સલાડ (Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધીજ વસ્તુઓ ને બે વખત પાણી થી બરાબર ધોઈ લેવું. પછી તેને કોરા કપડાં વડે લૂછી ને કોરુ કરી લેવું
- 2
હવે ગાજર, કાકડી, મૂળાની છાલ ઉતારી લો. પછી કોબીજ ને ખમણી માં ખમણી લેવી.હવે બાકી ના બધા ગોળ પતીકાં કરી લેવા.
- 3
પછી એક ડીશ લઈ તેમાં વચ્ચે કોબીજ પાથરી દો. પછી તેની ફરતે કાકડી ના વચ્ચે થી બે ભાગ કરી ગોઠવી લો.હવે તેની ફરતે ગાજર ના કટકા ગોઠવી દો.પછી તેની ફરતે ટામેટાં ના કટકા ગોઠવો.
- 4
હવે ટમેટાં ની વચ્ચે કાકડી ની લાબી ચીરી કરી ગોઠવો.હવે આપણુ હેલ્થી એવું સલાડ તૈયાર છે જેને આપણે કોથમીર થી ગાર્નીશ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4#Week5 સલાડ એ આમ તો બધા ને ભાવતુ હોય પણ જો એને સારી રીતે પ્રેઝન્ટ કરી યુ હોય તો બધા ને જોતા જ ખાવાની ઈચ્છા થઇ જાય અને આમ પણ કેવાય ને કે જમવાનું પેલા આંખ ને ગમવું જોય આપ ને જમવાની શરૂઆત સલાડ થી જ કરી એ છે સલાડ માં ઘણા બધા વિટામિન્સ હોય છે જે આપણી હેલ્થ માટે સારા છે એન્ડ સલાડ માં લૉ કેલેરી હોય છે એટલે જેટલું મન થાય એટલુ સલાડ ખાઈ શકી એ છીએ મેં અહીં ઘણા બધા વેજિટેબલ ઉપયોગ કરી ને એક સલાડ બનાવી યુ છેJagruti Vishal
-
-
-
સલાડ ડીશ (Salad Dish Recipe In Gujarati)
સલાડ માં મારી daughter નો favourite સંતા ક્લાઉસ બનાવ્યો .... Chintal Kashiwala Shah -
-
-
-
ઈટાલિયન ટોમેટો એન્ડ કૅક્યુમ્બ સલાડ (Italian Tomato & Cucumber Salad Recipe In Gujarati)
#GA4#Week5 chitroda dhara -
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5 #Salad ગુજરાતી થાળીમાં સલાડ ના હોય તો તે અધૂરું ગણાય છે ચાલો બનાવીએ હેલ્ધી સલાડ Khushbu Japankumar Vyas -
-
-
-
-
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#MBR4#SPR#vegsalad#salad#mixveg#cookpadgujarati Mamta Pandya -
-
વેજીટેબલ સલાડ(Vegetable Salad recipe in Gujarati)
#GA4#Week5આરોગ્ય માટે કાચું સલાડ ખૂબ જ જરૂરી છે. Rina Mehta -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં મસ્ત લીલા શાકભાજી આવે અને સલાડ બનાવવાની તથા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13871248
ટિપ્પણીઓ