ચોકો ચિપ્સ(Choco Chips Recipe In Gujarati)

Bansi Barai
Bansi Barai @Banu8530

ચોકો ચિપ્સ(Choco Chips Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. જરૂર મુજબ ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ
  2. બેગપ્લાસ્ટિક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ડાર્ક ચોકલેટ ને એક બાઉલ માં લેવાની.પછી ગેસ પર પાણી ગરમ મૂકી તેમાં એક બાઉલ રાખી તેમાં ડાર્ક ચોકલેટ ઓગળવાની.

  2. 2

    પછી તેને એક પાઇપિંગ બેગ માં ભરવાનું.પછી પ્લાસ્ટિક બેગ પર નાના નાના ડોટ મૂકતા જવાનું અને તેને ફ્રીઝ માં મૂકી દેવાનું.

  3. 3

    પછી 1 કલાક પછી જોઈ લેવાનું થઈ ગઈ હોય તોએક બાઉલ માં કાઢી લેવાની.તો તૈયાર છે આપડી ચોકો ચિપ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Barai
Bansi Barai @Banu8530
પર
Cooking is my hobby . I Love cooking 🍕🍔
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes