સુરણ ની કટલેસ (Suran Cutlet Recipe In Gujarati)

Beena Tamboli
Beena Tamboli @cook_27771794

સુરણ ની કટલેસ (Suran Cutlet Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 લોકો
  1. 250 ગ્રામસુરણ
  2. 100 ગ્રામધાણા
  3. 1 વાડકીટોસ્ટ નો ભુક્કો
  4. 1અને 1/2 નંગ લીંબુ નું રસ
  5. 3 ચમચીખાંડ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 1 ચમચીહળદર
  8. 2 ચમચીકિચન કિંગ મસાલો
  9. 2 ચમચીગરમ મસાલો
  10. 2 ચમચીધાણાજીરું
  11. 1 ચમચીમરચાં ની પેસ્ટ
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સુરણ ને કાપી થોયી નાખો

  2. 2

    પછી સુરણ ને કૂકર માં 4 સીટી વગાડો.. પછી એને કૂકર માંથી કાઢી લો

  3. 3

    હવે સુરણ ને મેશર ની મદદ થી એને ક્રશ કરી લો.પછી એમાં લીંબુ નું રસ અને ટોસ્ટ નો ભુક્કો અને ખાંડ ઉમેરી દો

  4. 4

    પછી મરચાં ની પેસ્ટ અને મીઠું તેમજ બધા મસાલા ઉમેરી દો

  5. 5

    પછી એમાં ધાણા ઉમેરી જેવું રોટલી નો લોટ આપણે કરીએ છે એ રીતે એનું મિશ્રણ તૈયાર કરો.

  6. 6

    પછી કટલેસ નું જે રીતે તૈયાર કરે એ રીતે એના બીબા તૈયાર કરો..તેમજ એના માં થોડો ટોસ્ટ નો ભુક્કો એની ઉપર લગાડો.

  7. 7

    હવે આપણી કટલેસ ના બીબા બની ને તૈયાર છે..

  8. 8

    હવે એક પેઈન માં તેલ ગરમ કરવા મુકો.. અને એક પછી એક કટલેસ ના બીબા તરો..

  9. 9

    હવે આપણી સુરણ ની કટલેસ ખાવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beena Tamboli
Beena Tamboli @cook_27771794
પર

Similar Recipes