ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia
શેર કરો

ઘટકો

45 મિનિટ
8 સર્વિંગ્સ
  1. 1 કપમેંદો
  2. 2 ચમચીકોકો પાઉડર
  3. 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  4. 1/2 ટી સ્પૂનબેકિંગ સોડા
  5. 1/4 કપતેલ
  6. 1/2 કપદળેલી ખાંડ
  7. 1/2 ટી સ્પૂનકોફી પાઉડર
  8. 1/2 કપદૂધ
  9. પિંચ ઓફ સોલ્ટ
  10. 1 કપવ્હીપ ક્રિમ
  11. કિટ કેટ ચોકલેટ જરૂર મુજબ
  12. 8 નંગઓરિઓ બિસ્કિટ
  13. 2 પેકેટ જેમ્સ
  14. 2 ચમચીચોકલેટ સિરપ
  15. ચપટીસિલ્વર બોલ્સ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બધા ઘટકો રેડી કરવા.મેંદો,કોકો પાઉડર,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા મિક્સ કરી ચાળી લેવું.

  2. 2

    હવે તેલ કે બટર,ખાંડ, કોફી ને જરા દૂધમાં પલાળીને લેવી, મિક્સ કરવું.દૂધ એડ કરી મિક્સ કરવું.ત્યાર બાદ ડ્રાય સામગ્રી મિક્સ કરવી.

  3. 3

    ચપટી મીઠું એડ કરી મિક્સ કરવું.કેક મોલ્ડને ગ્રીસ કરી બેટર રેડિ કરવું.એક કઢાઇમાં મીઠું રાખી કેક મોલ્ડને તેના પર રાખવું.

  4. 4

    ઢાંકીને 35 મિનિટ થવા દેવું.ત્યાર બાદ બહાર લઈ થોડુ ઠંડું થવા દેવું.ત્યાર બાદ તેના પર વ્હીપ ક્રિમથી કવર કરવું.

  5. 5

    ત્યાર બાદ તેની ફરતી કિટ કેક ચોકલેટ અને સિરપથી ગાર્નિશ કરવું.ત્યાર બાદ જેમ્સ,ઓરિયો બિસ્કિટથી ગાર્નિશ કરવું.સિલ્વર બોલ્સ સ્પ્રેડ કરવા.

  6. 6

    રેડી છે ચોકલેટ કેક. ખૂબ જ મસ્ત બની.મારા દિકરા માટે બનાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes