કોર્ન પાલક સબ્જી (Corn Palak Sabji Recipe In Gujarati)

#GA4
#Week 24
#garlic
આ કોનૅ પાલક ની સબ્જી બહુ જ સરસ લાગે છે, અને આમાં વધારે લસણ નો ટેસ્ટ આગળ પડતો હોય છે, એટલે બહુ જ સરસ લાગે છે આની રોટી,કુલ્ચા,નાન,કે પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે,મેં અહીં પરોઠા સાથે સર્વ કરી છે... મારી તો ફેવરીટ છે, તમે પણ બનાવજો ,
જો બાળકો ભાજી ના ખાતા હોય તો એમની માટે આ બેસ્ટ સબ્જી છે,
મારી રેસીપી કેવી લાગી મને જણાવશો...!!!
કોર્ન પાલક સબ્જી (Corn Palak Sabji Recipe In Gujarati)
#GA4
#Week 24
#garlic
આ કોનૅ પાલક ની સબ્જી બહુ જ સરસ લાગે છે, અને આમાં વધારે લસણ નો ટેસ્ટ આગળ પડતો હોય છે, એટલે બહુ જ સરસ લાગે છે આની રોટી,કુલ્ચા,નાન,કે પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે,મેં અહીં પરોઠા સાથે સર્વ કરી છે... મારી તો ફેવરીટ છે, તમે પણ બનાવજો ,
જો બાળકો ભાજી ના ખાતા હોય તો એમની માટે આ બેસ્ટ સબ્જી છે,
મારી રેસીપી કેવી લાગી મને જણાવશો...!!!
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક તપેલીમાં ૧ ગ્લાસ પાણી લો પછી એમાં પાલક એડ કરો પછી ફાસ્ટ ગેસ પર મૂકી ૫, થી ૭ મિનીટ માટે બલ્લાન્ચ થાય ત્યાં સુધી કૂક થવા દો,કુક થઈ જાય એટલે મીક્ષરમાં ગા્ઈન્ડ કરી લો
- 2
હવે એક કઢાઈ લો પછી એને મિડિયમ ગેસ પર મૂકો પછી તેલ અને બટર લો પછી એમાં જીરૂ, હીંગ,હડદર એડ કરો
- 3
પછી લીલા મરચાં,લસણ એડ કરો,(લસણ ને સંતડાવસો નહીં)
- 4
પછી તરતજ એમાં પાલક ની પેસ્ટ એડ કરી લો પછી ૫ મિનિટ માટે કૂક થવા દો, પછી એમાં મીઠું સ્વાદાનુસાર એડ કરો પછી એમાં બાફેલા મકાઈના દાણા એડ કરો,
- 5
મકાઈના દાણા એડ કરી પછી એમાં મરચું, ધાણા જીરું, અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લો પછી ૫ થી૭ મિનિટ માટે કૂક થવા દો
- 6
તો હવે તૈયાર છે પાલક કોર્ન ની સબ્જી, તો ગરમ ગરમ સર્વ કરો, મેં અહીં પરોઠા સાથે સર્વ કરી છે, અને સબ્જી ને ઉપર થી ચીઝ અને કોર્ન થી ગાનૅનીસ કરી લો.બહુ જ સરસ લાગે છે,ટા્ય જરૂર કરજો....
