ચોકલેટ વ્હીટ કેક(Chocolate Wheat cake Recipe in Gujarati)

Krupa
Krupa @krupa9
પોરબંદર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો માટે
  1. 3/4 કપઘઉંનો લોટ
  2. 1/2 કપખાંડ
  3. તેલ 30 થી 40 મીલી
  4. 1/4 કપકોકો પાઉડર
  5. ચમચીબેકીંગ પાવડર1/2
  6. 1/4 ચમચીબેકીંગ સોડા
  7. ગરમ પાણી જરૂર મુજબ
  8. 1/4 ચમચીમીઠું
  9. 1 ચમચીલીંબુ નો રસ
  10. આઇશીંગ માટે
  11. 2 ચમચીક્રિમ
  12. 3 ચમચીચોકલેટ સીરપ
  13. જેમ્સ ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    લોટ,દળેલી ખાંડ,મીઠું,કોકો પાઉડર,બેકીંગ સોડા,બેકીંગ પાઉડર ચાળી બરાબર મીક્ષ કરી લો.તેમા વચ્ચે હોલ કરી તેલ,ગરમ પાણી જરૂર મુજબ એડ કરી મીક્ષ કરી લો.

  2. 2

    લીંબુ નો રસ એડ કરી મીક્ષ કરી લો. ગ્રીસ કરેલ વાસણ મા નાખી પ્રી હીટ કરેલ કુકર મા 30 મિનિટ બેક થવા દો. તૈયાર છે વ્હીટ કેક.

  3. 3

    કેક ઠંડી પડે ત્યારે તેના પર આઇશીંગ કરી સવઁ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa
Krupa @krupa9
પર
પોરબંદર
I love cooking..cooking us my passion🥰😍😘
વધુ વાંચો

Similar Recipes