ચોકલેટ (Chocolate Recipe In Gujarati)

Sunita Vaghela @cook_sunita18
#DTR
ચોકલેટ ઘરે બનાવવા થી સસ્તી પડે અને બાળકો ની મનપસંદ બનાવી ને એમને ખુશ કરી શકાય..
ચોકલેટ (Chocolate Recipe In Gujarati)
#DTR
ચોકલેટ ઘરે બનાવવા થી સસ્તી પડે અને બાળકો ની મનપસંદ બનાવી ને એમને ખુશ કરી શકાય..
રાંધવાની સૂચનાઓ
- 1
બન્ને ચોકલેટ એક બાઉલમાં સમારીને મિક્સ કરી લો..એક તપેલીમાં પાણી ઉમેરી તેમાં ઉપર ચોકલેટ વાળું બાઉલ મુકી દો અને ગેસ ચાલુ કરો અને આ રીતે ચોકલેટ મેલ્ટ કરી લો...
- 2
તેમાં નીચે ઉતારી પિસ્તા અને બદામની કતરણ નાખી ને બધું મિક્સ કરી લો અને ક્રંચી બોલ નાખીને હવે એક મોલ્ડ માં ભરી ધીરે થી ઠપકારીને હવા કાઢી લો..અને ફ્રીજર માં રાખવું
- 3
હવે અન્મોલ્ડ કરી લો અને.. ચોકલેટ તૈયાર..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પર્ક ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
Weekend માં આવી ચોકલેટ બનાવી ને મૂકી દીધી હોય તો બાળકો અને મોમ બધા ખુશ. ચાલો તો તમે પણ બનાવો Jigisha Modi -
ચોકલેટ ડ્રાયફ્રૂટ ક્લસ્ટર (Chocolate Dry fruit Cluster recipe in Gujarati)
#CookpadTurns4ચોકલેટ કોને નથી ભાવતી?? નાના મોટા સહુ ની ફેવરીટ હોય છે. અને જો નાના બાળકો ડ્રાયફ્રૂટ નહી ખાતા હોય તો આ રીતે ચોકલેટ ક્લસ્ટર બનાવી ને ખવડાવી શકો છો. ખૂબ જ સરળ રેસિપી છે. Sachi Sanket Naik -
રોસ્ટેડ આલમંડ ચોકલેટ (Roasted Almond Chocolate Recipe In Gujarati)
#DTRદર વર્ષે દિવાળી માં મીઠાઈ તો દરેક ખાતા હોઈએ છીએ તો આ વર્ષે દિવાળી માં મોટા અને નાના સૌ કોઈ પ્રિય એવી ચોકલેટ થી મહેમાનોને આવકારીએ Shilpa Kikani 1 -
ડ્રાય ફ્રૂટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#Cookpadturns4 (ચોકલેટ નાના મોટા બધા ની ફેવરિટ હોય છે બાળકો ડ્રાય ફ્રૂટ ખાવા ના ચોર હોય છે અને આ રીતે ચોકલેટ માં નાખી ને આપીએ તો બાળકો અને આપણું બન્ને નું કામ આસાન થાઈ જાય છે) Dhara Raychura Vithlani -
ટ્રાય કલર ચોકલેટ(Tri Color chocolate recipe in Gujarati,)
#GA4#Week10 ફટાફટ બની જતી આ સિમ્પલ પણ ઘર ની બનાવેલી ચોકલેટ,બાળકો ની પસંદ...અને ડાયેટ માં પણ લઈ શકાય હો..... Sonal Karia -
હોમમેડ ચોકલેટ (Homemade chocolate recipe in gujarati)
નાના બાળકો થી લઇ મોટાંઓ ની પ્રિય આ ચોકલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Gandhi -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
આ રેસિપી ની પ્રેરણા મારા મધર પાસે થી મળી છે. મૂળ રેસીપી માં થોડા ફેરફાર કરી આ રેસીપી બનાવી છે. #GA4#Week9 Chhaya Gandhi Jaradi -
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
કોકોનટ ચોકલેટ રોલ(Coconut Chocolate roll recipe in gujarati)
#Mithaiમારા દિકરા ને ચોકલેટ ખૂબજ ભાવે. અને આ રક્ષાબંધન પર મેં મારા ભાઇ માટે પણ ઘરે જ બનાવી છે.પહેલી વાર આ ચોકલેટ બનાવી છે પણ ખૂબ જ સરસ બની છે. Panky Desai -
ચોકલેટ(Chocolate recipe in gujarati)
#goldenapron3#week20#Chocolateહેલો, ફ્રેન્ડ્સ બાળકોને ખુબ જ ભાવતી ચોકલેટ ની રેસીપી આજે મેં બનાવી છે.જે જલ્દી બની જાય છે. Falguni Nagadiya -
બોન્ટી બાર ચોકલેટ (Bounty Bar Chocolate Recipe In Gujarati)
#CRબોન્ટીબાર એ પોલેન્ડની પ્રખ્યાત ચોકલેટ છે. જે નાના મોટા દરેકને બહુ જ ભાવે છે. અહીં મેં ફક્ત 3 જ વસ્તુનો ઉપયોગ કરીને બોન્ટી બાર બનાવી છે.બોન્ટી બાર ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. Kashmira Bhuva -
ચોકલેટ કેક પોપ્સ(Chocolate Cake Pops Recipe In Gujarati)
#cccઆ એકદમ યુનિક રેસિપી છે. બચ્ચા ઓ ને ચોકલેટસ અને કેક બંને બહુ જ ભાવતા જ હોઈ છે. પણ આ પોપ્સ બધા નાનાં થી મોટા બધા ને ભાવશે. ક્રિસ્મસ ના તહેવાર માં આપણે આ પોપ્સ બચ્ચાં ઓ ને બનાવી ને આપીશુ તો બચ્ચા ઓ એકદમ ખુશ થઇ જશે. આમા કેક અને ચોકલેટ બને એક જ માં આવી જશે. મારાં ઘરે બધા ને બહુજ ભાવી તો તમે પણ બનાવજો. Sweetu Gudhka -
હોમમેડ ચોકલેટ નટ્સ (Homemade chocolates)
#માઇઇબુક #પોસ્ટ15 #ચોકલેટ #Nutsચોકલેટથી બાળકો ખુશ થઈ જાય છે અને મૂડ પણ સારો રહે છે. નાના મોટા સૌ કોઈને હદયની તંદુરસ્તી અને ખાંડ લેવલ જાળવવા ચોકલેટ મદદરૂપ બને છે. Kashmira Bhuva -
-
-
-
ચોકલેટ મમરા(chocolate mamara recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ31સામાન્ય રીતે આપણે મમરા વધારી ને ખાતા હોઈ એ છે મે અહી બાળકો ની ફેવરીટ એવી ચોકલેટ મમરા બનાવ્યા છે Vk Tanna -
ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati)
#nidhiઆજે મેં ચોકલેટ વર્મીસેલી બનાવી છે . જે કોલ્ડ કોકો, કોલ્ડ કોફીના ડેકોરેશન માટે યુઝ કરી શકાય છે. Ekta Pinkesh Patel -
ચોકલેટ પનીર લાડું(Chocolate paneer Ladoo Recipe in Gujarati)
મારા પ્રિય એવા ચોકલેટ પનીર લાડું... નાના બાળકો ને પણ પસંદ પડે એવા યમ્મી ચોકલેટ પનીર લાડું... Bharti Chitroda Vaghela -
ડ્રાયફ્રૂટ અને પાન મસાલા ચોકલેટ (Dryfruit Pan Masala Chocolate Recipe In Gujarati)
#CDY# C lettarબાળક નાનું હોય કે મોટું હોય, ચોકલેટ તો બાળકને પ્રિય, 14 નવેમ્બર એટલે કે બાળકોનો દિવસ અને ૯ થી ૧૪ તારીખ જે ચીલ્ડ્રન વીક માં જ મારી દીકરી નો જન્મ દિવસ અને એને ચોકલેટ પ્રિય,એટલે ચોકલેટ ઘરમાં બનાવી ઉજવણી કરી શકાય ને.......આવો રેસીપી માણવા. Ashlesha Vora -
-
ખજૂર પીનટ બટર ચોકલેટ (Khajoor Peanut Butter Chocolate Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#Childhoodઅમે જ્યારે નાના હતા ત્યારે ચોકલેટ ના આ તૈયાર સ્લેબ મળતા જ ના હતા કે ના તો આટલી વેરાયટી માં ચોકલેટ મળતી.મમ્મી ખજૂર માં ઘી ભરી આપે અને તેમાં શીંગદાણા , ડ્રાય fruits ભરી ને આપે એ જ અમારી ચોકલેટ.મે એમાં થોડા ફેરફાર કરી ને અહી ખજૂર પીનટ બટર ચોકલેટ બનાવી છે.ખૂબ જ healthy અને ચોકલેટી.મારા 3 વર્ષ ના દીકરા ની આ ફેવરિટ ચોકલેટ છે . Bansi Chotaliya Chavda -
