી બનાવી Vandna bosamiya -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
દક્ષિણ ની પ્રખ્યાત નાળિયેર ચટણી આજ મેં બનાવી. Harsha Gohil -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#30mins (ઈન્સ્ટન્ટ ચટણી) Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13338540
ટિપ્પણીઓ