ભાજી નું શાક (bhaji નું saak recipe in Gujarati)

# સુપરશેફ ૧
# પોસ્ટ ૨
#માઇઇબુક
# પોસ્ટ ૨૯
વિટામિન્સ થી ભરપુર આ શાક ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. આ શાક પરાઠા સાથે મસ્ત લાગે છે.તમે પણ ટ્રાય કરજો...
ભાજી નું શાક (bhaji નું saak recipe in Gujarati)
# સુપરશેફ ૧
# પોસ્ટ ૨
#માઇઇબુક
# પોસ્ટ ૨૯
વિટામિન્સ થી ભરપુર આ શાક ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. આ શાક પરાઠા સાથે મસ્ત લાગે છે.તમે પણ ટ્રાય કરજો...
રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયા મા ૧ ચમચો તેલ લઇ.તેમાં ૧ ચમચી હળદર,૧/૨ ચમચી હિંગ નાખી.તેમાં મેથી ની ભાજી,તાંદલજા ની ભાજી ચડવા માટે નાખો...સોફ્ટ ભાજી લાગે ત્યાં સુધી ચડવા દેવી.મીઠું સ્વાદાનુસાર નાખી દો.
- 2
ત્યારબાદ બીજા લોયા મા ૧/૨ ચમચો તેલ મૂકી પાલક ની ભાજી તેમાં નાખો અને ચડવા દો.મીઠું સ્વાાનુસાર નાખી દો.
- 3
બધી ભાજી ચડી જાય એટલે એક લોયા મા ત્રણેય ભેગી કરી લો.ત્યારબાદ એક લોયા મા થોડું તેલ મૂકી તેમાં લસણ ની ચટણી પાણી મા ઘોળી ને એડ કરો. તે ચડે એટલે તેમાં બધી ભાજી એડ કરી દો.પછી તેમાં ૧ ચમચી કિચન કિંગ મસાલો એડ કરો.૨ ચમચી પંજાબી ગ્રેવી મસાલો એડ કરો.અને ૨ મિનિટ ચડવા દો.
- 4
રેડી છે ત્રિભજી સબ્જી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati)
#સુપરશેફ ૧# પોસ્ટ ૧# માઇઇબુક# પોસ્ટ ૨૮ફૂલ ઓફ વિટામિન્સ સબ્જી, very testy,yammy 😋👌 Dhara Soni -
-
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
મસાલા સ્ટફ્ડ ફ્રાય લચ્છા પરાઠા
#વિકમિલ ૩# પોસ્ટ ૪#માઇઇબુક# પોસ્ટ ૨૩આ પરાઠા ખાવા માં એકલા જ ખૂબ ટેસ્ટી લાગે છે.તમે પણ ટ્રાય કરો Dhara Soni -
ટીંડોળા બટાકા નું શાક (tindalo bataka nu saak in Gujarati
#સુપરશેફ1 આ શાક મેં વરાળ થી બનાવ્યું છે. બનતા સમય લાગે પણ બહુ ટેસ્ટી લાગે વરાળ થી બનાવેલ શાક મીઠું બહુ લાગે. Tejal Vijay Thakkar -
-
-
છોલાર દાળ સાથે કોરાઈશુતીર(કોચુરી) બેંગોલી ડીશ(bengali dish in Gujarati (
બંગાલી લોકો ની આ ફેવરિટ ડિશ છે.મારા પતિ ને આ બહુ ભાવે છે.તો મેં પણ ટ્રાય કરી.ખુબ જ ટેસ્ટી લાગે છે.તમે પણ ટ્રાય કરો.# વિકમીલ ૧#માઇઇબુક#પોસ્ટ ૧૨ Dhara Soni -
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
મેથી તાંદરજો ભાજી નું શાક (Methi Tanderjo Bhaji Shak Recipe In Gujarati)
#GA4#Week19#મેથી... મે મેથી ની ભાજી, તાંડળજા ની ભાજી રીંગણાં નું મિક્સ શાક બનાવ્યું છે... જે ગરમાગરમ જુવાર, બાજરા ના રોટલા સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Taru Makhecha -
મકાઈ ના લોટ નું ખીચું.(Corn khichu Recipe in Gujarati.)
#વિકમીલ૩#સ્ટીમ પોસ્ટ ૧મકાઈ ના લોટ નું ખીચું અલગ રીતે બનાવ્યું છે.તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Bhavna Desai -
પાલક-સવા ની ભાજી નું મગની દાળ વાળુ શાક
#લીલીપીળી આ શાક બહુ ટેસ્ટી લાગે છે,રોટલી અને રોટલા સાથે સારૂ લાગે છે. Tejal Hitesh Gandhi -
-
-
શાહી અખરોટ પનીરનું શાક(sahi akhrot paneer saak recipe in Gujarati)
#સુપરશેફ ૧#વીક ૧# પોસ્ટ ૧ Er Tejal Patel -
-
પાલક મેથી ભાજી નું શાક (Palak Methi Bhaji Shak Recipe In Gujarati)
#BRશિયાળુ શાક ભાજી ની વાનગી ખૂબ પ્રખ્યાત છે. Iron ખૂબ મળે છે. Kirtana Pathak -
ભીંડા નું ગ્રેવીવાળું શાક (Bhinda Gravyvalu Shak Recipe In Gujarati)
#SVCસમર રેસીપી ચેલેન્જખુબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક પૂરી પરોઠા રોટલી સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
પાલક પનીર નું શાક પંજાબી શાક ખાવમાં ખૂબ જ સરસ લાગે છે ..અને હેલ્થ માટે પણ સારું છે.. Monal Mohit Vashi -
ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૯ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક અને પનીર અને ચીઝ ના આ કોફતા ખૂબ જ સોફ્ટ બન્યા છે. Sachi Sanket Naik -
બ્રેડ ભાજી
#એનિવર્સરી #week3 #મૈન કોસૅ #cook for cookpad#goldenapron3 #week6 #ginger #tomatoઆમ તો બધા પાઉંભાજી ખાતા જ હશો તો ભાજી પાઉં સાથે તો ટેસ્ટી લાગે છે પણ બ્રેડ સાથે પણ ખુબ જ ટેસ્ટી અને સારી લાગે છે. Kala Ramoliya -
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ખાવામાં ચટપટું આ શાક ખાવાની શિયાળા મા મજ્જા જ કઈક અલગ હોઈ. Shreya Desai -
મિક્સ ભાજી તુવેર નું શાક (Mix Bhaji Tuver Shak Recipe In Gujarati)
શિયાળામાં મળતી અલગ અલગ ભાજીના શાક ખાવાની ખૂબ જ મજા આવે છે, મારી પાસે અહીંયા થોડી થોડી ભાજી પડી હતી તો તેમાંથી મિક્સ કરીને શાક બનાવ્યું ખુબ જ સરસ બન્યું છે Pinal Patel -
વટાણા બટેકા નું રસા વાળું શાક(vatana bataka nu saak recipe in Gujarati)
#સુપરશૅફ૧#શાકએન્ડકરીસ#પોસ્ટ૨#જુલાઈઆ શાક મને નાનપણથી જ બહુ જ ભાવે છે.મારા મમ્મી પાસે થી શીખી છું... જે આજે તમારી સાથે શેયર કરવા માગું છું. આ શાક રોટલી પરાઠા અને પાંવ સાથે ખાઈ શકો છો...બહું જ ટેસ્ટી લાગે છે. Nayna J. Prajapati -
લસણ પાપડ શાક
લસણ પાપડ નુ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવ્યું છે આ એકદમ સરળ રેસીપી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day26 Urvashi Mehta -
રબડી મલાઈ માર્બલ કેક (RABDI MALAI MARBLE CAKE recipe in Gujarati)🎂
#માઇઇબુક પોસ્ટ ૨૯#સુપરશેફ2 પોસ્ટ ૧#ફલોર અને લોટ Mamta Khatwani -
ઢાબા સ્ટાઈલ કાલા ચણા.( Dhaba style Kala chana Recipein Gujarati
#નોથૅ# પોસ્ટ ૨આ સબ્જી નો ઉપયોગ રોટી,પરાઠા કે રાઈસ સાથે થાય.આ ડીશ સ્પાઇસી અને ટેસ્ટી લાગે છે. Bhavna Desai -
ભાજી અને પરાઠા (Bhaji Paratha Recipe In Gujarati)
#PSચટપટી અને ચટાકેદાર ભાજી અને પરાઠાઅહી મે ભાજી પાવ ની ભાજી અને પરાઠા બનાવ્યા છે જે પાવ કરતા હેલ્થી અને ટેસ્ટી લાગે છે. sm.mitesh Vanaliya -
નાચોસ અને સાલસા સોસ(nachoz and salsa recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૪##માઇઇબુક##પોસ્ટ-૨૫# નીલમ પટેલ (Neelam Patel) -
More Recipes
ટિપ્પણીઓ (2)