રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 20 મિનિટ
2 3 વ્યક્તિ માટ
  1. અડધો કપ ચણા નો લોટ
  2. 1 કપપાણી
  3. 1બોઉલ મૂળા ની ભાજી
  4. 1 ચમચીધાણા જીરુ
  5. 1 ચમચીમરચું પાઉડર
  6. પિંચ હળદર
  7. પિંચ હીંગ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેન મા તેલ ગરમ મૂકી તેમા હીંગ હળદર એડ કરો

  2. 2

    હવે તેમા મૂળા ની ભાજી એડ કરો

  3. 3

    હવે તેમા બધા મસાલા એડ કરો

  4. 4

    હવે થોડું ઊકળી લો પછી ચણા નો લોટ એડ કરી મિક્સ કરો.. તો રેડી છે મૂળા ભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes