ચોકૉ ચિપ્સ (Choco Chips Recipe in Gujarati)

Hemanshi Sojitra
Hemanshi Sojitra @hemanshi_sojitra
Rajkot, Gujrat

ચોકૉ ચિપ્સ (Choco Chips Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15min
  1. 1 કપડાર્ક ચોકલેટ સ્લેબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોકલેટ સ્લેબ ડબલ બોઈલ મેથડ થી ઓગળી લેવી પછી તેને પાઇપિગ બેગ માં ભરી લેવી

  2. 2

    પાઈપિગ બેગ ની મદદ થી એક બટર પેપર પર ચોકલેટના ડ્રોપ મૂકવા

  3. 3

    પછી ૫ મિનિટ માટે ફ્રીઝ માં રાખવું અને પછી તેને બટર પેપર માંથી અલગ કાઢી ભેગી કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemanshi Sojitra
Hemanshi Sojitra @hemanshi_sojitra
પર
Rajkot, Gujrat
dentist by profession 💉💊cook by hobby 😀
વધુ વાંચો

Similar Recipes