સ્ટ્રોબેરી બાબકા બ્રેડ (Strawberry Babka bread recipe in Gujarati)

બાબકા સ્વીટ અને ટ્વિસ્ટેડ બ્રેડ અથવા તો કેક નો પ્રકાર છે જે પોલેન્ડ અને યુક્રેનની જ્યુઈશ કમ્યુનિટીમાં બનાવવામાં આવે છે. આ બ્રેડ યીસ્ટ વાળા લોટમાંથી બનાવવામાં આવે છે જેને ફેલાવીને એના પર મનપસંદ ફીલિંગ કરી એનો રોલ કરી પછી એને ચોટલા ની જેમ વાળીને બેક કરવામાં આવે છે. આ બ્રેડમાં ફ્રુટ પ્રીઝર્વ, જામ, તજનો પાઉડર, ચોકલેટ, ચીઝ અને હર્બ એવી અલગ અલગ વસ્તુઓ ફીલિંગ કરી શકાય.
સ્ટ્રોબેરી બાબકા બ્રેડ (Strawberry Babka bread recipe in Gujarati)
બાબકા સ્વીટ અને ટ્વિસ્ટેડ બ્રેડ અથવા તો કેક નો પ્રકાર છે જે પોલેન્ડ અને યુક્રેનની જ્યુઈશ કમ્યુનિટીમાં બનાવવામાં આવે છે. આ બ્રેડ યીસ્ટ વાળા લોટમાંથી બનાવવામાં આવે છે જેને ફેલાવીને એના પર મનપસંદ ફીલિંગ કરી એનો રોલ કરી પછી એને ચોટલા ની જેમ વાળીને બેક કરવામાં આવે છે. આ બ્રેડમાં ફ્રુટ પ્રીઝર્વ, જામ, તજનો પાઉડર, ચોકલેટ, ચીઝ અને હર્બ એવી અલગ અલગ વસ્તુઓ ફીલિંગ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
હૂંફાળા દૂધમાં યીસ્ટ અને ખાંડને મિક્સ કરીને પાંચ મિનિટ સુધી રહેવા દેવું. હવે એક મોટા વાસણમાં મેંદો અને મીઠું મિક્સ કરીને યીસ્ટ વાળા દૂધથી લોટ બાંધવો. હવે તેમાં બટર મીક્ષ કરીને ચાર થી પાંચ મિનિટ જ્યાં સુધી લોટ મુલાયમ બની જાય ત્યાં સુધી મસળવું. હવે લોટને ઢાંકીને બે કલાક માટે રહેવા દેવો.
- 2
જ્યારે લોટ સાઇઝમાં ડબલ થઈ જાય ત્યારે વર્ક ટોપ અથવા કીચન કાઉન્ટર પર થોડો સૂકો મેંદો છાંટીને તેના પર લોટ લઇ લેવો. હવે એમાંથી એક લંબચોરસ વણી લેવું. હવે એના પર સ્ટ્રોબેરી જામ લગાડવો અને સ્ટ્રોબેરી ના ટુકડા પાથરવા. હવે લાંબી તરફથી વાળતા જઈને એક લોગ જેવું બનાવી લેવું.
- 3
હવે જ તૈયાર કરેલા લોગ ને ઉભો કટ કરી એના બે ટુકડા કરી લેવા. બંને ભાગને ઉપરની તરફથી જોડીને તેને એકબીજા ઉપર વિટાળતાં જવું. બંને બાજુના છેડા ને પણ જોડી લેવા.
- 4
હવે એક ગ્રીસ કરેલા બેકિંગ ટીનમાં તૈયાર કરેલી બ્રેડ ને મૂકી દેવી અને તેને ઢાંકીને 45 મિનિટ માટે જ્યાં સુધી સાઇઝમાં ડબલ થઈ જાય ત્યાં સુધી રહેવા દેવી.
- 5
હવે બ્રેડ ઉપર દૂધ બ્રશ કરીને એને પ્રિહિટ કરેલા ઓવનમાં ૧૮૦ ડિગ્રી પર ૪૦ થી ૪૫ મિનીટ માટે બેક કરવી. જ્યારે બ્રેડ તૈયાર થઈ જાય ત્યારે તેને બહાર કાઢીને એક વાયર રેક પર લઈને ઠંડી થવા દેવી.
- 6
ક્રીમ ચીઝ ફ્રોસ્ટિંગ બનાવવા માટે ક્રીમ ચીઝ, આઈસીંગ ખાંડ, દૂધ અને વેનિલા એસેન્સ ને બરાબર મિક્સ કરી લેવા. તૈયાર થયેલી બ્રેડ ને ટુકડા કરી એના પર ક્રિમ ચીઝ રેડી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઝુકીની ચીઝ બ્રેડ (Zucchini Cheese Bread Recipe In Gujarati)
પ્લેન બ્રેડ સિવાય પણ અલગ અલગ ઘણા પ્રકારની બ્રેડ બનાવી શકાય છે જે ખાવામાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અલગ અલગ પ્રકારના શાક, હર્બ, સ્પાઇસ, ચીઝ તેમજ સીડ ઉમેરીને ઘણી જાતની બ્રેડ બનાવી શકાય.મેં ઝુકીની અને સ્વિસ ચીઝનો ઉપયોગ કરીને બ્રેડ બનાવી છે જે ખૂબ જ સોફ્ટ બની છે અને ચીઝના લીધે આ બ્રેડને એક ખુબ જ સરસ ફ્લેવર મળે છે. ગરમ ગરમ બ્રેડ બટર અને જામ સાથે ખાવાની એક અલગ જ મજા છે.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રિસ્મસ ટ્રી બ્રેડ (Christmas tree bread recipe in Gujarati)
ક્રિસ્મસ એ દુનિયાભરમાં ઉજવાતો તહેવાર છે. આ સમય દરમ્યાન અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આ બ્રેડ ક્રિસમસ ટ્રી ના આકારમાં બનાવવામાં આવી છે જેમાં પાલક અને ક્રિમ ચીઝ નું ફિલીંગ કરવામાં આવ્યું છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ એવી આ બ્રેડ તહેવારની ઉજવણીમાં ઉમેરો કરે છે.#CCC spicequeen -
સ્ટ્રોબેરી સ્વીસ રોલ (Strawberry Swiss Roll Recipe In Gujarati)
#XS#MBR3સ્વિસ રોલ એ એક કેક નો પ્રકાર છે.કેકના બેટર ને ડીશ માં પાતળુ પાથરી અને કેક બનાવવામાં આવે છે અને તે બનેલી કેકની વચ્ચે ક્રીમ લગાવીને તેના રોલ બનાવી સર્વ કરવામાં આવે છે. Hetal Vithlani -
ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe in Gujarati)
ફ્રેન્ચ બ્રેડ બૅગેટ તરીકે પણ ઓળખાય છે જેનો મતલબ થાય છે સ્ટીક. આ બ્રેડ એની લંબાઈ અને એની ઉપર ના ક્રસ્ટ ના લીધે બીજી બ્રેડ કરતા અલગ પડે છે. સામાન્ય રીતે ફ્રેન્ચ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ ફ્રેંચ બ્રેડ ને ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મલ્ટીગ્રેઇન લોટ અથવા તો સાવર ડો માંથી પણ બનાવી શકાય. ફ્રેન્ચ બ્રેડ માંથી સેન્ડવીચ, ફ્રેન્ચ ટોસ્ટ, બ્રુસકેટા વગેરે બનાવી શકાય અથવા તો એને સાઈડ ડિશ તરીકે પણ પીરસી શકાય. spicequeen -
સ્ટ્રોબેરી સ્ટાર બ્રેડ(strawberry star bread recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruitsબેકિંગ મારો મનપસન્દ વિષય છે હું કંઈ નવું નવું ટ્રાય કરતી હોવ છું બ્રેડ માં ઘણી જાતની બ્રેડ બનતી હોય છે આજે હું ફ્રૂટ માં સ્ટ્રોબેરી નો ઉપયોગ કરીને સ્ટાર શેપ માં બ્રેડ બનાવું છું જે જોવામાં તો સારી લાગે છે પણ ખાવામાં ખુબજ સરસ લાગે છે અને બાળકો ની મનપસંદ છે Kalpana Parmar -
જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ ઘણી બધી મીઠાઈઓ બનાવવામાં કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક થી બનતી મીઠાઈઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ એક સોફ્ટ અને સ્વીટ બ્રેડ નો પ્રકાર છે જેમાં બદામ, સૂકી દ્રાક્ષ અને ચેરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કન્ડેન્સ્ડ મિલ્ક અને બટર નું ફીલિંગ આ બ્રેડને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ સ્વીટ બ્રેડ એકવાર બનાવ્યા પછી વારંવાર બનાવવાનું મન થાય એવી રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
હોલ વ્હીટ ચબાત્તા બ્રેડ (Whole wheat Ciabatta bread in Gujarati)
ચબાત્તા બ્રેડ ઇટાલિયન બ્રેડ નો પ્રકાર છે. સામાન્ય રીતે આ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ મેં અહીં ઘઉંના લોટમાંથી બનાવીને એનું એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. ઘઉંના લોટમાંથી પણ આ બ્રેડ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ બ્રેડ બનાવવા માટે પહેલા સ્ટાર્ટર બનાવવું પડે છે અને બીજા દિવસે બ્રેડ બનાવી શકાય. ચબાત્તા બ્રેડ સામાન્ય રીતે સેન્ડવીચ બનાવવા માટે અથવા તો કોઈ પણ ઇટાલિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.જેમ ભારતમાં મુખ્ય ભોજનની સાથે અથાણા, પાપડ, ચટણી, રાયતા, સંભારા વગેરે સાઈડ ડિશ તરીકે પીરસાય છે એ જ રીતે બીજા દેશોમાં અલગ અલગ પ્રકારની બ્રેડ, સલાડ, સોસ વગેરે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઇડ#પોસ્ટ2 spicequeen -
-
ઇઝી ચોકલેટ ક્રોસન્ટ (Chocolate croissant recipe in Gujarati)
ક્રસાન્ટ ઓસ્ટ્રીઅન ઓરિજીન ની એક buttery અને flaky પેસ્ટ્રી છે. એ યીસ્ટ નાંખી ને આથો લાવવામાં આવેલા લોટથી બનાવવામાં આવે છે જેમાં લોટને વણીને એના પર બટર નું લેયર કરી એને ફોલ્ડ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા ઘણી વખત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને લેમિનેશન કહેવામાં આવે છે. આ રીતે કરવાથી એક flaky અને buttery પેસ્ટ્રી બને છે જેમાંથી ક્રસાન્ટ બનાવવામાં આવે છે.ક્રસાન્ટ પ્લેન અથવા તો ફિલિંગ સાથે પણ બનાવી શકાય. ચોકલેટ અથવા તો ફ્રૂટ પ્રિઝર્વ નું ફીલિંગ બનાવી શકાય. અહીંયા મેં એક આસાન પદ્ધતિ અપનાવી છે જેના દ્વારા મૂળ પદ્ધતિ કરતા વધુ સરળતાથી અને ઝડપથી આ સ્વાદિષ્ટ વાનગી બની શકે છે. ક્રસાન્ટ ને ચા, કોફી કે સવારના નાસ્તા માં પીરસી શકાય. spicequeen -
સ્ટ્રોબેરી મિલ્કશેક (strawberry milkshake recipe in gujarati)
અત્યારે સ્ટ્રોબેરી ની સિઝન ચાલે છે એટલે સ્ટ્રોબેરી બહુ સરસ અને બહુ bulk માં આવે છે. એવા માં તેમાંથી બનતી બધી વસ્તુઓ ખાવા અને પીવાની બહુ મજા આવે છે. મેં આજે અહીંયા બધા અને ખાસ બાળકો ને પ્રિય એવો સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યો છે.#GA4 #Week15 #strawberry #સ્ટ્રોબેરી Nidhi Desai -
ચીઝ જામ બ્રેડ (Cheese Jam Bread Recipe In Gujarati)
#GA4#Week26#bread બ્રેડ ! નામ પડતા જ અલગ અલગ ડીશ આપણા માઈન્ડમાં આવે મેએકદમ સિમ્પલ જામ ચીઝ બ્રેડ રેડી કરી છે નાના બાળકોને ખૂબ જ ભાવે એકદમ અચાનક ભૂખ લાગી જાય તો આવી બનાવીને આપણે આપી શકીએ Nipa Shah -
સ્ટ્રોબેરી ક્રીમ (Strawberry Cream Recipe in Gujarati)
#GA4#week22#fruit creamમાર્કેટ માં ઘણા ફ્રુટ ના ક્રીમ મેલ છે. એમા થી સ્ટ્રોબેરી ક્રીમ મહાબ્લેશ્વર મા ખુબ ફેમૉસ છે. અને આ સીઝન મા ખુબ મલે છે. જરુર ટ્રાય કરી જુઓ. Hetal amit Sheth -
જામ ફીલ્ડ ક્રીસમસ ટ્રી બ્રેડ (Jam Filled Christmas Tree Bread Recipe In Gujarati)
#XS#MBR8Week 8 Harita Mendha -
વૉલનટ પેસ્તો બાબકા બ્રેડ
#Walnuts#વૉલનટ#babka#bread#pesto#પેસ્તો#cookpadindia#cookpadgujaratiબાબકા એક સ્વીટ બ્રેડેડ બ્રેડ અથવા કેક નો પ્રકાર છે જેનો મૂળ પોલેન્ડ અને યુક્રેનના યહૂદી સમુદાયોમાં છે. તે ઇઝરાઇલ અને યહૂદી દેશો માં લોકપ્રિય છે. તે યીસ્ટ વાળા લોટ માંથી તૈયાર કરવામાં આવે છે જેને ફેલાવી ને તેમાં ચોકલેટ, તજ, જામ, હર્બ્સ અથવા મનપસંદ ફીલિંગ કરી તેને ચોટલા ની જેમ ગૂંથી ને બેક કરવા માં આવે છે. આમ તો બાબકા સ્વીટ હોય છે પણ મેં અહીં વૉલનટ પેસ્તો સોસ અને પારમેઝાન ચીઝ નું ફીલિંગ કરી ને સેવરી બ્રેડ બનાવ્યો છે.પેસ્તો એ એક પ્રકારનો સોસ છે જેનો મૂળ ઇટાલીના લિગુરિયામાં થયો હતો. પેસ્ટો એ કોઈ પણ વસ્તુ માટે સામાન્ય શબ્દ છે જે કૂંટી ને બનાવવામાં આવે છે; તેથી જ ઇટાલીમાં ઘણા પેસ્ટો માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. પેસ્તો તુલસી ના પાન ને વાટી ને બનાવવા માં આવે છે. સાથે અન્ય ઘટકો જેવા કે લસણ, મીઠું, નટ્સ, ઓલિવ ઓઇલ અને પારમેઝાન ચીઝ ઉમેરવા માં આવે છે. Vaibhavi Boghawala -
સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe In Gujarati)
આ રેસીપી મેં Chef Neha Dipak Shah ની રેસીપી મુજબ બનાવી છે રેસીપી ની ખાસિયત એ છે કે આ એક ચીઝ કેક છે પણ તેમાં કોઈ ક્રીમ ચીઝ નો ઉપયોગ થયો નથી. માત્ર ઘરમાં અવેલેબલ હોય એવા ઘટકોથી જ આ ચીઝ કેક બનેલી છે સ્વાદમાં ખૂબ જ સરસ બની છે. શિયાળો છે સ્ટ્રોબેરી અત્યારે ખૂબ મળે એટલે અહીં સ્ટ્રોબેરી નો ઉપયોગ કર્યો છે આ સિવાય કોઈપણ ફ્રુટ નો ઉપયોગ કરી શકાય. Hetal Chirag Buch -
પીઝા (pizza recipe in Gujarati)
મારા દીકરાને પીઝા બહુ જ ભાવે. હું દર વખતે નવી નવી રીતે પીઝા બનાવી એને ખવડાવું. જેમને નો યીસ્ટ, નો મેંદો. પણ આ વખતે થયું ડોમીનો સ્ટાઇલ યીસ્ટ વાળા પીઝા બનાવું. તો મારા દીકરાએ કહ્યું મમ્મા ડોમીનો કરતા પણ મસ્ત છે. Sonal Suva -
🍓સ્ટ્રોબેરી સૂપ🍓 (Strawberry Soup Recipe In Gujarati)
#Winter special#supશિયાળામાં આપણે અલગ-અલગ સૂપ પીતા હોઈએ છીએ. આજે મે એક શિયાળુ ફ્રુટ સ્ટ્રોબેરી માંથી સુપ બનાવ્યો ખુબ ટેસ્ટી થયો ....જનરલી આપણે white sauce મા સ્ટ્રોબેરી પાસ્તા ખાતા હોઈએ છીએ જેનો ટેસ્ટ મને ખૂબ ભાવે એના ઉપરથી મને વિચાર આવ્યો કે હું આનો સૂપ બનાવવું. આ સૂપ ખુબ જ જલ્દી બની જાય છે સ્વાદમાં પણ ખુબ ટેસ્ટી અને ચિઝી છે એકવાર જરૂર ટ્રાય કરજો Hetal Chirag Buch -
ક્રિસ્મસ શુગર કૂકીઝ (Christmas sugar cookies recipe in Gujarati)
ક્રિસ્મસ ના તહેવાર દરમ્યાન જાત જાતની કેક અને કુકીઝ બનાવવામાં આવે છે. કૂકીઝ બનાવી તેના પર આઈસીંગ કરવું એ બાળકોની પ્રિય પ્રવૃત્તિ છે. શુગર કૂકીઝ ખૂબ જ ઓછી વસ્તુઓ માં થી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ કૂકીઝ છે જેના પર અલગ અલગ જાતના કલર વાપરીને આસાનીથી આઈસીંગ થઈ શકે છે.#CCC spicequeen -
એગ્લેસ સ્ટ્રોબેરી કપકેક્સ (Eggless Strawberry Cupcakes Recipe
#WDC#Cookpadgujarati સ્ટ્રોબેરી કપકેક એ મોઢામાં પાણી લાવતી કોન્ટિનેન્ટલ રેસીપી છે જે તમે ખાસ પ્રસંગોએ તમારા પ્રિયજનો માટે તૈયાર કરી શકો છો. જ્યારે તમે કોઈ વિશેષ વ્યક્તિને સ્પેશિયલ ફિલ કરવા માંગતા હો, ત્યારે આ સૌથી સ્વાદિષ્ટ અને સરળ ડેઝર્ટ છે જે તમે તમારા ઘરમાં આરામથી બનાવી શકો છો. તમારે આ સ્વાદિષ્ટ કપકેક રેસીપી તૈયાર કરવાની જરૂર છે. જો તમે ફેમિલી ગેટ ટુગેધર યોજવાનું આયોજન કરી રહ્યાં હોવ અને તમારી પાસે ડેઝર્ટ તૈયાર કરવા માટે સમય ન હોય, તો આ તમારી અંતિમ ગો ટુ ડેઝર્ટ રેસીપી હોવી જોઈએ. આ કપકેક બનાવવી એકદમ સરળ છે અને તે તમારો ઘણો સમય અને પ્રયત્ન બચાવે છે. આ સુપર-અમેઝિંગ કપકેક આજે જ બનાવો અને તમારા પ્રિયજનોને પ્રભાવિત કરો. Happy Women's Day to all of you Friends....👍🏻😍🥰🎉🎊 Daxa Parmar -
