મેથીના ગોટા(Methi na gota recipe in Gujarati)

Kapila Prajapati @kapilap
ચટણી સાથે સર્વ કરો ખાવા મા સાવાડીટ લાગે છે
મેથીના ગોટા(Methi na gota recipe in Gujarati)
ચટણી સાથે સર્વ કરો ખાવા મા સાવાડીટ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ને બાઉલમાં સુધારો તેમાં પાણી ઉમેરી ને ધોઈ લો પછી તેમાં મસાલો મિક્સ કરો
- 2
ચણા નો લોટ ઉમેરો પસી તેમાં મીઠું મરચું ખાંડ લીંબુ અજમો ધાણા દહીં લીલી મરચા ઝીણા સમારેલા ઉમેરો
- 3
સોડા ચપટી બે ચમચી તેલ મોણ માટે તરવા માટે કઢાઇ માં તેલ ગરમ કરો ગેસ પર મૂકો તેમાં ગોટા તળો. ચટણી સાથે સર્વ કરો ખાવા મા સ્વાદીષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોટા (Gota Recipe in Gujarati)
#GA4#Week12#Besanસાથે કરેલા મરચા ગોટા તો ટેસ્ટી છે પોચા પોચા સોપટ Kapila Prajapati -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
મે સાંજે લીલા મરચાં ને મેથી ના ગોટા ને ચટણી બનાવી છે દીસાબેન Kapila Prajapati -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21આંબલી ની ચટણી સાથે સર્વ કરો ખાવા મા સાવાડીટ લાગે છે કોથમીર નાખી સર્વ કરવું Kapila Prajapati -
-
મેથીના ગોટા(Methi na gota recipe in Gujarati)
#MW3#કૂકપેડ_મીડ_વીક_ચેલેન્જ#ભજીયાપોસ્ટ - 5 અત્યારે સિઝન ની લીલી મેથી માર્કેટમાં ખૂબ મળી રહી છે અને લીલી મેથી આરોગ્યની દ્રષ્ટિએ જેટલી લઈ શકાય તેટલી ફાયદાકારક છે તેમજ તેના ઔષધીય ગુણો પણ અપાર છે ...સાંધા ના દુઃખાવા માં તેમજ ડાયાબિટીસ ના દર્દ માં ગુણકારી છે...તેમાંથી શાક...ઢેબરાં...મુઠીયા તેમજ ગોટા ખૂબ સ્વાદિષ્ટ બને છે...અપને બનાવીશું સૌ ના મનપસંદ મેથીના ગોટા....👍 Sudha Banjara Vasani -
-
-
મેથીના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
#GA4#week 2મેથી ખૂબ જ ગુણકારી છે,તેના ઘણા બધા ફાયદા છે.શરીર મા થતી ઘણી તકલીફમા મેથી ખુબ જ ફાયદાકારક છે,મેથી માથી ઘણી વસ્તુ બનાવી શકાય છે,તો તમારી સમક્ષ મેથી ની એવી એક વાનગી લાવી છું,જે વરસાદ ની સિઝન મા તો બધા ને ખુબ પસંદ આવે છે.તો આજે મે મેથી ના ગોટા બનાયા છે તમે પણ આ રીતે જરુર એકવાર બનાવસો. Arpi Joshi Rawal -
મેથી અને લસણનાં ગોટા(methi ne lasan na gota recipe in Gujarati)
#MW3 લીલી મેથી અને લીલું લસણ બંને શિયાળામાં ખુબ જ સરસ આવે છે. તેનાં ઉપયોગ થી ઘણા બધા ફાયદા મળે છે.ફૂલેલા અને જાળીદાર ગોટા ફરસાણ ની દુકાન જેવાં જ બને છે. બિલકુલ કડવા નહીં લાગે ખાવાં ની મજા પડે તેવાં બનાવ્યા છે. Bina Mithani -
-
મેથીના ગોટા (Methi na gota recipe in Gujarati)
#MW3#ભજીયા#મેથીનાગોટા ભજીયા ઘણા બધા અલગ અલગ પ્રકારના બને છે શિયાળાની સિઝનમાં લીલી મેથી ખુબ જ સરસ આવે છે. ચણાના લોટમાં લીલી મેથી નાંખીને તેના ભજીયા એટલે કે ગોટા ખૂબ જ સરસ બને છે. આમ પણ લીલી મેથી શરીર માટે પણ ઘણી ફાયદાકારક હોય છે તો મે આજે ઠંડીની સીઝનમાં લીલી મેથીના ગોટા બનાવ્યા છે. Asmita Rupani -
-
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
#GA4#week4# Gujarati# Chutneyગુજરાતી ઓને વાતાવરણ વાદળછાયું થાય કે તરતજ બનાવો મેથીના ગોટા ની સાથે ચટણી તો હોય જ. Chetna Jodhani -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4 #Week19શિયાળામાં મેથી ભાજી ની જુદી-જુદી વાનગી બને છે. મેથીના મુઠીયા, મેથીના થેપલા ,મેથી ની પૂરી ,રીંગણ ભાજી નુ શાક વગેરે .આજે આપણે મેથીના ગોટા બનાવીએ. Pinky bhuptani -
ગોટા (Gota Recipe in Gujarati)
#MW3આજે મે લસણીયા ગોટા બનાવીયા છે જે ખૂબજ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ પણ છે આ ગોટા ને ચિલિફ્લેક્સ ચટણી સાથે કે લસણ ની લાલ ચટણી સાથે તેમજ ટમેટો સોસ અને લીલી કોથમીર ની ચટણી સાથે શિયાળાની કર કરતી ઠંડી માં અને ચોમાસા ના વરસતા વર્ષાદમાં ખાવાની મજા પડી જાય છે. Dhara Kiran Joshi -
-
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ઠંડી માં મેથી સરસ મળે. એમાં થી આ ગોટા મરચા અને કાંદા સાથે ખાવામાં આવે છે. બેસન નો ઉપયોગ કરવાથી ગોટા ઓઇલી નથી બનતા.#GA4#Week12#Besan Shreya Desai -
-
-
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#MRCવરસાદી વાતાવરણમાં ભજિયા, ગોટા અને ચટપટું ખાવાનું બહુ ભાવે.. આજે મે મેથીનાં ગોટા બનાવ્યા એમાં પાકું કેળું નાખ્યું જેથી ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#ફટાફટજ્યારે ઓચિંતા મહેમાન આવે અને રસોડામાં ફટાફટ કરવાનું હોય ત્યારે ફટાફટ બનતા મેથીના ગોટાને હું પહેલી પસંદગી આપું છું. જો મેથીની ભાજી ન હોય તો એના ઓપ્શનમાં લીલા ધાણા પણ નાખી શકાય છે. જો રવો ઘરમાં ન હોય તો તેના બદલે 1 tbsp ચોખાનો લોટ અથવા એક ટેબલ ચમચી ઘઉંનો કરકરો લોટ પણ એડ કરી શકાય છે. Neeru Thakkar -
મેથીના ગોટા(Methi Pakoda recipe in Gujarati)
#MW3#મેથીનાગોટા#પોચાઅનેજાડીદારમેથીનાભજિયા#MethiPakoda FoodFavourite2020 -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#30mins#cookpad#cookpadindia#cookpadgujaratiગુજરાતીઓને થોડા દિવસ થાય એટલે મેથીના ગોટા તો યાદ આવે જ. એમાં પણ હોમમેડ ગોટા હોય ત્યારે તો પૂછવાનું જ શું? મેથી ની ભાજી તથા સૂકા ધાણા આ ગોટા માં હોવાથી આ બંને આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
મેથીના ગોટા વિથ બેસન ચટણી (Methi Gota With Besan Chutney Recipe In Gujarati)
#GA4#week2#post1#Fenugreek#મેથી_ના_ગોટા_વિથ_બેસન_ચટણી ( Methi's Gota with Besan Chutney ) મેથી ના ગોટા એ ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે. મેથી ના ગોટા સવાર ના નાસ્તા સાથે ખાવા મળી જાય તો મજા પડી જાય છે. આ મેથી ના ગોટા સાથે મે કોઈ પણ ફરસાણ જેમ કે ફાફડા, ભજીયા, કે ગાંઠિયા સાથે સર્વ કરવામાં આવે છે એ બેસન ચટણી એટલે કે બેસન ની કઢી બનાવી છે. જે આ મેથી ગોટા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા બાળકો ના તો આ ગોટા ફેવરીટ છે. Daxa Parmar -
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14205351
ટિપ્પણીઓ (2)