- 7
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાલક કોર્ન ની સબ્જી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન લસુની પાલક પનીર (Corn Lasuni Palak Paneer Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ સબ્જી પરાઠા, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
કોર્ન પાલક સબ્જી (Corn Palak Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકોર્ન પાલક સબ્જી Ketki Dave -
કોર્ન પાલક સબ્જી
#રેસ્ટોરન્ટઆજથી હું રેસ્ટોરન્ટ કોન્ટેસ્ટમાં મેઈન કોર્સની રેસિપી પોસ્ટ કરું છું. મેઈન કોર્સમાં ભોજનમાં જમવામાં આવતી દરેક વાનગીઓમાંની મુખ્ય વાનગીઓનો સમાવેશ થાય છે. ભોજનની શરૂઆત એપેટાઈઝર, સૂપ, સ્ટાર્ટર, પાપડ, સલાડ વગેરેથી થાય છે ત્યારબાદ મેઈન કોર્સ આવે છે જેમાં હેવી વાનગીઓ જેવી કે રોટી, નાન, પરોઠા, પુરી, કુલચા, પનીર સબ્જી, વેજ. સબ્જી, કઠોળની સબ્જી, ફોફ્તા, રાઈસ, પુલાવ, બિરિયાની, દાલ વગેરે પીરસવામાં આવે છે. જનરલી દરેક રેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં પનીરની સબ્જી જેવી કે પનીર બટર મસાલા, પનીર ટીકા મસાલા, પનીર બાલ્ટી, પનીર અંગારા, પનીર તૂફાની, પનીર મટર, પાલક પનીર વગેરે પીરસાય છે જો પનીરની સબ્જી રેડ ગ્રેવી કે યલો ગ્રેવીની હોય તો સાથે સર્વ થતી બીજી સબ્જી ગ્રીન ગ્રેવી કે વ્હાઈટ હોય છે. બંને સબ્જી એક રંગની એક સરખી ગ્રેવીવાળી નથી સર્વ કરતા બીજી સબ્જીમાં મિક્સ વેજિટેબલ, વેજ. જયપુરી, વેજ. સિંગાપુરી, વેજ. મક્ખનવાલા, આલુ મટર, મલાઈ કોફ્તા, દમઆલુ, ચના મસાલા, રાજમા મસાલા, આલુ પાલક, પાલક કોર્ન કેપ્સિકમ વગેરે સર્વ કરવામાં આવે છે. તો આજે આપણે રેસ્ટોરન્ટમાં સર્વ થતી કોર્ન પાલક સબ્જી બનાવતા શીખીશું સાથે સાથે પાલકની સબ્જીનો રંગ બન્યા પછી ગ્રીન કેવી રીતે રાખવો તેની ટીપ્સ પણ આ રેસિપીમાં પોસ્ટ કરું છું. Nigam Thakkar Recipes -
ઉપમા બોલ્સ
#સ્નેક્સઉપમાના બોલ્સ દહીં સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો અને સ્નેક્સ ની મજા માણો. Urvashi Mehta -
-
પાલક મકાઈની સબ્જી(Palak Corn Sabji Recipe in Gujarati)
અહીં મેં અમેરિકન મકાઈ નો અને પાલક નું ઉપયોગ કરીને પંજાબી સબ્જી બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય#GA4#week8#post#મકાઈ Devi Amlani -
કોર્ન પાલક (Corn Palak Recipe In Gujarati)
મકાઈ ની અંદર કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે તેનો રંગ પીળો હોય છે. મકાઈ ની અંદર સારા પ્રમાણમાં ફાઈબર પણ હોય છે. મકાઈ ની અંદર ભરપૂર માત્રામાં ખનીજ અને પોષક તત્વો હોય છે. તેમાં વિટામિન એ, વિટામિન બી-૧, વિટામિન બી 12, વિટામિન b2 vitamin e હોય છે મકાઈ કેન્સર જેવી બીમારીઓથી પણ બચાવે છે. પાલકમાં વિટામીન બી, સી,ઈ હોય છે. તેમાં મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ,ભરપૂર માત્રામાં હોય છે. આવા શાકભાજી ખાવાથી આપણા શરીરનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે છે તો ચાલો દોસ્તો આજે આપણે જોઈએ કોર્ન પાલક ની રેસીપી. Varsha Monani -
કોર્ન સૂપ(corn soup recipe in gujarati)
