પાલક વટાણા નું શાક(Palak Peas Shak Recipe in Gujarati)

Jagruti Chauhan @janu_3004
પાલક વટાણા નું શાક(Palak Peas Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાલક ને ધોઈને જીની સમારી લો.અને વટાણા મિક્સ કરી લેવા.
- 2
હવે એક પેન માં તેલ મૂકી.તેમાં જીરું, હિંગ, અને લીલાં લસણ મરચા અને સૂકું લસણ સાંતળી લો.
- 3
હવે એમાં પાલક અને વટાણા એડ કરી ને કૂક કરી લો.કૂક થવા આવે એટલે બધા મસાલા એડ કરો.અને ટામેટું પણ એડ કરો.પછી 2 મિનિટ કૂક થવા દો.ત્યાર બાદ ખાંડ અને લીંબુ નાખો.
- 4
હવે આ ભાજીને મકાઈ ના રોટલા, આથેલ મરચા, ઘી વાળું લીલું લસણ અને બચ્ચાં ઓને ભાવે એવા મકાઈ ના મીની પીઝા સાથે સર્વ કર્યું છે.
Similar Recipes
-
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
પાલક વટાણા બટાકા નુ શાક (Palak Vatana Bataka Shak Recipe In Gujarati)
#BRપાલક ની ભાજી નું મીક્સ શાક ગુજરાતી રીત પ્રમાણે બનાવ્યું છે, Pinal Patel -
પાલક ભાજી શાક (Palak bhaji Shak Recipe in Gujarati)
વિનટર શાક રેસીપી -પાલક ની ભાજી નુ શાક- લહસુની પાલક#MW4 Beena Radia -
પાલક ભાજી શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4શિયાળા માં બધી ભાજી ખુબ પ્રમાણ માં આવતી હોઈ છે એમાં પાલક ની ભાજી મને બવ જ ભાવે છે તો મેં આજે મારા માટે પાલક અને લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. charmi jobanputra -
-
પાલક મકાઈ નું શાક (Palak Makai Shak Recipe In Gujarati)
#MVFબાળકો તેમજ નાના મોટા બધા ને મકાઈ ખૂબ પ્રિય છે. પણ પાલક નથી પસંદ તો આ રીતે મકાઈ પાલક નું શાક બાળકો માટે હેલ્થી બને છે. Mudra Smeet Mankad -
મેથી,પાલક નું શાક (Methi Palak Shak Recipe In Gujarati)
શિયાળામાં બધી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે..બધાએ આવું લીલોતરી શાક ખાવું જ જોઈએ..આવું શાક સરસ લાગે છે.. Sangita Vyas -
મેથી પાલક નું શાક(methi palak shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની ઋતુ આવે એટલે શાકભાજી પણ સરસ આવે એમાં પણ બધી ભાજી આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ તો આજે બે ભાજી મિક્સ કરી લોટ વાળું શાક Dipal Parmar -
પાલક કા શાક (Palak Shak Recipe in Gujarati)
#MW4 સરસવ ના સાગ નો ટેસ્ટ બધા ને એટલો નથી ભાવતો તો તેના બદલે પાલક નું સાગ.. Vidhi -
-
પાલક ભાજી નું શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4#પાલકભાજીનુશાક શિયાળામાં બહુ બધી ભાજી આવતી હોય છે,દરેક ની અલગ અલગ વિવિધતા હોય છે,મે પાલક ની ભાજી નું શાક બનાવ્યું છે ,પાલક માં આયર્ન,વિટામિનB12,B6,B1મળી રહે છે એકના એક ગ્રેવી વાડા શાક કરતા આજે કંઇક નવું ભાજી વાળુ મિક્સ શાક બનાવ્યું છે. Sunita Ved -
પાલક થેપલા (Palak Thepla recipe in gujarati)
#CB6પાલક થેપલા એ ખુબ જ હેલ્થ માટે વરદાનરૂપ છે.. પાલક માંથી પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે.. વડી બાળકો પાલક ની ભાજી ખાતાં નથી.. એટલે આ રીતે થેપલા બનાવી ને ખવડાવી શકાય.. Sunita Vaghela -
પાલક મગ ની દાળ નું શાક(Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#પાલક મગ ની દાળ નું શાક Tulsi Shaherawala -
મેથી ની ભાજી અને પાલક નું શાક (Methi Bhaji Palak Shak Recipe In Gujarati)
કોઈ પણ ભાજી નું શાક હોય એમાં ન્યુટ્રિશન વેલ્યુ ઘણી હોય છે આ શાક બધા સાથે ભળી જાય છે..ઝટપટ બનતું આ શાક પચવામાં પણ હલકું છે.. Sangita Vyas -
વટાણા નુ શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4મેં અહીં યા હજુ મેથી ની ભાજી સરસ મળે છે એટલે વટાણા સાથે મેથી ની ભાજી રીંગણ નું શાક લીલા લસણ સાથે બનાવ્યું છે Pinal Patel -
પાલક ની ભાજી અને મગ ની દાળ નું શાક(Palak Bhaji Moong Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week2પાલક ની ભાજી ના ખુબ જ ફાયદા છે. તેમાં થી કેલ્શિયમ, ફાઇબર, આયન અને વિટામિન એ ભરપૂર માત્રા માં મળે છે. વજન ઉતારવા માટે પાલક ની ભાજી ખૂબ જ ઉપયોગી છે. Arpita Shah -
પાલક ની ભાજી (Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4 શિયાળા માં સૌથી વધુ ભાજી મળે જેમાં મેં પાલક ની ભાજી પસંદ કરી છે જે વિટામિન્સ અને મીનરલ્સ થી ભરપૂર છે. તેની સાથે વડી નું કોમ્બિનેશન ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
શિયાળો એટલે ભરપુર શાક ની સીઝન. એમાં પાપડી, તુવેર , મૂળા, આમળાં વિગેરે પુષ્કળ પ્રમાણમાં મળે છે. તો ચાલો આજે બનાવી એ પાપડી નું શાક.#Week4 #WK4 Bina Samir Telivala -
-
પાલક રીંગણનું શાક (Palak Ringan Shak Recipe In Gujarati)
#RC4પાલક એ ખુબ જ આરોગ્યપ્રદ ભાજી છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન, ફાયબર અને વિટામિન એ રહેલું છે. શિયાળામાં પાલક સારી મળે છે. રીંગણા પણ ખુબ સરસ મળે છે. તો આ બન્ને ના કોમ્બિનેશન થી આજે મે આ ગુજરાતી શાક બનાવ્યું છે. તમે પણ ચોક્કસ બનાવજો.. Jigna Vaghela -
આલુ પાલક (Aloo palak sabji Recipe in Gujarati)
#MW4#પાલક ની ભાજીમારી ફેવરિટ હેલ્ધી રેસીપી વિન્ટર રેસીપી Shital Desai -
-
પાલક મગની દાળ નુ શાક (Palak moong dal Recipe in Gujarati)
#MW4#cookpadindia#COOKPADGUJRATIવિન્ટર રેસીપી ચેલેન્જ મા પાલક સાથે મગ ની દાળ નુ શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બને છે. सोनल जयेश सुथार -
પાલક મેથી નુ શાક(Palak Methi Shak Recipe in Gujarati)
#MW4#post1પાલક અને મેથી બંને હેલ્થ માટે ખુબ જ સારી છે તો સાંજે જમવામાં ઓર્ગેનિકઘરના બગીચા ની પાલક અને મેથી ની ભાજીનું શાક અને સાથે રોટલા, ખીચડી, દહીં દેશી ભાણુ Bhavna Odedra -
પાલક ભાજી નું શાક(Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળામાં પાલક ની ભાજી ખુબ જ સરસ આવે છે અને પાલકની ભાજી ખાવાથી લોહીની કમી દૂર થાય છે શિયાળામાં પાલક ની ભાજી ગમે તેમાં ઉપયોગ કરીને લેવી જોઈએ તો મેં અહીંયા તેનું શાક બનાવ્યું છે Sejal Kotecha -
મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)
શિયાળા માં મેથી નું શાક બહુ ખવાતું હોય છે.અને મારે ત્યાં તો શિયાળો આવે એટલે સવારે ખાખરા માં ખાવા માટે મેથી નું શાક,પાલક નું શાક દરરોજ બને જ.માટે ત્યાં તો સવારે બને છે મેથી નું શાક તમારે ત્યાં ક્યારે બને છે??#MW4 Nidhi Sanghvi -
-
પાલક નું તળ વઘરિયું શાક
#EB#RC4#week4આવી રીતે તાદલજા નું પણ ડુંગળી નાખ્યા વગર તળ વઘરીયું શાક બનાવીએ છીએ...આખું શાક લીલોતરી શાક જ છે બટાકું તો ફક્ત રસો જાડો થાય તે માટે નાખવો... Khyati Trivedi -
મેથી રીંગણ વટાણા અને પાલક નું શાક (Methi Ringan Vatana Palak Shak Recipe In Gujarati)
#WLD વિન્ટર લંચ ડિનર#AT#MBR7 Amita Parmar -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક આજે મે કાઠિયાવાડી સ્ટાઈલ નું વાલોર પાપડી અને રીંગણ નું મિક્સ તીખું તમતમતું, ચટાકેદાર, સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. આ શાક ખૂબ સરળ રીતે, ઝડપથી, ઘરમાં ઉપલબ્ધ ખૂબ જ ઓછા મસાલા વાપરી ને બનાવ્યું છે. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14268645
ટિપ્પણીઓ