મેથીનીભાજી(Methi bhaji Recipe in Gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13

મેથીનીભાજી(Methi bhaji Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મેથીની ભાજી
  2. ત્રણથી ચાર ચમચી ચણાનો લોટ
  3. ૭થી ૮ કળી લસણ
  4. 1ટામેટું
  5. 2 ચમચીતેલ
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. ચપટીહળદર
  8. ચપટીધાણાજીરું
  9. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કઢાઈમાં લોટ લઈને તેને શેકી લેવો

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ ઉમેરી ત્યારબાદ તેમાં મેથીની ભાજી ઉમેરો

  3. 3

    બે-ત્રણ મિનિટ પછી ભાજી ચડી જાય એટલે તેમાં બધા મસાલા ઉમેરી તેમાં ખમણી ને ટામેટું ઉમેરો

  4. 4

    ત્યાર બાદ તેમાં શેકેલો ચણાનો લોટ ઉમેરી ત્રણથી ચાર મિનિટ માટે સી જવા દો

  5. 5

    તૈયાર છે આપણી ગરમ ગરમ લોટ વાળી ભાજી જેને તમે સાઈડ ડિશ તરીકે લઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
પર

Similar Recipes