ધંઊ ની પ્લમ કેક (wheat plum cake recipe in gujarati)

Apeksha Parmar @apekshaparmar
ધંઊ ની પ્લમ કેક (wheat plum cake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૬ ટેબલસ્પૂન ઓરેન્જ જ્યૂસ માં દ્રાક્ષ, પ્લમ, ટુટીફુટી, અંજીર, ચેરી બધું ડાયફુટ ઉમેરી ૧ કલાક પલાળી દો.
- 2
ત્યારબાદ ૨ ટેબલસ્પૂન ખાંડ અને ૧ ટેબલસ્પૂન પાણી ઉમેરી કેરેમલ તૈયાર કરો. પછી ૧/૨ કપ દૂધ માં ૨ ટેબલસ્પૂન વિનેગર ઉમેરી મિક્સ કરો. પછી તે ને થોડી વારે મુકી રાખો.
- 3
સૌપ્રથમ એક બાઉલમાં ઓરેન્જ જ્યૂસ વાળું બેટર ઉમેરો અને તે મિક્સરમાં બધા ડાય વસ્તુઓ ચાણી ને મીક્સ કરો.
- 4
ત્યારબાદ તેમાં દુધ અને વિનેગર વાળું બેટર ઉમેરો.તેને સારી રીતે મિક્સ કરો.પછી તેમાં તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- 5
ત્યારબાદ ગ્રીસ કરેલા બાઉલ માં તે બેટર ઉમેરો અને તેના પર કાજુ બદામ પિસ્તા થી ગાર્નિશ કરો.પછી તે ને બેંક કરવા મુકી દો. તો ત્યાર છે તમારી પ્લમ કેક.તેને ખાંડ પાઉડર અને ટુટીફુટી થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)
#MBR8#Week8આજે 25th December છે તો ચાલો બનાવીએ plum કેક અને મજાનું સેલિબ્રેશન કરીને. Varsha Karia I M Crazy About Cooking -
એગલેસ પ્લમ કેક (Eggless Plum Cake Recipe In Gujarati)
# CCC પ્લમ કેક એ હિસ્ટોરીકલ ફ્રુટ કેક છે, જે ઇંગ્લેન્ડ માં ઈ. સ. ૧૭૦૦ ની સાલ થી બનતી આવી છે.જેમાં બહુજ બધા ડ્રાયફ્રૂટ્સ, ખજૂર,બેરીઝ, ચેરી, તુટીફૂટી અને ફ્રેશ ફ્રૂટસ પણ હોય છે અને તેજાના પણ હોય છે. કેક નો કલર પ્લમ ફ્રુટ જેવો હોય છે.એનો ટેસ્ટ બહુજ સરસ લગે છે. Alpa Pandya -
પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)
#CookpadTurns6આજે કુકપેડ નો બર્થ ડે અને મારી 300 રેસીપી થવાની ખુશીમાં મેં આ કેક બનાવી. Hetal Chirag Buch -
પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)
#CCCક્રિસમસ એટલે કે નાતાલની ઉજવણી કેક વગર અધૂરી ગણાય છે.જેમાં ક્રિસમસની ટ્રેડિશનલ પ્લમ કેક સિવાય એગલેસ ચોકલેટ કેક, એગલેસ ચોકલેટ સ્પનજ કેક, બ્લેક ફોરેસ્ટ કેક, એપલ કેક, મિક્ષ ફ્રુટ ચીઝ કેક, પાઈનેપલ ચોકલેટ કેક, સ્ટ્રોબેરી કેક અને ક્રીમ કેક જેવી રેસિપીનો સમાવેશ કર્યો છે.તો આજે આપડે પ્લમ કેક બનાવીએ. આપણને કેક ખાવાનું માત્ર બહાનું જોઈતું હોય છે. એમાં જો નાતાલ હોય તો તો કેક બનતી હૈ બોસ. બસ તો ઘરે જ બનાવો નાના-મોટા બધાની ફેવરિટ કેક અને બનાવી દો ક્રિસમસની ઉજવણીને યાદગાર બનાવો. Vidhi V Popat -
પ્લમ કેક (Plum Cake Recipe in Gujarati)
#merrychristmas#CCC#ક્રિસમસ_પ્લમ_કેક ( Christmas Plum Cake Recipe in Gujarati )#Special_Fruits_and_Nuts_Plum_Cake આ આખું વિક ક્રિસમસ વિક ચાલી રહ્યું છે. આ ડિસેમ્બર ના છેલ્લા વિક માં ખ્રિસ્તી લોકો નો મોટો તહેવાર નાતાલ જે આખા વર્લ્ડ મા ધામધૂમ થી ઉજવવામાં આવે છે. આ ક્રિસમસ નો તહેવાર નાના બાળકો નો પ્રિય તહેવાર છે. કારણ કે બાળકો ના પ્રિય શાંતા એમની માટે ગીફ્ટ ને ચોકલેટ્સ લઈ ને આવે છે. આજે મે બાળકો ની પ્રિય એવી ક્રિસમસ પ્લમ કેક બનાવી છે. જે એકદમ સોફ્ટ ને યમ્મી બની હતી. અત્યારે શિયાળા ની સીઝન ચાલે છે તો આ કેક માં મે તજ નો પાઉડર, લવિંગ નો પાઉડર અને જાયફળ નો પાઉડર ઉમેરી કેક બનાવી છે. જે ટેસ્ટ માં એકદમ ટેસ્ટી લાગે છે. "MERRY CHRISTMAS" TO ALL OF U FRIENDS...👍👍🎅🎅⛄⛄🎄🎄🎊🎊 Daxa Parmar -
પ્લમ કેક (Plum cake recipe in gujarati)
#CookpadTurns4#week2#Dryfruitsપ્લમ કેક એ ક્રીસમસ સ્પેશિયલ કેક છે. ક્રીસમસ પહેલા ક્રીસમસ ફીલિન્ગ માટે કુકપેડ નો બર્થડે એ પરફેક્ટ ઓકેઝન છે તો મેં અહીંયાં ન્યુટ્રિશન થી ભરપુર હેલ્ધી પ્લમ કેક બનાવી છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
એગલેસ પ્લમ કેક (Eggless Plum Cake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadgujarati#christmas#cake આજે ક્રિસમસ છે અને કેક વગર તો ક્રિસમસ અધુરો કહેવાય એટલે આજે હું તમારા સાથે એગલેસ કેક ની રેસિપી શેર કરું છું.જો આ રીતે બનાવશો તો તમારી કેક પણ એકદમ ફુલેલી અને સોફ્ટ બનશે. Isha panera -
વ્હીટ નટ્સ કેક (Wheat Nuts Cake Recipe In Gujarati)
#GA4#Week14આ કેક ઘઉંના લોટ થી બનાવેલ છે જે ટેસ્ટ માં ખુબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થી પણ છે . સોફ્ટ પણ એટલી જ બને છે. Harsha Israni -
કેક (Cake recipe in Gujarati)
#CCCક્રિસમસ આવે એટલે બાળકો ને પસંદ પડે તેવી કેક બનાવવામાં આવે છે તો મે પણ બાળકો ને પસંદ આવે એવી ક્રિસમસ સ્પેશિયલ કેક બનાવી છે Rinku Bhut -
વ્હીટ નટ્સ કેક (Wheat Nuts Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Bakingકેક તો અલગ અલગ જાતની બને છે. પણ અહીં મેં હેલ્ધી અને ટેસ્ટી કેક બનાવી છે. આ કેક ઘઉંના લોટમાંથી બનાવવામાં આવી છે અને તેમાં ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કર્યો છે. આ કેક એકદમ સોફ્ટ બને છે. Parul Patel -
-
વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
#GA4 #Week14 #Wheatcakeકેક સામાન્ય રીતે મેંદા માંથી બનાવવામાં આવે છે અને મોટા ભાગે ચોકલેટ કે વેનિલા સ્પોન્જ બનાવવામાં આવે છે. મેં અહીંયા ઓરેન્જ કેક સ્પોન્જ બનાવ્યો છે. ઓરેન્જ માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને અત્યારે આ કોવિડ ની પરિસ્થિતિ માં વિટામિન સી નો ઉપયોગ વધારે કરવા માટે મેં ઓરેન્જ નો ઉપયોગ કરી ને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને કીડ્સ ની ફેવરિટ કેક બનાવી છે કે જેમાં મેં અલગ અલગ સામગ્રી નું કોમ્બિનેશન કરી ને અમેઝિંગ ટેસ્ટ સાથે ઓરેન્જ કેક બનાવી છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
ચોકલેટ સ્પોન્જ કેક (Chocolate Sponge Cake Recipe In Gujarati)
વિવિધ પ્રકારની કેક બને છે ચોકલેટ કેક બધા સભ્યો ની પસંદ .સાવર ના ચા કોફી ની સાથે કેક મજા આવી જાય. Harsha Gohil -
પ્લમ કેક(Plum cake recipe in Gujarati)
#CCCનાતાલની સ્પેશિયલ કેક...પ્લમ કેક...આજે નારંગી ના જયુસ સાથે બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
-
એગલેસ પ્લમ કેક (Eggless Plum Cake Recipe In Gujarati)
ક્રિસમસ એટલે કે નાતાલની ઉજવણી કેક વગર અધૂરી ગણાય છે. એગલેસ પ્લમ કેક ઇન્સ્ટન્ટ કેક છે. ટ્રેડીશનલ રીતે આ કેક માટે મિક્સ સિલેક્ટેડ ડ્રાયફ્રૂટ્સ ને રમ, બ્રાન્ડી કે વાઇન અને ફ્રૂટ જ્યુસમાં ૧ દિવસ થી લઈ ૨ મહિના સુધી પલાળવામાં આવે છે.અહીં મેં નારંગીના રસમાં મિક્સ ડ્રાયફ્રૂટ્સ ને ૬ કલાક માટે પલાળ્યા છે. આ કેક માં વધારે માત્રામાં મિક્સ ફ્રૂટ્સ વપરાતાં હોવાથી બહુ જ ફ્રૂટી બને છે. સાથે તાજા લવિંગ, તજ અને ઈલાયચી વાટીને ઉમેરવાથી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ કેકમાં કોઈ પણ આર્ટિફિશયલ ફૂડકલર કે ફ્લેવર ની જગ્યાએ ખાંડ ને કેરેમલ કરીને બનાવી છે.#christmasspecialfruitcake#plumcakes#christmaseve#egglessplumcake#christmascakerecipe#withoutovenbake#FruitCakeRecipe#cakecelebration#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
પહેલીવાર ચોકલેટ કેક ઘરમાં બનાવી છે અને ખુબ જ સરસ બની છે.#GA4#Week4 Chandni Kevin Bhavsar -
-
-
-
-
ઘઉંના લોટની કેક (wheat flour cake recipe in gujarati)
#GA4#week14મેં પ્રથમ વખત જ ઘઉંના લોટની કેક બનાવી છે પરંતુ ખુબ સરસ બની છે મેંદા કરતાં પણ સરસ લાગે છે ટેસ્ટમાં. Vk Tanna -
જન્માષ્ટમી બર્થડે કેક(cake recipe in gujarati)
કનૈયા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે કેક કાપી મહોત્સવ ઉજવ્યો.#સાતમ#માઇઇબુક# વેસ્ટ Rajni Sanghavi -
-
-
કેક (Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndiaકેક બનાવવી એ મારો શોખ છે અને બીઝનેસ પણ જેમની એક રેસીપી આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું Ridz Tanna -
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
#GA4#week4આ કેક મે આંગણવાડી માથી બાળકો ને મળતા પેકેટ માથી બનાવેલ છે જેમા ઘણા બધા ઈન્ગરીડિયન્ટસ હોય છે જે બાળકો માટે ખૂબ પૌષ્ટિક હોય છે Vk Tanna -
પલમ કેક પ્રીમીક્ષ(plum Cake Premix Recipe in Gujarati)
આજે પહેલીવાર આ પ્રીમીક્ષ તૈયાર કયાઁ છે. Mrs Viraj Prashant Vasavada -
ઘઉં ની કેક(Whole wheat cake recipe in Gujarati)
#GA4#Week14આજે મેં ઘઉં અને ગોળ ની કેક બનાવી છે જે બાળકો કે મોટી ઉંમર ના હોઈ અને ડાયાબિટીસ હોઈ કે કોઈ ડાયેટ કરતું હોઈ તો પણ ખાઈ શકે બાળકો ને બન ખુબ જ ભાવશે એવી કેક છે. charmi jobanputra -
પ્લમ નટસ કેક
#ઇબુક૧#૩૧#કેક ઘણી અલગ-અલગ વેરાયટી માં થી બનાવી શકાય છે આ પ્લમ નટસ કેક ક્રિસમસ પર ખાસ બનાવવા મા આવે છે અમારી સોસાયટીમાં એક આન્ટી રહે છે તેની પાસે થી શીખી મનેતો બહુજ સરસ લાગી તો થયું લાવ મારા કૂકપેડ ફેમિલી સાથે શેર કરુ mamtabhatt829@gmail.com Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14240828
ટિપ્પણીઓ (2)