મેથી પાલક નું શાક(methi palak shak Recipe in Gujarati)

Dipal Parmar @dips
#MW4
શિયાળા ની ઋતુ આવે એટલે શાકભાજી પણ સરસ આવે એમાં પણ બધી ભાજી આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ તો આજે બે ભાજી મિક્સ કરી લોટ વાળું શાક
મેથી પાલક નું શાક(methi palak shak Recipe in Gujarati)
#MW4
શિયાળા ની ઋતુ આવે એટલે શાકભાજી પણ સરસ આવે એમાં પણ બધી ભાજી આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ તો આજે બે ભાજી મિક્સ કરી લોટ વાળું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
બંને ભાજી સમારી સારી રીતે ધોઈ લેવી
- 2
હવે બેશન માં દહીં એડ કરી ગાઠા ન પડે એમ મિક્સ કરી લેવું
- 3
હવે તેલ ગરમ કરો અને લસણ ને ઝીણું સમારી તેમાં એડ કરો જીરું હિંગ થી વઘાર કરો અને ભાજી ઉમેરી દયો
- 4
હવે ભાજી માં બધા મસાલા ઉમેરો અને થોડું પાણી ઉમેરો ભાજી ચડે એટલે દહીં બેશન નું મિશ્રણ ઉમેરો હલાવી થોડી વાર ચડવા દયો
- 5
તેલ છૂટું પડે અને થોડું સીજી જાય એટલે ગેસ પર થી લઈ લો અને રોટલી કે રોટલા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી,પાલક નું શાક (Methi Palak Shak Recipe In Gujarati)
શિયાળામાં બધી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે..બધાએ આવું લીલોતરી શાક ખાવું જ જોઈએ..આવું શાક સરસ લાગે છે.. Sangita Vyas -
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
પાલક ભાજી શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4શિયાળા માં બધી ભાજી ખુબ પ્રમાણ માં આવતી હોઈ છે એમાં પાલક ની ભાજી મને બવ જ ભાવે છે તો મેં આજે મારા માટે પાલક અને લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. charmi jobanputra -
મેથી ભાજી નુ શાક(Methi bhaji Shak recipe in Gujarati)
#MW4શિયાળા ની સિઝન દરમિયાન લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહે છે બધી ધાતુઓ ની ભાજી પણ મળી રહે છે મે મેથી ની ભાજી નુ શાક બનાવ્યું છે મેથી ની ભાજી માંથી થેપલા મુઠીયા શાક વગેરે બનાવવામાં આવે છે Rinku Bhut -
પાલક વટાણા નું શાક(Palak Peas Shak Recipe in Gujarati)
#MW4#પાલક ની ભાજી નું શાકવિન્ટર સીઝન એટલે ભાજી ઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે.અને એમાં કિડ્સ ને ભાજી બહુના ભાવે.એટલે મે એમના માટે મકાઈ ના મીની કોઈન પીઝા બનાવ્યા છે. Jagruti Chauhan -
મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati)
#MW4શિયાળા ની ૠતુ એટલે લીલા શાકભાજી ખાવા ની મોજ આ ૠતુ મા બધી ભાજી ખૂબ સરસ મળેછે. તેમા મે અહીં મેથી ની ભાજી નો ઉપયોગ કરી તેની ટેસ્ટી અને ઝડપી વડી નુ છાશ ના વધાર થી શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બન્યુ છે. parita ganatra -
વાલોળ દાણા રીંગણ બટાકા નું શાક (Valor Dana Ringan Bataka Shak Recipe In
શિયાળા ની સીઝન માં બધા શાક નાં દાણા ખુબ સરસ આવે એને બીજા શાક જોડે મિક્સ કરી શાક બનાવવાથી સ્વાદિષ્ટ શાક બને છે. Varsha Dave -
પાલક ભાજી નું શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4#પાલકભાજીનુશાક શિયાળામાં બહુ બધી ભાજી આવતી હોય છે,દરેક ની અલગ અલગ વિવિધતા હોય છે,મે પાલક ની ભાજી નું શાક બનાવ્યું છે ,પાલક માં આયર્ન,વિટામિનB12,B6,B1મળી રહે છે એકના એક ગ્રેવી વાડા શાક કરતા આજે કંઇક નવું ભાજી વાળુ મિક્સ શાક બનાવ્યું છે. Sunita Ved -
મેથી ની ભાજી અને પાલક નું શાક (Methi Bhaji Palak Shak Recipe In Gujarati)
કોઈ પણ ભાજી નું શાક હોય એમાં ન્યુટ્રિશન વેલ્યુ ઘણી હોય છે આ શાક બધા સાથે ભળી જાય છે..ઝટપટ બનતું આ શાક પચવામાં પણ હલકું છે.. Sangita Vyas -
પાલક ભાજી નું શાક (Palak Sabji recipe in Gujarati)
#MW4પાલક ની ભાજી નું જ્યારે શાક બનાવવામા આવે ત્યારે લગભગ પનીર સાથે સંયોજન કરી ને જ બનાવાય છે.પરંતુ પાલક ના શાક મા દહીં અને ટામેટુ મીક્સ કરી ને શાક બનાવવામા આવે તો એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. Neeta Gandhi -
પાલક મેથી ભાજી નું શાક (Palak Methi Bhaji Shak Recipe In Gujarati)
#BRશિયાળુ શાક ભાજી ની વાનગી ખૂબ પ્રખ્યાત છે. Iron ખૂબ મળે છે. Kirtana Pathak -
-
મેથી શાક (Methi Shak Recipe in Gujarati)
#MW4શિયાળો ચાલી રહ્યો છે અને શાકમાર્કેટ, લારીઓ અને શેરીઓ વિવિધ લીલાં પાંદડાવાળી શાકભાજીઓથી છલકાઇ રહ્યાં છે. તેમાં ની બે ભાજીનો મેથી-કોથમીર ઉપયોગ કરી લોટ નુ શાક બનાવીએ. Chhatbarshweta -
પાલક ભાજી નું શાક(Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળામાં પાલક ની ભાજી ખુબ જ સરસ આવે છે અને પાલકની ભાજી ખાવાથી લોહીની કમી દૂર થાય છે શિયાળામાં પાલક ની ભાજી ગમે તેમાં ઉપયોગ કરીને લેવી જોઈએ તો મેં અહીંયા તેનું શાક બનાવ્યું છે Sejal Kotecha -
મેથી પાલક નું શાક અને રોટલા (Methi Palak Shak Rotla Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવ્યો છે તો બને એટલી લીલોતરી ખાઈલેવી જોઈએ..તો આજે ને મેથી ની ભાજી,પાલક અને એમાંરીંગણ ઉમેરી ને શાક બનાવ્યું છેસાથે શિયાળુ બાજરી અને જુવાર ના રોટલા પણ..ટૂંક માં, બપોર ના ભોજન ની ફૂલ થાળી.. Sangita Vyas -
મેથી નું બેસન વાળું શાક(Methi Besan Shak Recipe in Gujarati)
#MW4#વિન્ટર શાક#ભાજી#મેથીમેથી ની ભાજી માં ફાઈબર અને એન્ટી એક્સીડેન્ટ તત્વ હોય ચાર એ શરીર ના ઝેરી તત્વો બહાર કાઢે છે. સાથે એ ડાયાબિટીસ, બી પી, જેવા રોગો ના પણ ફાયદો કરે છે. ભાજી કોલેસ્ટ્રોલ ઘટાડવા માં પણ ઉપયોગી છે.. Daxita Shah -
-
પાલક મેથી નું શાક (Palak Methi Shak Recipe In Gujarati)
#Immunityલીલી ભાજી માં એન્ટી ઓક્સિડન્ટ હજારો હોય છે. જે તમને નાના મોટા વાઇરલ ચેપ અને ફ્લૂ સામે રક્ષણઆપવામાં મદદ કરે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિવધારવામાં મદદ કરે છે.જે તમારા Immune system ને મદદ કરે છે.પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે.પાલક ની ભાજી ખાવાથી પાચનતંત્ર માં રેસા ઉમેરાય છે.એટલે પાચન સરળ થઈ જાય છે.પાલક થી હિમોગ્લોબીન વધે છે. રોગપ્રતિકાકશક્તિ વધે છે.પાલક અને મેથી ની ભાજી માં કેલ્શિયમ, વિટામિન સી અને આયર્ન ,ફોસ્ફરસ, ,પ્રોટીન અને વિટામિન K પુષ્કળ માત્રામાં હોય છે. Payal Sachanandani (payal's kitchen) -
પાલક રીંગણનું શાક (Palak Ringan Shak Recipe In Gujarati)
