સુખડી (Sukhdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો અને ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉંનો લોટ નાખવો લોટને ધીમા તાપે શેકવો
- 2
લોટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો પછી તેમા સૂંઠ પાઉડર નાખવો પછી લોટ થોડોક ઠંડો થાય એટલે તેમાં સમારેલો ગોળ નાખી મિક્સ કરવું અને તેને ડીશમાં ઢાળવું અને તેના પીસ પાડવા તો તૈયાર છે સ્વાદિષ્ટ ગોળ પાપડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
(સુખડી( Sukhdi Recipe in Gujarati)
#GA4#week15# jaggery ગોળ પાપડી સૌ બનાવતા જ હોય છે પણ મેં મહુડી ની પ્રખ્યાત સુખડી બનાવવાની ટ્રાય કરી છે. Miti Chhaya Mankad -
-
-
-
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA -
-
ગુંદરની સુખડી(Gond ki Sukhdi Recipe in Gujarati)
#GA4 #Week15પોસ્ટ 1 ગુંદરની સુખડીશિયાળામાં ખવાય તેવી પૌષ્ટિક સુખડી મે બનાવી છે. Mital Bhavsar -
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એ એવી મીઠાઈ છે જે દરેક ઋતુમાં ખવાય છે અને તેના નાના-મોટા સૌને ભાવે છે Vaishali Prajapati -
-
-
-
-
ડ્રાયફ્રુટ સુખડી(Dryfruit sukhdi recipe in Gujarati)
સુખડી એ ગુજરાતીઓની ટ્રેડિશનલ વાનગી છે સારા પ્રસંગોએ દરેક ઘરમાં બનતી હોય છે અને નાના મોટા દરેકને ભાવતી હેલ્ધી ડિશ છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
-
-
-
સોનેરી સુખડી (Golden Sukhdi Recipe In Gujarati)
#TROઆજે જલારામ જયંતિ એટલે બાપા ને સુખડીનો પ્રસાદ ધરાવ્યો .રેસીડેન્સી ના મંદિર માં અન્નકોટ ધરાવ્યો. 🙏 Bhavnaben Adhiya -
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#શનિ/ રવિ રેસિપી આ જુનવાણી રેસિપી સાતમ, આઠમ નિમિત્તે પણ બનાવવા માં આવે છે Jayshree Chauhan -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14310501
ટિપ્પણીઓ