સેઝવાન નુડલ્સ (Schezwan Noodles recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી પાણીમાં ત્રણ થી ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. તેમાં થોડું મીઠું નાખી દેવું. હવે નૂડલ્સ અને તેની અંદર ઉમેરો
- 2
પાંચથી સાત મિનિટની અંદર જ નુડલ્સ બફાઈ જશે. હવે તેને એક કાણાવાળા વાસણની અંદર કાઢી લો. ઉપરથી થોડું ઠંડુ પાણી રેડી દેવું જેથી છૂટા રહે
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરો. હવે તેમાં ઝીણું સમારેલું લસણ અને આદુ નાખીને સાંતળી લો. પછી તેની અંદર ડુંગળી અને કોબી નાખીને સાંતળી લેવું. એક થી બે મિનીટ સુધી સાંતળી કેપ્સીકમ, સોસ, મસાલા, મીઠું નાખીને મિક્સ કરી લેવું.
- 4
બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે બાફેલા નુડલ્સ નાખી સરખી રીતે હલાવી લો. ઉપરથી થોડી કોથમરી નાખી સર્વ કરો. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ અને ચટપટા સેઝવાન નુડલ્સ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ સેઝવાન નુડલ્સ (Veg Schezwan Noodles Recipe In Gujarati)
નાના-મોટા સૌને પ્રિય અને ઝટપટ બની જાય છે.🍜 Shilpa Kikani 1 -
-
સેઝવાન નુડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ ફેમસ રેસીપી છે નૂડલ્સ અને ટેન્ગી સોસ અને વેજીટેબલ મિક્સ કરી બનાવવામાં આવે છે આ રેસિપી નાના-મોટા સૌને પ્રિય રેસીપી Arti Desai -
-
-
-
વેજીટેબલ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
ચાઈનીઝ રેસીપી થોડી સ્પાઈસી હોય તો જ મજા આવે છે. અને ખાસ ધ્યાન રાખો કે એ ફાસ્ટ ગેસે જ બનાવવામાં આવે છે મેં આ રેસિપી માં વિનેગર અને આજીનોમોટો નો ઉપયોગ નથી કયૉ જે ખુબ જ નૂકશાન કરે છે. #WCR Aarati Rinesh Kakkad -
-
-
નુડલ્સ(Noodles recipe in Gujarati)
ઈન્ડો ચાઈનીઝ વાનગી છે બધાની મનપસંદ આજે મેં ઘરમાં બનાવી છે.#GA4#WEEK2#NOODULS Chandni Kevin Bhavsar -
-
-
-
-
સેઝવાન હક્કા નુડલ્સ (Schezwan Hakka Noodles Recipe In Gujarati)
#goldenapron3#week6#એપ્રિલ Heeta Vayeda -
-
-
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
નુડલ્સ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે.. સાથે સાથે મોટા લોકોને બી ખૂબ જ ભાવતા હોય છે.. મારા ઘરમાં બધાને ભાવે છે.. અને આસાનીથી ખૂબ જ ઓછા સમયમાં બની જતા હોય છે.. અને બહુ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે.. તો આજે આપણે આની રેસીપી જોઇએ..#GA4#Week2#cookpadindia Hiral -
સેઝવાન નુડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે બધા kids ની ફેવરિટ હોય છે..#સપ્ટેમ્બર Payal Desai -
સેઝવાન વેજ. હક્કા નુડલ્સ (schezwan Veg Hakka Noodles Recipe In Gujarati)
#GA4 #Week3 #chineseનુડલ્સ તેમજ પાસ્તા બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. સન્ડે હોય ડિનર માં મોટા ભાગે પંજાબી કે ચાઈનીઝ જ વધારે પસંદ કરાય છે. અહીં મેં વિવિધ શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. Kashmira Bhuva -
-
-
વેજીટેબલ હક્કા નુડલ્સ(veg hakka noodles recipe in Gujarati)
#સુપરશેફ3 #week3 #post_3 #મોન્સુન સ્પેસ્યલ Suchita Kamdar -
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe In Gujarati)
#ભાત#goldenapron3Week 7#Cabbage Shreya Desai -
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12480340
ટિપ્પણીઓ