મેથીની ભાજીનું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#MW4
કાઠીયાવાડી સ્ટાઈલમાં લસણ નું પ્રમાણ વધારે હોય છે તેને છરી વડે જીણું જીણું સમારીને ઉપયોગ માં લેવા માં આવે છે . જેને કારણે આ ભાજી નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે.

મેથીની ભાજીનું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)

#MW4
કાઠીયાવાડી સ્ટાઈલમાં લસણ નું પ્રમાણ વધારે હોય છે તેને છરી વડે જીણું જીણું સમારીને ઉપયોગ માં લેવા માં આવે છે . જેને કારણે આ ભાજી નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1પૂણી મેથીની ભાજી(ધોઈ અને ઝીણી સમારી લેવી)
  2. 1મિડીયમ ટમેટૂ(ઝીણું સમારી લેવું)
  3. 10-15કળી લસણની (ઝીણી સમારવી)
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૩ ચમચીતેલ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧/૨ ટી સ્પૂનખાંડ
  8. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૧/૨ ટી સ્પૂનહળદર પાઉડર
  10. ૧/૨ ટીસ્પૂનધાણાજીરું
  11. ચપટીહિંગ
  12. ૧/૨ ટી સ્પૂનજીરુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરું, હિંગ અને આદુ મરચાની પેસ્ટ, લસણ નાખી સાંતળો.

  2. 2

    પછી તેમાં સમારેલી મેથી ની ભાજી ઉમેરી બધું જ બરાબર મિક્સ કરો. પછી તેમાં ઉપર જણાવે મસાલાથી સીઝનીંગ કરો

  3. 3

    બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી થોડું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી બેથી ત્રણ મિનિટ ઢાંકીને ચડવા દો. તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરો.

  4. 4

    તો તૈયાર છે આપણી કાઠીયાવાડી સ્ટાઇલ મેથીની ભાજી. તેને રોટલા, રોટલી,ભાખરી, કે પરોઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes