પાલક ની ભાજી(Palak Bhaji Recipe in Gujarati)

આ શાક દાલ ની ગરજ સારે છે .
પાલક ભાજી ફાયબર, વિટામીન્સ અને આર્યન થી ભરપુર છે
પાલક ની ભાજી(Palak Bhaji Recipe in Gujarati)
આ શાક દાલ ની ગરજ સારે છે .
પાલક ભાજી ફાયબર, વિટામીન્સ અને આર્યન થી ભરપુર છે
રાંધવાની સૂચનાઓ
- 1
ચનાદાલ ને 7/8 ક્લાક પલાળી ને રાખવી,પાલક ને ધોઇ ને ઝીણી સમારવી, કૂકર મા તેલ લઈ ગરમ થાય એટલે જીરુ નાખી લસણ,આદુ,મરચા નાખવા જરાક સાતળિ ને સમારેલા ટામેટાં નાખવા, દાળ ઉમેરવી, સિંગદાણા નાખી મિક્સ કરવુ
- 2
હવે બધા સુકા મસાલા ઉમેરી દેવા મિક્સ કરી ને 1 વાટકો પાણી ઉમેરી કૂકર બંદ કરી 2/3 સિટિ કરવી, ઠંડુ થાય એટલે ખોલી ને આંબલી નુ પાણી,લસણ ની ચટણી નુ પાણી ઉમેરવું મિક્સ કરી, 1 મિનિટ થવા દયો કૂકર બંદ કરવા નુ નથી પ્લેટ ઢાંકી દેવી
- 3
હવે ઝીણી સમારેલી પાલક ઉમેરી મિક્સ કરી ને અડધીથી 1 મિનિટ ગરમ કરવુ
- 4
પાતળ ભાજી ને રાઈસ,રોટલી, રોટલા, ભાખરી પરાઠા, સાથે પીરસવી ટેસ્ટી લાગે છે તીખું અને મસાલેદર ખાવા નુ પસંદ હોય તેમને મજા પડશે આ શાક ખાવા ની. અહિ મે રાઈસ, પાપડ, સલાડ, છાસ, રોટલી સાથે પીરસ્યું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક ભાજી શાક (Palak bhaji Shak Recipe in Gujarati)
વિનટર શાક રેસીપી -પાલક ની ભાજી નુ શાક- લહસુની પાલક#MW4 Beena Radia -
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
-
પાલક ભાજી નું શાક(Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળામાં પાલક ની ભાજી ખુબ જ સરસ આવે છે અને પાલકની ભાજી ખાવાથી લોહીની કમી દૂર થાય છે શિયાળામાં પાલક ની ભાજી ગમે તેમાં ઉપયોગ કરીને લેવી જોઈએ તો મેં અહીંયા તેનું શાક બનાવ્યું છે Sejal Kotecha -
પાલક ભાજી શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4શિયાળા માં બધી ભાજી ખુબ પ્રમાણ માં આવતી હોઈ છે એમાં પાલક ની ભાજી મને બવ જ ભાવે છે તો મેં આજે મારા માટે પાલક અને લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. charmi jobanputra -
પાલક સવા ભાજી (Palak Sava bhaji Recipe in Gujarati)
#વિન્ટર સ્પેશીયલ.#high soures of minrals and fibers વિન્ટર મા ભાજી સરસ આવે છે.પોષ્ટિક ગુણો થી ભરપૂર પાલક ની ભાજી મા આર્યન,ફાઈબર ની પુષ્કર માત્રા મા હોય છે.સાથે સવા ની ભાજી પાચનશક્તિ સારી રાખે છે.સ્વાસ્થ ની દષ્ટિ ભાજી દરરોજ ખાવી જોઈયે. મે સવા-પાલક ની ભાજી રીગંણ અને બટાકા મિકસ કરી ને બનાવી છે અને રોટલી સાથે સર્વ કરી છે Saroj Shah -
પાલક ની ભાજી (Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4 શિયાળા માં સૌથી વધુ ભાજી મળે જેમાં મેં પાલક ની ભાજી પસંદ કરી છે જે વિટામિન્સ અને મીનરલ્સ થી ભરપૂર છે. તેની સાથે વડી નું કોમ્બિનેશન ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
મેથી બટાકા ભાજી(Methi Aloo Bhaji Recipe in Gujarati)
#MW4#મેથી બટાકા ની સૂકી ભાજી ગૃહિણીઓ શિયાળામાં મેથી ની ભાજી નો ઉપયોગ રોજ બરોજ ની રસોઈ મા છૂટ થી કરતી હોય છે ..... તો..... આજે મેં મેથી બટાકા ની સૂકી ભાજી બનાવી છે. Ketki Dave -
મેથી ની ભાજી (Methi Bhaji Recipe In Gujarati)
#MW4શિયાળા માં મેથીની ભાજી નું શાક આરોગ્ય ની દ્ષ્ટિ એ ખાવુ ઉત્તમ છે.મેથી ની ભાજી ખાવા થી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. પાચનક્રિયા અને હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
પાલક ની ભાજી (Palak Bhaji Recipe In Gujarati)
આજે પાલકની સરસ ભાજી મળી તો લંચમાં લસણ વાળી પાલકની ભાજી જ બનાવી દીધી .ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અને મને પાર્કની ભાજી અને મેથી ની ભાજી બહુ જ ભાવે. Sonal Modha -
દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindia આર્યન,પ્રોટીન ફાઈબર જેવા પોષ્ટિક ગુણો થી યુકત અડદ ની દાળ સાથે પાલક ની ભાજી.. Saroj Shah -
પાલક સબ્જી (Palak Sabji recipe in Gujarati)
#MW4શિયાળામાં તમામ લીલી ભાજી મળે છે. ત્યારે તંદુરસ્તીનો વિકલ્પ એવી પાલક ની ભાજી એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. મેં પાલકની ભાજીમાં sweet corn એડ કરી અને શાક બનાવેલ છે. Neeru Thakkar -
સવા-પાલક ની ભાજી
#MBR8#week8#VRઆ સીજન મા વધી જાત ની ભાજી તાજી ફ્રેશ મળે છે આર્યન, ડાયટ્રી ફાઈબન ,મિનરલ્સ વાટર કન્ટેનડંજેવા પોષ્ટિક સ્વાસ્થ વર્ધક ગુણો ધરાવતી પાલક અને સવા ની ભાજી સાથે રીંગણ મિક્સ કરી ને શાક બનાવી ને ડીનર મા સર્વ કરયુ છે. Saroj Shah -
પાલક મેથી ભાજી નું શાક (Palak Methi Bhaji Shak Recipe In Gujarati)
#BRશિયાળુ શાક ભાજી ની વાનગી ખૂબ પ્રખ્યાત છે. Iron ખૂબ મળે છે. Kirtana Pathak -
પાલક ની ભાજી (palak bhaji recipie in Gujarati)
પાલક ની ભાજી એ હેલ્થ માટે ખુબજ સારી છે.જે લોકો ને હિમોગ્લોબીન ઓછું હોય એ લોકોએ તો પાલક ખાસ ખાવી જોઈએ. #GA4#week2#spinach Nilam Chotaliya -
ભાજી નું શાક (bhaji નું saak recipe in Gujarati)
# સુપરશેફ ૧# પોસ્ટ ૨#માઇઇબુક# પોસ્ટ ૨૯વિટામિન્સ થી ભરપુર આ શાક ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. આ શાક પરાઠા સાથે મસ્ત લાગે છે.તમે પણ ટ્રાય કરજો... Dhara Soni -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
પાલક એક ભાજી છે જે આર્યન થી ભરપુર છે આથી તે પેટ માટે ખુબ ગુણકારી અને પૌષ્ટિક છે તથા ખુબ સરળતાથી મળી રહે તેવી છે alpa bhatt -
ભાજી દાળ (Bhaji Dal Recipe In Gujarati)
#RC4# લીલા( ગ્રીન) રેસીપી(સવા,પાલક ની ભાજી મગ ની દાળ) સવા અને પાલક ની ભાજી મગ ની છોળા વાલી ગ્રીન દાળ (મગ ફાડા) સાથે લચકા સબ્જી બનાવી છે .પોષ્ટિક ગુણો થી ભરપુર ભાજી મા ફાઈબર મિનરલ્સ , આર્યન પુષ્કળ માત્રા મા હોય છે. હેલ્ધી તો છે પણ પાચન શકતિ ભી સારી રાખે છે કેહવાય છે કે જે ભાજી ખાય એ તરો તાજા રહે.. Saroj Shah -
પાલક ની ભાજી અને મગ ની દાળ નું શાક(Palak Bhaji Moong Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week2પાલક ની ભાજી ના ખુબ જ ફાયદા છે. તેમાં થી કેલ્શિયમ, ફાઇબર, આયન અને વિટામિન એ ભરપૂર માત્રા માં મળે છે. વજન ઉતારવા માટે પાલક ની ભાજી ખૂબ જ ઉપયોગી છે. Arpita Shah -
મેથી ની ભાજી (Methi bhaji Shak Recipe in Gujarati)
#MW4# methi bhajiઆ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે Kajal Sodha -
મેથી અને મૂળા ની ભાજી નું લોટવાળુ શાક
આને ખારિયું પણ કહેવાય છે .મૂળાની ભાજી જલ્દી કોઈ કામ માં આવતી નથીતો આ રીતે બનાવી દઇએ તો શાક ની ગરજ સારે છે. Sangita Vyas -
પાલક ની ભાજી અને રીંગણ નુ શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)
ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં પાલકની ભાજી અને રીંગણનું શાક બનાવ્યું અમારા ઘરમાં બધાને પાલકની ભાજી બહુ જ ભાવે છે. Sonal Modha -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
આ એક પજાબી દાલ જેવી દાલ છે આમાં મિક્સ દાલ પાલકની ભાજી અને કાંદા નો ઉપયોગ કરીને બનાવાય છે આ જયારે તમે એકજ પ્રકારની દાલ ખાઈને કંટાળી ગયા હોવ ત્યારે જરૂર થી બનાવજો. આ વાનગી ખુબજ હેલ્ધી છે. તો ચાલો બનાવીએ દાલ પાલક. Tejal Vashi -
પાલક ભાજી નું શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4#પાલકભાજીનુશાક શિયાળામાં બહુ બધી ભાજી આવતી હોય છે,દરેક ની અલગ અલગ વિવિધતા હોય છે,મે પાલક ની ભાજી નું શાક બનાવ્યું છે ,પાલક માં આયર્ન,વિટામિનB12,B6,B1મળી રહે છે એકના એક ગ્રેવી વાડા શાક કરતા આજે કંઇક નવું ભાજી વાળુ મિક્સ શાક બનાવ્યું છે. Sunita Ved -
-
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
#આર્યન ફાઈબર થી ભરપુર# હેલ્ધી ટેસ્ટી સબ્જી# વિન્ટર સ્પેશીયલ,#આઑલ ફેવરીટ Saroj Shah -
મેથી ની ભાજી(Methi bhaji Recipe in Gujarati)
#MW4આ ભાજી હું મારા સાસુ માપાસે શીખી છું.મારા સસરા ને બહુ જ ભાવે અને મેં બનાવી છે. તો ચાલો તમે લોકો પણ ટ્રાય કરો તમને લોકોને ભાવે છે કે નહિ અને મને જરૂર જરૂર થી જણાવજો. Varsha Monani -
-
પાલક ભાજી નું શાક (Palak Sabji recipe in Gujarati)
#MW4પાલક ની ભાજી નું જ્યારે શાક બનાવવામા આવે ત્યારે લગભગ પનીર સાથે સંયોજન કરી ને જ બનાવાય છે.પરંતુ પાલક ના શાક મા દહીં અને ટામેટુ મીક્સ કરી ને શાક બનાવવામા આવે તો એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. Neeta Gandhi
More Recipes
ટિપ્પણીઓ (2)