વેજ નુડલ્સ(veg noodles recipe in gujarati)

આ નુડલ્સ મેંદા કરતા પચવામાં હલકી હોય છે તે ઘઉં અને જુવાર ના મિશ્રણ થી બનાવેલ હોય છે અને તેની અંદર અલગ અલગ જાતના શાકભાજી ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. જરૂર થી ટ્રાય કરજો ફટાફટ બની જાય છે.#ફટાફટ
વેજ નુડલ્સ(veg noodles recipe in gujarati)
આ નુડલ્સ મેંદા કરતા પચવામાં હલકી હોય છે તે ઘઉં અને જુવાર ના મિશ્રણ થી બનાવેલ હોય છે અને તેની અંદર અલગ અલગ જાતના શાકભાજી ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. જરૂર થી ટ્રાય કરજો ફટાફટ બની જાય છે.#ફટાફટ
રાંધવાની સૂચનાઓ
- 1
એક લીટર પાણીને તપેલીમાં કાઢી તેમાં નૂડલ્સ નાખવી ત્રણ મિનિટ માટે પકાવી નુડલ્સ પાકી જાય એટલે તેનું પાણી નિતારી લેવું.
- 2
સુધારેલા શાકભાજી એક પ્લેટમાં રાખવા હવે બીજી કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી,આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી તથા સુધારેલી ડુંગળી નાખી પકાવું જરૂરિયાત પ્રમાણેનો મીઠું ઉમેરવું.
- 3
ડુંગળી સંતળાઈ ગયા બાદ તે માં બીજા બધા શાકભાજી ઉમેરવા હવે રેડ ચીલી સોસ, સોયા, ગ્રીન ચિલી સોસ,વિનેગર તથા નુડલ્સ મસાલો ઉમેરો.
- 4
શાકભાજી બરાબર પાકી જાય પછી તેમાં નૂડલ્સ ઉમેરી અને હળવા હાથે હલાવવું તૈયાર છે વેજ નૂડલ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન વેજ. હક્કા નુડલ્સ (schezwan Veg Hakka Noodles Recipe In Gujarati)
#GA4 #Week3 #chineseનુડલ્સ તેમજ પાસ્તા બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. સન્ડે હોય ડિનર માં મોટા ભાગે પંજાબી કે ચાઈનીઝ જ વધારે પસંદ કરાય છે. અહીં મેં વિવિધ શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. Kashmira Bhuva -
વેજ સેઝવાન નુડલ્સ (Veg Schezwan Noodles Recipe In Gujarati)
નાના-મોટા સૌને પ્રિય અને ઝટપટ બની જાય છે.🍜 Shilpa Kikani 1 -
વેજ નુડલ્સ(veg noodles recipe in gujarati)
આ વરસાદ ની મોસમ માં ગરમાગરમ નુડલ્સ મળી જાય તો મંજા પડી જાય એમાંય ઘરે બનેલા તો તમે પણ એન્જોય કરશો#સુપરસેફ3#મોન્સૂનસ્પેશ્યલ Jayna Rajdev -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
નુડલ્સ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે.. સાથે સાથે મોટા લોકોને બી ખૂબ જ ભાવતા હોય છે.. મારા ઘરમાં બધાને ભાવે છે.. અને આસાનીથી ખૂબ જ ઓછા સમયમાં બની જતા હોય છે.. અને બહુ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે.. તો આજે આપણે આની રેસીપી જોઇએ..#GA4#Week2#cookpadindia Hiral -
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
#WDહું મારી આ રેસીપી kinnari Joshi સમર્પિત કરું છું તેની બધી જ રેસીપી હું જોઉં છું જેથી મને પ્રેરણા મળે છે આવી રીતના જ તમારી રેસિપી શેર કરતા રહેજો થેન્ક્યુ મેડમ Madhvi Kotecha -
-
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
-
-
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
વેજ નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#WCR #નુડલ્સ #ચાઈનીઝ #દેશીચાઈનીઝ #VegNoodles #Chinese #DesiChinese#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચાઉમીન અને હક્કા નુડલ્સ માં થોડો ફરક હોય છે. ચાઉમીન માં શાક નું પ્રમાણ નુડલ્સ થી ઓછું હોય છે. એમાં ફક્ત ગ્રીન બેલ પેપર (લીલું કેપ્સીકમ) હોય છે. હક્કા નુડલ્સ માં શાક નુડલ્સ ની જેમ સરખા પ્રમાણ માં હોય છે. એમાં ત્રણેય રંગ નાં બેલ પેપર (લાલ, પીળુ, લીલું કેપ્સીકમ ) હોય છે. પણ આપણે તેમાં ફેરફાર કરીને આપણી પસંદ ને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ છીએ. Manisha Sampat -
-
-
-
-
-
સેઝવાન નુડલ્સ (Schezwan Noodles Recipe In Gujarati)
નુડલ્સ એક એવી વસ્તુ છે જે બધા kids ની ફેવરિટ હોય છે..#સપ્ટેમ્બર Payal Desai -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah -
-
-
મિક્સ વેજ નૂડલ્સ (/Mix Veg Noodles Recipe In Gujarati)
દિશા મેમ આજના women's day તેની રેસિપી એ તમારા નામેહાય દિશાબેન આજે વુમન્સ ડે ના દિવસે હેપી વુમન્સ ડે અને બીજું ખાસ કહેવાનું કે તો તો તમારી ફ્રેન્ડ શું જ પણ મારી નાની વિજીયા પણ તમારી ફ્રેન્ડ છે તે ખબર નથી ઓળખતી હોય છે કે દિશામાં પાસે મારે જવું છે. એમની પાસેથી પણ મારે રસોઇ શીખવી છે તેની સામે ક્યાં રહે છે તેના ફોન નંબર છે એટલે અવારનવાર પૂછતી હોય છેમિક્સ વેજ નૂડલ્સ અમને બધાને ઘરમાં બહુ જ આવે છે. નુડલ્સ કેવી રેસીપી છે કે જે નાના-મોટા બધાને જ પ્રિય હોય છે બધા જ હોશે હોશે ખાઈ લેછે. Varsha Monani -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SD Sneha Patel -
-
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
-
-
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
#GA4#Week2#noodlesચાઇનીઝ એ બધા જ લોકો નું ફેવરીટ હોય છે, ખાસ કરીને બાળકો નું તો મે આજે આયા ફૂલ વેજિટેબલ વાળા હક્કા નૂડલ્સ બનાવ્યા છે જે મારી બેબી ને ખુબજ ભાવે છે. Hemali Devang -
સ્પિનચ ગાર્લીક નુડલ્સ (Spinach Garlic Noodles Recipe In Gujarati)
#RC4નુડલ્સ નો સ્વાદ તો બધા ને ભાવે છે પણ આજે શેફ સ્મિત પાસે થી સ્પિનચ સાથે નુડલ્સ શીખ્યા જ ખરેખર સ્વાદ માં ખૂબ ટેસ્ટી બન્યા...જરૂર ટ્રાય કરજો ... KALPA -
More Recipes
- પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
- વઘારેલી ઈડલી (leftover idli recipe in gujarati)
- જીરા રાઈસ અને દાલ ફ્રાય (jeera rice and daal fry recipe in gujarati)
- મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
- રજવાડી મુખવાસ(Rajwadi Mukhvas Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)