ચોકલેટ ડ્રાયફ્રૂટ પેંડા ( chocolate Dryfruits penda recipe in Gujarati)
#મોમ ચોકલેટ બધાને ગમે મારા સન ને પણ, એમાં થોડુ હેલ્ધી બનાવવા ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી ને ઉમેરીને ,ચોકલેટ ડ્રાયફ્રૂટ પેંડા બનાવ્યા, જે બધાને ગમે એવાં છે Nidhi Desai -
ચોકલેટ ખજૂર બરફી (Chocolate Khajur Barfi Recipe In Gujarati)
#cccMerry christmasક્રિસમસ આવે એટલે ચોકલેટ કુકીઝ,કેક વગેરે રેસિપી બને આજે મેં ક્રિસમસ માટે હેલ્થી અને ટેસ્ટી એવી ખજૂરમાંથી ચોકલેટ બરફી બનાવી છે,બાળકો ખજૂર ખાતા નથી પણ જો ચોકલેટ સાથે બનાવીશુ તો ચોક્કસ ખાશે. Dharmista Anand -
ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક (Dry Fruit Chocolate Disc Recipe)
#CookpadTurns4#DryFruits#CookWithDryFruits#cookpadgujarati#cookpadindia કુકપેડ ના 4th જન્મદિવસ માટે ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક બનાવી છે. આ ડિસ્ક બાળકોને ખૂબ જ મનપસંદ છે. આ ડિસ્કમાં ચોકલેટ સાથે ડ્રાય ફ્રુટ હોવાથી તે ખૂબ જ હેલ્થી છે. Payal Bhatt -
હોટ ચોકલેટ સ્ટ્રરર(Hot chocolate stirrer recipe in gujarati)
#GA4#Week10#Chocalateઆ રેસીપી સ્પેશિયલ ચોકલેટ લવર્સ માટે છે. આપણે ત્યાં શિયાળાની શરૂઆત થાય એટલે આઈસ્ક્રીમ, મીલ્ક શેક, અને ઠંડા કોઈ પણ પ્રકારની આઈટમ ખાવાની બંધ કરી દઈએ છીએ. તો એટલે જ આજે મે ચોકલેટ લવરસ માટે હોટ ચોકલેટ સ્ટ્રરર ની રેસીપી લઈને આવી છું. આ ચોકલેટ સ્ટ્રરર બાળકો ને શિયાળામાં આપવાથી તે ઝટપટ મીલ્ક પી પણ લેશે. અને આ ચોકલેટ એમ પણ ખાવી હોય તો પણ ખાઈ શકાય તેમ છે. તો જોઈ લઈએ કેવી રીતે બને છે? Vandana Darji -
ઓરેન્જ ચોકલેટ (Orange Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4હમણા શિયાળા ની ઋતુ માં ઓરેંજ ખૂબ જ સારા અને સરળતા થી મળી રહે છે તો આજે મે આ ચોકલેટ બનાવી. ખૂબ જ ટેસ્ટી અને જ્યુસી લાગે છે. Sachi Sanket Naik -
વ્હાઈટ ચોકલેટ ફજ (White Chocolate Fudge Recipe In Gujarati)
#DTR#cookpadgujrati#cookpadindia Payal Bhatt -
ચોકલેટ (Chocolate recipe in gujarati)
#મોમ👩👧👧મધર્સ ડે સ્પેશિયલ ચોકલેટ👩👧👧હું મારા બાળકો માટે આ ચોકલેટ્સ ઘરે જ બનાવું છું જે મારાં બાળકોને સૌથી વધારે પ્રિય છે.ચોકલેટ ફ્લેવરની દરેક આઈટમ બાળકોને બહુ જ પસંદ હોય છે. લાગણીની અભિવ્યક્તિ કરવા માટે ચોકલેટ બાળકો માટે એક માધ્યમ બની રહે છે. ચોકલેટથી બાળકો ખુશ થઈ જાય છે અને મૂડ પણ સારો રહે છે. નાના મોટા સૌ કોઈને હદયની તંદુરસ્તી અને સુગર લેવલ જાળવવા ચોકલેટ મદદરૂપ બને છે. Kashmira Bhuva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16597686
ટિપ્પણીઓ (6)