#ફટાફટમેં જલ્દીથી અને ફટાફટ બની જાય એવો સ્વીટ કોર્ન સુપ બનાવ્યો છે જે પીવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જલ્દી બની જાય છે. Pinky Jain -
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
આજે આ recipe બનાવી છે તે બહુ જ લાજવાબ અને ટેસ્ટી થઈ છે..પરાઠા સાથે કે બ્રેડ સાથે પણ ખાવાની બહુ જ મજા આવે છે. એકવાર બનાવી જોજો.. Sangita Vyas -
આલુ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
જો આ રીતે પાલક ની સબ્જી બનાવશો તો નાના મોટા બધા હોંશ થી જમશે soneji banshri -
કોર્ન સ્પીનેચ પનીરી સબ્જી (Corn paneer spinach subji recipe in gujarati)
#મોમફ્રેન્ડસ, લોકડાઉન માં કોઇવાર બઘી સામગ્રી ની કવોન્ટીટી પ્રોપર ના હોય તો પણ બહુ સરસ સબ્જી તૈયાર કરી ને સર્વ કરે એનું નામ જ "મમ્મી" 😜😍મારી પાસે થોડી પાલક હતી કોર્ન અને પનીર પણ થોડા હતાં જે મિક્સ કરીને ૪ પર્સન આરામ થી ખાઈ શકે એટલી કવોન્ટીટી માં મેં આ સબ્જી પ્રિપેર કરી છે .આમપણ, પાલક પનીર સબ્જી મારા કીડસ્ ની ફેવરીટ સબ્જી છે માટે મેં અહીં શેર કરી છે.🥰👩👦👦 asharamparia -
પાલક મટર સબ્જી
આ એકદમ પોસ્ટીક સબ્જી સાથે. ઘરે જ અવેલેબલ ઇનગ્ડીયન્સ અને સૂઝબૂઝ થી સાથે રોયલ ટેસ્ટ આવે છે..કોઈ વાર પનીર અવેલેબલ ન હોય તો આ સબ્જી નું ઓપ્શન સારું છે..#રેસ્ટોરન્ટ Meghna Sadekar -
કોર્ન પાલક પુલાવ (Corn Palak pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #week4#માઇઇબુક #પોસ્ટ20😋😋😋😋😋😋કોર્ન પાલક પુલાવ ખાવા માં ખુબ સરસ લાગે છે. Ami Desai -
કેપ્સિકમ કોર્ન સબ્જી(corn sabji recipe in Gujarati)
કેપ્સિકમ કોર્ન સબ્જી #સુપરશેફ1 Girihetfashion GD -
પાલક કોર્ન કેપ્સીકમ (Palak Corn Capsicum Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad શિયાળાની સિઝનમાં બધી જાતની લીલી ભાજી ખુબ જ સરસ આવે છે. મેં આજે પાલકની ભાજી નો ઉપયોગ કરીને પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી બનાવી છે. પાલક ની ભાજીમાં આપણા શરીરને ઉપયોગી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં રહેલા છે. આ ભાજી આપણા હૃદય અને આંખ માટે તો ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે બાળકો આ ભાજી ખાવાનું પસંદ કરતા હોતા નથી પરંતુ આ ભાજીની સાથે કોર્ન અને કેપ્સીકમ ભેળવીને એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર કરી અને સર્વ કરીએ તો બાળકોથી માંડીને મોટા સુધી બધાને આ ભાજી ખાવાની ખૂબ મજા આવે છે. તો ચાલો જોઈએ પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી જે ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી કઈ રીતે બને છે. Asmita Rupani -
દાલ પાલક સબ્જી (Dal Palak sabji recipe in gujarati)
#મોમમારા મમમી આ સબ્જી ખૂબ સરસ બનાવે.જે લોકો ને એમ જ ભાજી ખાવી ન ગમતી હોય એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Bhakti Adhiya -
કોર્ન કેપ્સિકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#AM3મારી ઘરે બધા ને બહુ ભાવે છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
સબ્જી (sabji recipe in gujarati)
