ડ્રાય ફ્રુટ ફરાળી ખીર(kheer recipe in gujarati)

Meet Delvadiya
Meet Delvadiya @cook_25153084
RAJKOT, GUJRAT

આ રેસિપી તમે ફરાળ માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ..આ ખીર તમે ગરમ અને ઠંડી બેય રીતે ખાઈ શકાય છે..

ડ્રાય ફ્રુટ ફરાળી ખીર(kheer recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આ રેસિપી તમે ફરાળ માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ..આ ખીર તમે ગરમ અને ઠંડી બેય રીતે ખાઈ શકાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૫૦૦ મીલી ફૂલ ફેટ મિલ્ક
  2. ૧/૨ કપખાંડ
  3. ૧/૨ કપસાબુ દાણા
  4. ૬-૭ નંગ કાજુ
  5. ૬-૭ નંગ બદામ
  6. ૬-૭ નંગ કીસમીસ
  7. ૩-૪ ઈલાયચી
  8. ૧/૨જાયફળ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાટકા માં સાબુદાણા લઈ ને એણે પાણી માં ૨૦ મિનિટ સુધી પલાળી રાખો

  2. 2

    ફોટો માં છે એ પ્રમાણે ડ્રાય ફ્રૂટ પસંદ હોઈ એના કટકા કરી લો અને ઇલાયચી અને જાયફળ અને ખાંડી ને વ્યવસ્થિત પાઉડર બનાવી લો...સાબુદાણા માંથી પાણી વ્યવસ્થિત નિતારી લો..

  3. 3

    હવે સૌ પ્રથમ એક પેન માં દૂધ ગરમ કરવા મૂકો દૂધ માં પેલો ઉફાનો આવે એટલે એમાં સાબુદાણા નાખી દયો.

  4. 4

    સાબુ દાણા નાખ્યા પછી એને ધીમે ધીમે ફૂલ ગેસ એ હલાવ્યા કરો...બાકી ક્યારેક સાબુદાણા થી દૂધ ફાટી પણ જશે...

  5. 5

    ૫-૭ મિનિટ પછી એમાં ઇલાયચી પાઉડર અને ડ્રાય ફ્રૂટ ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરીને હલાવો...

  6. 6

    હવે મિશ્રણ ૫૦% જેવું થાય પછી એમાં ખાંડ ઉમેરો

  7. 7

    હવે ખાંડ વ્યવસ્થિત મિક્સ કરીને ફોટો માં છે એ પ્રમાણે ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી દો..

  8. 8

    હવે ખીર રેડી છે એણે એક બાઉલ માં કાઢી લો અને ડ્રાય ફ્રૂટ અને કેસર વડે ગાર્નિશ કરો....

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meet Delvadiya
Meet Delvadiya @cook_25153084
પર
RAJKOT, GUJRAT
COOKING IS MY PASSION AND IT GIVES ME A KICK......
વધુ વાંચો

Similar Recipes