સ્ટ્રોબેરી સન્ડે (Strawberry sundae recipe in Gujarati)
#CCC#Strawberry#cookpadgujarati ક્રિસમસ ફેસ્ટિવલ ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે સ્ટ્રોબેરી સન્ડે બનાવ્યો છે. વીન્ટર સીઝન છે એટલે સ્ટ્રોબેરી પણ ખુબ જ સરસ મળે છે. ફ્રેશ સ્ટ્રોબેરી ના ટુકડા અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ થી બનાવવામાં આવતો સ્ટ્રોબેરી સન્ડે ખૂબ જ ડિલિશિયસ બને છે. Asmita Rupani -
-
બ્રેડ નોટ (Bread Knot Recipe in Gujarati)
બ્રેડ નોટ જનરલી બહાર મળે તો ગાર્લિક વાળા મળે છે અને મારે ત્યાં અમે ઓનીયન ગાર્લિક ખાતા નથી. એટલે મેં આ રેસિપી ઘરે ટ્રાય કરી જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે#સુપરશેફ૨ Ruta Majithiya -
હોમ મેડ બ્રેડ
#લોકડાઉનઅત્યારે લૉકડાઉન માં ટાઈમે બહાર થી વસ્તુ લાવવામાં બીક લાગે છે. એ પણ બવ રિસ્કી છે તો લોક ડાઉન માં બહાર થી લાવી ને બ્રેડ યુઝ કરવામાં પણ રિસ્ક છે.. તો આજે મે બ્રેડ બનાવી છે ..ખૂબ જ સરસ ને સ્પોન્જી બની છે.. Chhaya Panchal -
સ્ટ્રોબેરી જામ (Strawberry Jam Recipe In Gujarati)
બ્રેડ, બટર અને જામ બાળકોનો પ્રિય નાસ્તો છે. બહારથી ખરીદવામાં આવતા જામ અને ઘરે બનાવેલા જામના સ્વાદમાં ખૂબ જ ફરક છે. ઘરે બનાવેલો જામ ફ્રેશ અને ફ્લેવરફૂલ લાગે છે અને આપણે ખાંડ નું પ્રમાણ પણ પસંદગી મુજબ નું રાખી શકીએ છીએ. સ્ટ્રોબેરી જામ ખાટો મીઠો એન્ડ રિફ્રેશિંગ લાગે છે. જામ ખુબ જ ઓછી વસ્તુઓ માં થી બની જાય છે અને ઘરે બનાવેલા જામ નો સ્વાદ બહુજ સરસ લાગે છે.#GA4#Week15 spicequeen -
ટૂટી ફ્રુટી સ્વીટ બ્રેડ (tutti frutti sweet bread recipe in Gujarati)
#GA4#Week7 ચા સાથે થોડી મીઠી બ્રેડ ખાવાની મજા આવે. મીઠી બ્રેડની વચ્ચે ટૂટી ફ્રટી આવવાથી સ્વાદ બમણો થઇ જાય છે. Sonal Suva -
હોમમેડ બ્રેડ(home made bread recipe in gujarati)
#સુપેરશેફ2 #માઇઇબુક #બ્રેડ #બેકિંગઆ એક ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ રેસિપી છે. જો આ રેસિપી ને બરાબર અને પ્રોપર મેસરમેન્ટ સાથે ફોલ્લો કરવા માં આવે તો રિઝલ્ટ બેકરી ની બ્રેડ જેવું જ મળે છે. તમે મેંદા અથવા મેંદા અને ઘઉં એમ બંને લોટ માંથી બ્રેડ બનાવી શકો છો. આમાં આપેલી થોડી ટિપ્સ અને ટ્રીકસ ફોલ્લૉ કરશો તો તમારી બ્રેડ એકદમ પરફેક્ટ બનશે. Kilu Dipen Ardeshna -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#GA4#Week9 હું અલગ અલગ કેક બનાવતી હોઉં છું આજે સ્ટ્રોબેરી કેક બનાવી Alpa Pandya -
સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)
#GA4#WEEK17સ્ટ્રોબેરી પેસ્ટ્રી /રેડ વેલ્વેટસ્ટ્રોબેરી કોને ના ભાવે એમાં પણ આપણને ભાવતી વસ્તુ માં ફ્લેવર નાખવામાં આવે તો એની મજા જ કંઈક ઓર હોય છે આજે મેં રેડ વેલવેટ સ્ટ્રોબેરી ફ્લેવર થી બનાવેલી છે Preity Dodia -
સ્ટ્રોબેરી ક્રીમ બ્રેડ પુડિંગ (Strawberry cream bread pudding recipe in Gujarati)
#GA4#week15#post_15#strawberry#cookpad_gu#cookpadindiaતાજા સ્ટ્રોબેરી અને ક્રીમ એક આઇકોનિક અને સારી પ્રિય બ્રિટીશ વાનગી છે, ખાસ કરીને વિમ્બલ્ડનમાં પીરસાયેલી માટે પ્રખ્યાત. વિમ્બલ્ડનમાં દર વર્ષે એક સ્ટ્રોબેરી અને ક્રીમનો જથ્થો ફૂંકાય છેઆ આઇકોનિક વાનગી, તેની મૂળ અને વિમ્બલ્ડન સાથેની તેની આજુબાજુની ઘણી માન્યતાઓ અને કથાઓ છે.સ્ટ્રોબેરી ઘણા વર્ષો પહેલા હતી, પરંતુ તે હેમ્પટન કોર્ટના આ ટ્યુડર યુગ દરમિયાન કોઈકને તાજી ક્રીમનો સ્વાદિષ્ટ ડોલોપ ઉમેરવાનો વિચાર હતો, જે સમયે ડાયરી પ્રોડક્ટ્સને ખાવાનું માનવામાં આવતું હોવાથી તે અણધારી હોત.ઘણા માને છે કે 1900 ના દાયકાની શરૂઆતમાં વિમ્બલડનમાં કboમ્બો રજૂ કરનાર કિંગ જ્યોર્જ પાંચમો હતો. વિમ્બલડનમાં સ્ટ્રોબેરી અને ક્રીમ કેમ પીરસાવાનું શરૂ થયું તેના ઘણાં વિવિધ કારણો છે, જોકે તે મુખ્યત્વે તે હકીકતને કારણે છે કે તેઓ ફક્ત વર્ષના તે સમયે જ ઉપલબ્ધ હતા અને 1800 ના અંતમાં સ્ટ્રોબેરી ખાવા માટે ખૂબ જ ફેશનેબલ ફળ હતા. તે માત્ર એક યોગાનુયોગ હોઇ શકે કે તેઓએ વિમ્બલ્ડનમાં તેમની સેવા કરવાનું શરૂ કર્યું, પરંતુ એક વાત ખાતરી માટે કે તેઓ ઉનાળાના આગમનનું પ્રતીક છે.તેથી, શું તમે ખરેખર વિમ્બલ્ડન ખાતે ટેનિસની મુલાકાત લેવામાં અને જોવા માટે સક્ષમ છો અથવા જો તમે તેને તમારા પોતાના ઘરની આરામથી જોઈ રહ્યા છો, તો તાજી સ્ટ્રોબેરીનો કટોરો અને ક્રીમની lીઅત્યારે સ્ટ્રોબેરી ની સીઝન ચાલે છે. અને સ્ટ્રોબેરી નો ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય છે. જેમ કે મિલ્ક શેક, કેક, આઈસ ક્રીમ, જામ વગેરે. એકલી સ્ટ્રોબેરી પણ ખાઈ ફ્રૂટ ડીશ માં લઇ શકીએ છે. પરંતુ આજે મે બનાવ્યું છે સ્ટ્રોબેરી ક્રીમ બ્રેડ પુડિંગ. ખાવા માં ખૂબ જ યમ્મી અને બનાવવા માં પણ ખૂબ સરળ. દેસર્ટ તરીકે સર્વ કરી શકાય છે. Chandni Modi -
More Recipes
ટિપ્પણીઓ (18)