રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ લઇ તેમાં ઘી ગરમ કરવા મુકો, ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરી ને હલાવતા રેહવું
- 2
ધીમા તાપે લોટ સેકવો લોટ સેકાય ત્યાં સુધી ગોળ ને જીનો સમારી લેવો
- 3
હવે લોટ સેકાય જાય એટલે ગેસ બંધ કરી ને તેમાં ગોળ ઉમેરવો ત્યારબાદ હલાવીને બરાબર મિક્સ કરી દેવું
- 4
એક ડીશ માં તેલ લગાવી દેવું હવે તેમાં તૈયાર થયેલું મિશ્રણ પથારી દેવુ। હવે તેને બરાબર ફેલાવી દેવું। એક વાટકી ની નીચે તેલ લાગવું ફોટો માં બતાવ્યા પ્રમાણે ફેરવી સરખું ફેલાવી દેવું
- 5
બસ તૈયાર છે બહાર જેવી જ ગરમ ગરમ સુખડી તેને કટર કે ચપ્પા ની મદદ થી કટ કરી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#week15Key word: jaggery#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય.તો ચાલો જોઈએ રેસિપી Kamini Patel -
-
-
-
-
-
-
સુખડી (ગોળપાપડી) (Sukhdi recipe in Gujarati)
#GA4#week15#jaggeri(ગોળ )ગોળ એ સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી છે આપને ત્યાં ગુજરાત મા સુખડી, લાડવા, શીરો, પાક આ બધી વસ્તુ ગોળ થી જ બનાવાય છે અહીં પઝલ વર્ડ jugeri મીન્સ ગોળ ના ઉપયોગ થી સુખડી બનાવી છે. Varsha Karia I M Crazy About Cooking -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14306774
ટિપ્પણીઓ