સુવા ભાજી અને તુવેર ના દાણા નું શાક (Suva Bhaji Tuver Dana Shak Recipe In Gujarati)

#cookpadindia
#cookpadGujarati
#Dillleavesrecipe
#સુવા ની ભાજી અને તુવેર ના દાણા નું શાક
સુવા ભાજી અને તુવેર ના દાણા નું શાક (Suva Bhaji Tuver Dana Shak Recipe In Gujarati)
#cookpadindia
#cookpadGujarati
#Dillleavesrecipe
#સુવા ની ભાજી અને તુવેર ના દાણા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો તતડે એટલે હીંગ, હળદર, આદુ-મરચાં-લસણની પેસ્ટ, ધોઈ ને સમારેલા બટાકા ને તુવેર ના દાણા અને ભાજી ને સ્વાદ મુજબ મીઠું ઉમેરો ને સરસ મિક્ષ કરી લો,સાંતળો
- 2
ત્યારપછી પાણી ઉમેરી ને મિક્ષ કરી ઢાંકણ ઢાંકી ને ચડવા દો.શાક ચડી જાય ત્યાં સુધી.
- 3
ત્યારબાદ તેમાં લાલ મરચું, ધાણાજીરુ, ગરમ મસાલો ઉમેરી ને સરસ મિક્ષ કરી લો.
પાણી બળી જાય એટલે તેમાં ધોઈ ને બી કાઢી સમારેલા ટામેટાં ઉમેરો ને એકાદ મિનિટ માટે હલાવી ને રાખો. - 4
ગેસ બંધ કરી દો ને, પાંચેક મિનિટ પછી શાક ને બાઉલમાં કાઢી લો, ને ગરમાગરમ થાળી માં પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલાં ચણા અને તાંદળજા ની ભાજી નું શાક (Lila Chana Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલાં ચણા ને તાંદળજા ની ભાજી નું શાક Krishna Dholakia -
સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
#MW4#suva#સુવાભાજી#સુવા#dillleaves#cookpadindia#cookpadgujaratiસુવા ની ભાજી ને અંગ્રેજી માં દિલ લીવ્સ કહેવામાં આવે છે. તે એન્ટી-ઓક્સિડેન્ટઝ, વિટામિન સી, મેગ્નેશિયમ અને વિટામિન એ નો ઉત્તમ સ્રોત છે. હ્રદયરોગ, અને કેન્સર સામે રક્ષણ સહિત આરોગ્ય માટે આ ભાજી ના અન્ય ઘણા ફાયદાઓ છે. 100 ગ્રામ તાજી સુવા ની ભાજી માંથી 43 કેલરી પ્રદાન કરે છે. તેનો ઉપયોગ ઔષધો બનાવવા માં વપરાશ થાય છે. સુવા ની ભાજી શરીર માટે ખૂબ ગુણકારી છે.સુવા ની ભાજી અને જુવાર ના રોટલા એક ઉત્તમ કોમ્બિનેશન છે. ભાજી ઉપર લીંબુ નીચવી ને ખાવા થી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સુવા ની ભાજી મારી મનપસંદ ભાજીઓ માં ની એક છે. Vaibhavi Boghawala -
ગાજર - વટાણા અને બટાકા નું શાક
#cookpadGujarati#cookpadindia#Gajar-Vatananbatetausakrecipe#Carrot-Matarpotetosabji#ગાજર,વટાણા અને બટાકા નું શાક Krishna Dholakia -
લીલી ચોળી ના દાણા નું શાક (Lili Chori Dana Shak Recipe In Gujarati)
#TT1 લીલી ચોળી ના દાણા નું શાક સ્વાદ માં બહું જ સરસ લાગે છે,આમ તો આપણે કઠોળ/સૂકી ચોળી નું શાક બનાવતાં જ હોઈએ છીએ પણ તેનાં કરતાં પણ લીલી ચોળી ના દાણા નું શાક બહું જ સરસ લાગે છે. મેં લસણ, ટામેટાં, ડુંગળી અને ખડા મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે. Krishna Dholakia -
ગલકા તુવેર દાણા નું શાક (Galka Tuver Dana Shak Recipe In Gujarati)
#RC4ગલકા તુવેર દાણા નું રસાવાળુ શાક ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ગાજર અને વાલોર નું શાક
#EC#week 1#ગાજર અને વાલોર નું શાક#શાક રેસીપી#લસણ. ડુંગળી વગર શાક#CookpadIndia#CookpadGujarati#no onion and no garlic recipe Krishna Dholakia -
મેથી ની ભાજી ના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#WLD#MBR7#WEEK7#ચણા ના લોટ મેથી ની ભાજી ના પુડલા#મેથીનીભાજીનાપુડલારેસીપી Krishna Dholakia -
તુવેર દાણા અને મેથી નું શાક
#શિયાળા શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે મસ્ત ઠંડી માં આપણે મેથી,પાલખ,સુવા વગેરે ભાજી પણ સારા પ્રમાણમાં મળે છે.તો આવા વિટામિન, ફાઇબર યુક્ત આહાર ખાવો જોએ.તો આજે આપણે તુવેર ના દાણા અનેમેથી નું શાક બનાવીશું. આ શાક રોટલી, ભાખરી, અને રોટલા સાથે બહુ સરસ લગે છે. પ્રોટીન અને વિટામિન અને ફાઇબર થઈ ભરપૂર.. Krishna Kholiya -
સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)
#EBનવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે. Ami Sheth Patel -
સુવા ની ભાજી મગ ની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#સુવા ની ભાજી#winterસુવા ની ભાજી શિયાળા માં ખૂબ જ સરસ મળે છે અને તે ગરમ છે એટલે શિયાળા વધારે બને છે.તેમાં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણ માં હોય છે.તે કોઈપણ દાળ અને તુવેર ના દાણા સાથે પણ બનાવાય છે. Alpa Pandya -
સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)
#AM3નવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે. Ami Sheth Patel -
સુવા ની ભાજી લસણ નુ શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)
#BR લીલી ભાજી#MBR5#Week 5post ૫સુવા ની ભાજી લસણ નુ શાક Vyas Ekta -
સુવા ની ભાજી ના થેપલા (Suva Bhaji Thepla Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Dilleavesthepalarecipe Krishna Dholakia -
સૂકી ભાજી અને થેપલા
મારી ટ્રેડિશનલ ડીશ છે ગુજરાત ના બધા લોકો ની ફેવરિટ મેથી ની ભાજી ના થેપલા અને બટાકા ભાજી નું શાક... સાથે અથાણું, ધાણા ની ચટણી, પાપડ અને સલાડ... Charmi Shah -
વાલોળ નાં દાણા અને મુઠિયા નું શાક (Valor Dana Muthia Shak Recipe In Gujarati)
શિયાળામાં ખાસ બનતું શાક છે. ઉંધિયા માટે જ્યારે મુઠિયા બનાવું ત્યારે થોડા વધુ બનાવી રાખું અને પછી ઝટપટ બને વાલોળ નાં દાણા અને મુઠિયા નું શાક. Dr. Pushpa Dixit -
ફલાવર બટાકા અને વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#ફલાવર,બટાકા અને વટાણા નું શાક Krishna Dholakia -
કોબીજ બટાકા તુવેર દાણા નું શાક (Kobij Bataka Tuver Dana Shak Recipe In Gujarati)
મારે ઘરે બનતી રેગુલર સબ્જી છે.કોબીજ,બટાકા ફ્રેશ લીધા છે અને ફ્રોજન તુવેર દાણા છે. Saroj Shah -
રિંગણ, મેથી અને તુવેરના દાણા નું શાક
#લીલી#ઇબુક૧#7ફ્રેન્ડ્સ, એકદમ દેશી શાક અને ગુણવત્તા માં ઉતમ એવું શિયાળામાં આવતા તાજા શાકભાજી માંથી બનતું હેલ્ધી અને ટેસ્ટી એવા આ શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
તુવેર લીલવા ના ઢોકળા
#લીલીઅત્યારે તુવેર ની લીલી કુમળી શીંગો બજાર માં ખૂબ આવે છે તો એના કૂમળા દાણા માં થી આપણે કચોરી, ઢેકરા, દાણા મેથી નુ શાક, દાણા રીંગણ નું શાક, દાણા લીલી ડુંગળી નું શાક એમ વિવિધ કોમ્બિનેશન થી બનતા શાક તેમજ ભાત પણ સરસ બનાવમાં આવે છે.પણ એનાં કોમ્બિનેશન થી બનતા ઢોકળાં કંઇક અલગ ને ખૂબ સ્પોંજી અને સ્વાદિષ્ટ બને છે. Kunti Naik -
દૂધી - તાંદળજા ની ભાજી નું શાક (Dudhi Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#WEEK7# ફૂડ ફેસ્ટિવલ1 તાંદળજા ની ભાજી નું શાક ...મગ ની દાળ સાથે,કાચી કેરી,બટાકા કે વટાણા સાથે....ચણા ના લોટ ની ઢોકળી સાથે....એમ ઘણી રીતે બને....પણ અમારે ત્યાં ઘણીવાર તાંદળજા ને દૂધી નું શાક પણ ઉનાળામાં ખાસ કરીએ... Krishna Dholakia -
લીલી તુવેર અને સવાની ભાજીનું શાક(Lili tuver, suva bhaji sabji recipe in Gujarati)
#GA4#Week13#લીલી તુવેરતુવેરના દાણા શિયાળામાં આવતાની સાથે જ કચોરી ખાવાનું મન થાય કચોરી તો અવારનવાર બનાવીએ સાથે શાક પણ ખુબ સરસ લાગે આજે મેં લીલી તુવેરના દાણા માંથી સવાની ભાજી સાથે કોમ્બિનેશન કરીને ખૂબ જ ટેસ્ટી શાક બનાવ્યુ છેસવાની ભાજી આમ તો સ્ત્રીઓને સુવાવડ વખતે ખવડાવવામાં આવે છે પરંતુ એમના પણ જો ઘરમાં બધા ખાય તો તે શરીર માટે ખૂબ જ ગુણકારી છે તેનાથી કમર દુખતી નથીતેને મગની દાળ નાખીને પણ બનાવી શકાય છેએકલા રીંગણ નાંખીને પણ બનાવી શકાય છેમેં આજે તુવેરના દાણા નાખીને બનાવી છેતુવેરના દાણા ના સાથે રીંગણનું કોમીનેશન કરીને પણ સવા ની ભાજી બનાવી શકાય છેસવાની ભાજી નું તુવેરના દાણા નું શાક મારો બહુ જ ફેવરિટ છેઘણા લોકો એવા હોય છે કે જેમણે કદી સવાની ભાજી ખાધી જ નથી હોતીઘણા લોકોએ તો જોઈ પણ નથી હોતીતમે એકવાર જરૂરથી ટ્રાય કરશો આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Rachana Shah -
લીલી મોગરી મેથી નું શાક (Lili Mogri Methi Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલી મોગરી - મેથી ભાજી નું શાક Krishna Dholakia -
સુવા બટાકા નું શાક (Suva Bataka Shak Recipe In Gujarati)
#RC4 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી સુવા ની ભાજી માં અનેક ઔષધીય ગુણ રહેલા છે.આ ભાજી અનેક રોગો ને દૂર કરવામાં ઉપયોગી છે.બ્લડ શુગર ને નિયંત્રણ માં રાખે છે.તેથી આ ભાજી ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખૂબ જ સારી છે. Dipika Bhalla -
મિક્સ ભાજી તુવેર નું શાક (Mix Bhaji Tuver Shak Recipe In Gujarati)
શિયાળામાં મળતી અલગ અલગ ભાજીના શાક ખાવાની ખૂબ જ મજા આવે છે, મારી પાસે અહીંયા થોડી થોડી ભાજી પડી હતી તો તેમાંથી મિક્સ કરીને શાક બનાવ્યું ખુબ જ સરસ બન્યું છે Pinal Patel -
દાણા મુઠીયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ લીલા મસાલાવાળુ તીખું અને ખાટ્ટા મીઠા સ્વાદવાળું શાક. શિયાળામાં ખૂબ પ્રમાણ માં લીલાછમ તાજા શાકભાજી બજારમાં મળે છે. આજે મે દાણા અને મેથી નો ઉપયોગ કરીને શાક બનાવ્યુ છે. પાપડી નાં દાણા, તુવેર ના દાણા, લીલા ચણા, વટાણા કોઈપણ દાણા મિક્સ કરીને બનાવી શકાય. Dipika Bhalla -
તાંદળજા ની ભાજી અને કાચી કેરી નું શાક
#SSM#SuperSummerMealsRecipe#TandaljabajineKachhikerisabjirecipe#Cookpadgujarati#CookpadIndia Krishna Dholakia -
મૂળા અને મૂળા ભાજી ના મુઠિયા
#BR#લીલી ભાજી ની રેસીપી#નવેમ્બર#મૂળા રેસીપી#મૂળા અને મૂળા ભાજી ના પાન ના મુઠીયા#MBR5# Week 5#My recipe book Krishna Dholakia -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#cookpadGujarati#CookpadIndia#ટીંડોળા નું શાક Krishna Dholakia -
સુવા ની ભાજી નું શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
ગુણો થી ભરપુર એવી સુવા ની ભાજી ખાવા માં ખુબ સારી છે.. એ ઇમ્યૂનિટી વધારવાનો ખુબ સારો સ્ત્રોત છે.. Daxita Shah -
તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સરસ મળે છે.જેમાથી આપણે કચોરી, પરાઠા,શાક વગેરે બનાવીએ છીએ.આજે મેં તુવેર ના દાણા થી ઢોકળી બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ (6)