નો ઓવન વ્હીટ બ્લેક ફોરેસ્ટ કેક(cake recipe in gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 3/4 કપઘઉંનો લોટ
  2. 2 ચમચીકોકો પાઉડર
  3. 1/2 ચમચીબેકીંગ પાઉડર
  4. 1 ચપટીમીઠું
  5. 1/2 કપસ્યુગર પાઉડર
  6. 1 ચપટીબેકીંગ સોડા
  7. 1/2 કપપાણી
  8. 3ચમચા ઘી
  9. 2 ચમચીવીનેગાર
  10. 1 ચમચીકોફી પાઉડર
  11. 1/2 ચમચીવેનીલા એસેંસ
  12. 2-3 ચમચીસ્યુગર સીરપ
  13. વ્હીપ ક્રીમ જરૂર મુજબ
  14. ડાકૅ ચોકલેટનું છીણ જરૂર મુજબ
  15. 4-5 નંગચેરી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક બાઉલમાં બધી ડ્રાય વસ્તુ ને ચાળણી વડે ચાળી લઇ મિક્સ કરી લો.

  2. 2

    બીજા બાઉલમાં ઘી, કોફી, વીનેગાર અને પાણી નાખી મિક્સ કરી લેવુ. પછી ઘઉં વાળુ મિશ્રણ ધીમે ધીમે નાખતા જવું અને હલાવતા જવું.

  3. 3

    એક લોયામાં નીમક નાખી 10 મિનિટ પ્રીહીટ કરી લો. ટીનનું કોઈ મોલ્ડ લઇ તેમાં બટર પેપર મૂકી બેટર નાખી દેવું.

  4. 4

    પછી તેને લોયામાં મૂકી 30 મિનિટ માટે ઢાંકણ ઢાંકી બેક કરી લેવું. ટૂથપિક કે ચપ્પુ ને તેમાં ભરાવી ચેક કરવુ. જો તે ડ્રાય જ હોય તો સમજવુ કે કેક તૈયાર છે.

  5. 5

    કેક ને 1 કલાક ઠંડી થવા દો. પછી સ્યુગર સીરપ લગાવી વ્હીપ ક્રીમ લગાવો અને પછી ચોકલેટનું છીણ લગાવી, ચેરી મૂકી દો.

  6. 6

    તો તૈયાર છે નો ઓવન વ્હીટ બ્લેક ફોરેસ્ટ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes