મેથીની ભાજીનું શાક (Methi Bhaji Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજી ધોઈ સમારી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ લઈ તેમાં હિંગ હળદર ઉમેરીને સમારેલી મેથી ની ભાજી ઉમેરો ત્યારબાદ તેમાં મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરીને થોડીવાર ચડવા દો.
- 2
ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી અને મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર ઉમેરો બે મિનિટ ઉકાળી લો.
- 3
તો તૈયાર છે મેથીની ભાજીનું શાક. મેથીની ભાજી નુ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી પણ હોય છે ગરમા ગરમ રોટલી સાથે મેથીની ભાજી નુ શાક સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથીની ભાજીનું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4કાઠીયાવાડી સ્ટાઈલમાં લસણ નું પ્રમાણ વધારે હોય છે તેને છરી વડે જીણું જીણું સમારીને ઉપયોગ માં લેવા માં આવે છે . જેને કારણે આ ભાજી નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. Shilpa Kikani 1 -
કાઠીયાવાડી મેથીની ભાજીનું શાક(જૈન)
#MW4.#week4# મેથીની ભાજી# પોસ્ટ વનરેસીપી નંબર 142શિયાળો આવે છે અને લીલા શાકભાજી પૂરજોશમાં આવવા લાગે છે .અને તેમાં સૌથી વધારે શિયાળામાં ભાજી ખાવાની બહુ જ મજા આવે છે .મેથીની ભાજી કડવી હોવા છતાં ટેસ્ટી બહુ છે. અને તેની ઘણી વાનગીઓ બને છે .આજે મેં કાઠીયાવાડી મેથીની ભાજી બનાવી છે રોટલા સાથે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
મેથીની ભાજીનું સલાડ(Methi bhaji salad recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં દરેક પ્રકારના શાક અને ભાજી ખાવાની ખૂબ મજા આવે.જુદી જુદી ભાજીઓ માંથી આપણે મુઠીયા,સૂપ થેપલાં અને શાક બનાવતા હોઈએ છીએ. પણ મેં મેથીની ભાજીનું સલાડ બનાવ્યું છે. મેથી લીલી અને સૂકી બંને પ્રકારની આરોગ્ય વધૅક છે. મેથીના પાન કુદરતી ઔષધિ છે. એમાંથી આયઁન, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન B6 મળે છે.આ ભાજીના પાન સ્વાદમાં કડવાં હોય છે પણ એ એટલા જ ગુણકારી પણ છે. Vibha Mahendra Champaneri -
મેથીની ભાજી(Methi bhaji recipe in Gujarati)
#GA4#week2આપણે ભાજી બનાવીએ ત્યારે તેમાં ગાંઠા ન પડે Megha Bhupta -
-
-
-
મૂળાની ભાજીનું લોટ વાળું શાક (Mooli Bhaji Lot Valu Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી ની રેસીપી Falguni Shah -
-
મૂળાની ભાજીનું શાક(Mula bhaji Shak Recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં બધા શાકભાજી ખાવાની ખૂબ મજા આવે. એમાં પણ ભાજી ખાવાના શોખીનો માટે તો એની મજા કંઈક અલગ જ હોય છે. એમાં પણ મૂળાની ભાજી.જોકે આ ભાજી બધાને નથી ભાવતી હોતી. પણ આ ભાજીના ગુણો ઘણા છે.મૂળાના ઉપરના સફેદ ભાગને લગભગ બધા ખાતા હોય છે પણ ઘણા ભાજીને ફેંકી દેતા હોય છે.પણ આ ભાજીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં મૂળાની ભાજી તથા એના ઉપરના સફેદ ભાગ ( મૂળાના કાંદા ) નું શાક બનાવ્યું છે.#MW4 Vibha Mahendra Champaneri -
-
-
-
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
મેથી ની ભાજી ખૂબ જ ગુણકારી છે. તો તેનું શાક પણ ખૂબ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
મેથીની ભાજીનું લોટવાળું શાક(methi bhaji nu lotvalu shaak recipe in gujarati)
ભાજીનું આ શાક ખૂબજ પૌષ્ટિક અને ઝડપથી બની જાય છે Khushbu Japankumar Vyas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14253401
ટિપ્પણીઓ