ચોકો ડેટ્સ બોલ્સ.(Choco Dates Balls Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#CCC
#Cookpad Gujarati.
🎊🎄Merry Christmas Cookpad.🎄🎊

ચોકો ડેટ્સ બોલ્સ.(Choco Dates Balls Recipe in Gujarati)

#CCC
#Cookpad Gujarati.
🎊🎄Merry Christmas Cookpad.🎄🎊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨૦ નંગ સોફ્ટ ખજૂર
  2. ૧ કપ અખરોટ
  3. ૧ કપ બદામ
  4. ૧/૨ કપ કાજુ પિસ્તા
  5. ૨ ચમચી મગજતરી
  6. ૨ ચમચી સનફલાવર બીજ
  7. ૨ ચમચી કોકો પાઉડર
  8. ૨ ચમચી ઈલાયચી પાઉડર
  9. ૨ ચમચી દેશી ઘી
  10. કોપરાનું બુરૂ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક કડાઈ માં બધા ડ્રાયફ્રુટ્સ ને અલગ શેકી લેવા.ઠંડા પડે એટલે અલગ ગ્રાઉન્ડ કરી લેવા.ખજૂર ને બીજ કાઢી સાફ કરી લેવા.

  2. 2

    ખજૂર ને ગ્રાઈન્ડ કરવા.કોકો પાઉડર ઉમેરી ફરી ગ્રાઇન્ડ કરવા.એક બાઉલ માં બધા ડ્રાઈફ્રુટ્સ નો ભૂકો,ઈલાયચી પાઉડર,ખજૂર નું મિશ્રણ અને દેશી ઘી લેવા.

  3. 3

    મિશ્રણ ને હાથ વડે મિક્સ કરી બોલ બનાવવા.બોલ્સ ને કોપરા ના બુરૂ માં રગદોળી લેવા.ચોકો ડેટ બોલ્સ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes