વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)

m rajani
m rajani @cook_26388127

વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫  મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ગાજર
  2. મૂળો
  3. કાકડી
  4. ટમેટું
  5. ડુંગળી
  6. ૧/૨કોબીજ

રાંધવાની સૂચનાઓ

૫  મિનિટ
  1. 1

    સૌપ્રથમ આ બધા બધા શાકભાજીને ધોઈ લેવા.ત્યારબાદ ગાજર, મૂળા, અને કાકડીની છાલ ઉતારી લેવી. અને ડુંગળીના ફોતરાં કાઢી લેવા.

  2. 2

    પછી એક પ્લેટમાં કોબીજને ઊભી સુધારવી.ત્યારબાદ ગાજર, મૂળાની આડી સ્લાઇઝ કરવી.

  3. 3

    એવીજ રીતે કાકડી, ટમેટાં અને ડુંગળીની પણ આડી સ્લાઇઝ કરવી.

  4. 4

    તો આપણું સલાડ તૈયાર થઈ ગયું છે. હવે તેની પર મીઠું,મરીનો પાઉડર અથવા ચાટ મસાલો નાખી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
m rajani
m rajani @cook_26388127
પર

Similar Recipes