ગ્રીલ પરોઠા

Vaishali Gandhi
Vaishali Gandhi @cook_26373115

GA4 # Week 15

ગ્રીલ પરોઠા

1 કમેન્ટ કરેલ છે

GA4 # Week 15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 લોકો માટે
  1. ઘઉં ના લોટ ના પરોઠા
  2. 3 નંગબટેટા
  3. 1/2 વાટકી બાફેલા વટાણા
  4. ચીઝ ટેસ્ટ મુજબ
  5. 3-4 નંગમરચા
  6. 1/2વાટકીકોથમીર
  7. લીલી ચટણી
  8. મીઠુ સ્વાદ પ્રમાણે
  9. 2 ચમચીમરચું
  10. 1/2 ચમચીહળદર
  11. 1 ચમચીગરમ મસાલો
  12. તેલ વઘાર માટે
  13. ઘી ગ્રીસ કરવા

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    આજે આપણે બનાવીશુ 1 યુનિક રેસિપિ પરોઠા ગ્રીલ

  2. 2

    સૌ પ્રથમ બટેટા નું સ્ટફિંગ તૈયાર કરવું એક પેન માં તેલ નાખી તેમાં મરચા અને વટાણા નાખવા પછી તેમાં બટેટા નાખી બધો મસાલો નાખવો બરાબર મિક્સ કરવું

  3. 3

    ત્યાર બાદ કાચા પાકા પરોઠા લેવા પરોઠા નોર્મલ રીતે જ કરેલા છે અને ઘી વિના સેકેલા છે હવે આ પરોઠા પર ગ્રીન ચટણી લગાવી સ્ટફિંગ મૂકવું અને માથે ચીઝ નાખવું

  4. 4

    ત્યાર બાદ બીજું પરોઠા લઇ ગ્રીન ચટણી લગાવી તેને પેક કરવું અને બંને બાજુ ઘી થી ગ્રીસ કરવું

  5. 5

    અને તેને ગ્રીલ મેકર માં મૂકવું મેકર માં મુકીયે ત્યારે 2 સાઈડ થી વાળી દેવું તો 5 મિનિટ માં તૈયાર છે આપણા ગ્રીલ પરોઠા જે ટોમેટો કેચપ સાથે બવ સરસ લાગશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Gandhi
Vaishali Gandhi @cook_26373115
પર

Similar Recipes