#RC4પાલક એ ખુબ જ આરોગ્યપ્રદ ભાજી છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન, ફાયબર અને વિટામિન એ રહેલું છે. શિયાળામાં પાલક સારી મળે છે. રીંગણા પણ ખુબ સરસ મળે છે. તો આ બન્ને ના કોમ્બિનેશન થી આજે મે આ ગુજરાતી શાક બનાવ્યું છે. તમે પણ ચોક્કસ બનાવજો.. Jigna Vaghela -
પાલક ભાજી શાક (Palak bhaji Shak Recipe in Gujarati)
વિનટર શાક રેસીપી -પાલક ની ભાજી નુ શાક- લહસુની પાલક#MW4 Beena Radia -
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા દરમ્યાન મળતી મેથી ની ભાજી મારી ફેવરિટ છે... તેથી હું તેનો આહાર માં અલગ અલગ રીતે ઉપયોગ કરું છું... આજે મેં મેથી ની ભાજી- રીંગણ નું શાક બનાવ્યું છે જે હું તમારી સાથે શેર કરીશ... આશા છે તમે પણ આ શાક ની રેસિપી પસંદ કરશો... Urvee Sodha -
મેથી બટાકા નું શાક (Methi Batata nu Shak recipe in Gujarati)
#MW4#વિન્ટર શાક રેસિપી#મેથી ભાજી નું શાક#શિયાળા ની ઋતુ માં બજાર માં લીલી ભાજી ના ઢગલા દેખાય છે. તાજી ભાજી મળતી હોય ત્યારે ભોજન માં વધુ માં વધુ ઉપયોગ કરવો જોઈએ. મેથી ની ભાજી સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે ફાયદાકારક છે. સિમ્પલ મસાલા થી આ શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
મરચાં ટામેટાં નું લોટ વાળું શાક (Chili Tomato Besan Shak Recipe In Gujarati)
શાક ભાજી ની અવેજી માં આ લોટ વાળું શાક બનાવી શકાય. એ ઝટપટ બની જાય અને ચણાનો લોટ હોવાથી સ્વાદ માં પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
મેથી નું શાક (Methi Shak Recipe In Gujarati)
ઠંડી ની સિઝન માં મેથી ઘણીઆવે છે. મેથી માંથી ઘણી બધી વાનગી બને છે. તેનું લોટ વારુ ડ્રાય શાક પણ સરસ બને છે. Rashmi Pomal -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#TCઅત્યારે શિયાળા ની સીઝન માં મેથી ની ભાજી મસ્ત આવતી હોય છે ,અને હેલ્થ માટે પણ સારી ..એમાંથી ઘણી વાનગી બનતું હોય છે ..પણ ભાજી રીંગણા નું શાક ખાવાની મજા કંઇક ઓર છે .. Keshma Raichura -
મેથી ની ભાજી નું ચણા ના લોટ નું શાક
#ઇબુક૧ શિયાળો એટલે શાકભાજી નો ખજાનો.. ભાજી તો જાત જાત ની મળી રહે. આજે મેં એકદમ ફ્રેશ તાજી મેથી ની ભાજી માં ચણા નો લોટ નાખી ને શાક બનાવ્યું છે. આ શાક ને તમે ટિફિન માં સારી રીતે આપી શકો છો. ચણા ના લોટ નાખવાથી આ શાક લચકા વાળું બને છે.,રોટલી,રોટલા સાથે સારું લાગે છે.મેથી આપણી હેલ્થ માટે,વાળ,તથા આંખ માટે સારી છે.ડાયા બીટીસ ના પેસેન્ટ માટે પણ ગુણકારી છે. Krishna Kholiya -
-
મેથી રીંગણ નું શાક
#લીલી#ઇબુક૧#૬અત્યારે શિયાળા ની સિઝન માં લીલા શાકભાજી સરસ આવે તો આપડે અત્યારે મેથી ની ભાજી ખૂબ જ જોવા મળે છે ને લીલા રીંગણ પણ મીઠાશ વાળા જોવા મળે છે તો તેનું આપડે ટેસ્ટી રીંગણ મેથી નું શાક આજે બનાવીશું Namrataba Parmar -
આલુ મેથી નું શાક
Sunday બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Varsha Dave -
મેથી ટામેટા વટાણા નું શાક (methi tameta vatana Sabji recipe in Gujarati)
#MW4 આજે મેં મારા અને મારા ભાભી માટે મેથી, વટાણા નું શાક બનાવ્યું છે . તો જલદી થી બની જતું આ શાક સ્વાદિષ્ટ બન્યું છે. ટિફિન માં આપી શકાય એવું .. અને આ શાક માં ખાંડ,ગોળ નો ઉપયોગ નથી કર્યો. તો શિયાળા સ્પેશ્યલ શાક છે. તો ચોક્કસ બનાવો. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14259168
ટિપ્પણીઓ (6)