સલાડ (Salad Recipe In Gujarati)

Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940

#GA4
#Week5
સલાડ એ આમ તો બધા ને ભાવતુ હોય પણ જો એને સારી રીતે પ્રેઝન્ટ કરી યુ હોય તો બધા ને જોતા જ ખાવાની ઈચ્છા થઇ જાય અને આમ પણ કેવાય ને કે જમવાનું પેલા આંખ ને ગમવું જોય આપ ને જમવાની શરૂઆત સલાડ થી જ કરી એ છે સલાડ માં ઘણા બધા વિટામિન્સ હોય છે જે આપણી હેલ્થ માટે સારા છે એન્ડ સલાડ માં લૉ કેલેરી હોય છે એટલે જેટલું મન થાય એટલુ સલાડ ખાઈ શકી એ છીએ મેં અહીં ઘણા બધા વેજિટેબલ ઉપયોગ કરી ને એક સલાડ બનાવી યુ છે

સલાડ (Salad Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week5
સલાડ એ આમ તો બધા ને ભાવતુ હોય પણ જો એને સારી રીતે પ્રેઝન્ટ કરી યુ હોય તો બધા ને જોતા જ ખાવાની ઈચ્છા થઇ જાય અને આમ પણ કેવાય ને કે જમવાનું પેલા આંખ ને ગમવું જોય આપ ને જમવાની શરૂઆત સલાડ થી જ કરી એ છે સલાડ માં ઘણા બધા વિટામિન્સ હોય છે જે આપણી હેલ્થ માટે સારા છે એન્ડ સલાડ માં લૉ કેલેરી હોય છે એટલે જેટલું મન થાય એટલુ સલાડ ખાઈ શકી એ છીએ મેં અહીં ઘણા બધા વેજિટેબલ ઉપયોગ કરી ને એક સલાડ બનાવી યુ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15થી 20 મિનિટ
4 થી 5 સર્વિંગ્
  1. 2 નંગકાકડી
  2. 1 નંગમૂળો
  3. 2 નંગમીડીયમ ટામેટા
  4. 1.1/2ગાજર
  5. 3 નંગનાની ડુંગળી

રાંધવાની સૂચનાઓ

15થી 20 મિનિટ
  1. 1

    બધા વેજિટેબલ ને સારી રીતે ધોઈ ને છાલ કાઢી ને સ્લાઇઝર ની મદદ થી સ્લાઈઝ કરવી

  2. 2

    એક મોટી ઓવલ શેઈપ ની પ્લેટ લઇ તેના પર સ્લાઈઝ કરેલા વેજિટેબલ ને એક ની ઉપર એક એમ લાઈન ન માં મુકતા જાવ તો તૈયાર છે વેજસલાડ 😋😋😋🥗🥗🥗🥗🍅🥕🥦🥕🥕🥕🥒🥒🥒🍅🍅🍅🥗🥗🥗🥗🥗🥗🥗

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940
પર

ટિપ્પણીઓ

Similar Recipes