#પોસ્ટ૫ આ વાનગી મને બહુ ભાવે છે મારી મમ્મી પાસેથી શીખી છું.બિહારી મારા બાજુ માં રહેતા હતા તે બનાવતા હતા.પોસ્ટ૬ Smita Barot -
પિઝ્ઝા બોમ્બ
#kitchenqueens#તકનીકપિઝ્ઝા તો બધા એ ખાધાજ હશે, એનું જ એક અલગ સ્વરૂપ શેર કરું છું...ચોક્કસ થી બનાવજો મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
પાલક પનીર,કાજુ કરી અને પનીર સબ્જી(Palak paneer, kaju curry,paneer sabji recipe in Gujarati)
#MW2#Palakpaneer#Kajukari#paneersabjiમે પરોઠા સાથે ડુંગળી ને સાસ ભીમે એકજ ગ્રેવી સાથે સંગ્રહ થાય તેવી રીતે પનીર ની સબ્જી બનાવી છે Kapila Prajapati -
કોર્ન પાલક (Corn Palak Recipe In Gujarati)
#AM3કોર્ન પાલક એ હોટેલમાં મળતી એક પંજાબી સબ્જી છે. મેં ઘણા સમય પહેલા આ સબ્જી ખાધી હતી અને ટેસ્ટ સારો હોવાથી ઘરે બનાવી છે. Jyoti Joshi -
મેથી વડી નું શાક(Methi Vadi shaak recipe in Gujarati)
#GA4#week2#cookpadindia#Fenugreekઆપણે રાત્રે તો વેરાયટી બનાવતા હોઈએ છીએ. પણ બપોરે રોજ ક્યું શાક બનાવું તે પ્રોબ્લેમ હોઈ છે. તો આ મેથી રીંગણા સાથે વડી મિક્સ કરી ટેસ્ટી અને લાજવાબ શાક બનાવજો બધા ને બહુજ ભાવશે. Kiran Jataniya -
સરસવ નું સાગ ને મકાઈ રોટી
હાલ સરસવની સીઝન છે.તેની સાથે પીળી કે સફેદ મકાઈના લોટની રોટી નો સ્વાદ .ઠંડીની સીઝનમાં આની મઝા કંઇક અલગ છે.મેં સફેદ મકાઈના લોટની રોટી બનાવી છે. Vatsala Desai -
ચીઝ કોર્ન પાલક (Cheesy corn palak recipe in Gujarati)
#સુપરસેફ1હમણા મકાઈ ની સીઝન ચાલે .અેટલે થયુ કે થોડું નવું ટા્ય કરીયે તો બનાવી દીધું...ચીઝી કોનૅ પાલક....તમે બી ટા્ય કરો.... Shital Desai -
કોર્ન પાલક ઢોકળા (Corn Palak Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujarati#cookpad આજે મેં કોર્ન પાલક ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા બનાવવા માટે મેં રવાનો ઉપયોગ કર્યો છે. આ ઢોકળા બનાવવા માટે બાફેલી મકાઈના દાણા અને સમારેલી લીલી છમ પાલક નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ ઢોકળા સ્વાદિષ્ટની સાથે હેલ્ધી પણ તેટલા જ બને છે. Asmita Rupani -
બટર મસાલા કોર્ન (Butter Masala Corn Recipe In Gujarati)
#MVFમોનસુનની સીઝન ચાલી રહી છે ત્યારે મકાઈ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે. મકાઈ બે રીતે ખાઈ શકાય છે શેકીને તેના પર મીઠું મરચું મરી પાઉડર લીંબુ લગાવીને અને બીજું બાફીને. વડી બાફેલી મકાઈ પણ ઘણા પ્રકારે બનાવી શકાય છે બટર કોર્ન, બટર મસાલા કોર્ન, ચીઝ બટર મસાલા કોર્ન તેમજ મસાલા ચાટ પણ બનાવી શકાય છે. મેં બટર મસાલા કોર્ન બનાવ્યું છે.તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2 : આલુ પાલકઆલુ પાલક નું શાક એકદમ ટેસ્ટી લાગે છે. એવી જ રીતે આલુ મેથી પણ બનાવી શકાય.આ શાક પરોઠા સાથે સરસ લાગે છે. Sonal Modha -
ચટપટી કોર્ન પાલક ટીક્કી (Chatpati Corn Palak Tikki Recipe In Gujarati)
#PSઆમ તો પાલક છોકરાઓને ભાવતી નથી હોતી જો આવી રીતે ચટપટી ટિક્કી બનાવી આપવામાં આવે તો બાળકો હસતા હસતા ખાઈ પણ લે છે અને તેમને પૂરતા vitamins અને Minerals પણ મળી રહે છે. Rachana Sagala
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
ટિપ્પણીઓ