સુરણ ની ટીક્કી(Suran Tikki Recipe in Gujarati)

Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
Ahemdabad

સુરણ ની ટીક્કી(Suran Tikki Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૨ કપસુરણ
  2. ૩ ચમચીઆદુ, લીલામરચાં અને ધાણાભાજી ની પેસ્ટ
  3. નમક જરૂર મુજબ
  4. જીરા પાઉડર
  5. તેલ શેલો ફ્રાય માટે
  6. ૨ ચમચીઓટસ નો પાઉડર+ ઓટસ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સુરણ ને સમારી ને કુકર માં ૩ સીટી વગાડી ને બાફી લો.

  2. 2

    સુરણ બફાય ગયા બાદ મેસ કરી લો. પછી એમાં નમક, જીરા પાઉડર અને આદુ,મરચા અને ધાણા ની પેસ્ટ ઉમેરી દો.

  3. 3

    ઓટસ ને મિક્સર માં ક્રશ કરી લો. હવે એ ઓટસ ના પાઉડર ને સુરણ માં મિક્સ કરી ને ટિક્કી વળી લો.

  4. 4

    હવે આ ટિક્કી ને ઓટસ માં રગદોડી લો. હવે એમને લોઢી માં તેલ મૂકી અને શેલો ફ્રાય કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
પર
Ahemdabad

Similar Recipes