પાલક નું શાક (પાલક Shak recipe in Gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકરમા ૩ ચમચા તેલ ગરમ થાય એટલે તેમા હીંગ અને હળદર નાખી પાપડી ના દાણા નાખી હલાવી બધા મસાલા ઉમેરી દેવા, એકવાર ફરીથી હલાવી એક ચમચી બેસન ઉમેરી ફરી સાતળવું.
- 2
હવે જરુર મુજબ પાણી ઉમેરી કૂકરનુ ઢાંકણ ઢાંકી ૩ સીટી વગાડીને ગેસ બંધ કરી કૂકરની હવા કાઢી ઢાંકણ ખોલી લેવુ, હવે બીજા વાડકામાં એક ચમચી તેલ ગરમ કરી તેમા સમારેલી પાલક નાખી સાતળવી ત્યારબાદ તેમા પાપડી ના તૈયાર કરેલા દાણા નાખી મિકસ કરી લેવુ.
- 3
એક ઉકળેા આવે એટલે દાણા પાલક તૈયાર છે સર્વ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પાપડી મુઠીયા નું શાક (Papdi Muthia Shak Recipe In Gujarati)
આ શિયાળું શાક , સિઝનમાં ગુજરાતી ઘરોમાં અઠવાડિયે 2-3 વાર બનતું હોય છે. લીલી લીલી પાપડી અને મોં માં ઓગળી જાય.એવા પોચા પોચા મુઠીયા , મારૂં તો મનપસંદ છે. તમારું ??? Bina Samir Telivala -
-
-
પાલક મેથી નુ શાક(Palak Methi Shak Recipe in Gujarati)
#MW4#post1પાલક અને મેથી બંને હેલ્થ માટે ખુબ જ સારી છે તો સાંજે જમવામાં ઓર્ગેનિકઘરના બગીચા ની પાલક અને મેથી ની ભાજીનું શાક અને સાથે રોટલા, ખીચડી, દહીં દેશી ભાણુ Bhavna Odedra -
-
લીલવા ઢોકળી નું શાક (Lilva Dhokli Shak Recipe In Gujarati)
Methi Dumplings in Lilva.શિયાળાની ઋતુમાં પાપડીના લીલવાના ( દાણા) શાક માં મેથી ની ભાજી ઉમેરી ઢોકળીની વાનગી. જે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. જે સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.અહીં મેં નાગલી/રાગી રોટલા, ખીચીયા અને ટીંડોળાનુ અથાણાં સાથે સર્વ કર્યું છે. Urmi Desai -
-
-
-
-
સુવા ભાજી અને તુવેર ના દાણા નું શાક (Suva Bhaji Tuver Dana Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadGujarati#Dillleavesrecipe#સુવા ની ભાજી અને તુવેર ના દાણા નું શાક Krishna Dholakia -
-
-
-
-
-
પાલક-મગ ની દાળ પકોડા
#ફ્રાયએડ#starચોમાસુ આવે એટલે પકોડા, ભજીયા ખાવાની ઈચ્છા થાય જ. સાચી વાત ને? આપણે સૌ ભાત ભાત ના પકોડા બનાવતા જ હોઈએ છીએ. Deepa Rupani -
-
દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
દાણા મુઠીયા નું શાક શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે એક ગુજરાતી ડીશ છે. આ શાક સુરતી કાળા વાલ ની પાપડી ના દાણા અને મેથીના મુઠીયા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તાજા લીલા મસાલાના ઉપયોગ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ શાક પૂરી, રોટલી, પરાઠા અથવા તો રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
-
મેથીનાં ગોટા(Methi gota recipe in Gujarati)
#MW3શિયાળા દરમ્યાન મેથી ની ભાજી નો આપડા આહાર માં સમાવેશ કરવો જોઈએ કેમકે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેથી આજે મેં મેથી નાં ગોટા બનાવ્યા છે. Urvee Sodha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14252557
ટિપ્પણીઓ (4)