મેથી મટર મલાઈ

jigna shah
jigna shah @jigna_2701

શિયાળા માં લીલા શાક ભાજી નો ભરપૂર ઉપયોગ કરી લેવો..

મેથી મટર મલાઈ

2 કમેન્ટ્સ કરેલ છે

શિયાળા માં લીલા શાક ભાજી નો ભરપૂર ઉપયોગ કરી લેવો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
3થી 4 સર્વિંગ્સ
  1. 1 કપવટાણા
  2. 2 કપમેથી
  3. 1ડુંગળી
  4. 3 ચમચીકાજુ ટુકડા
  5. 5કળી લસણ
  6. ટુકડોઆદુ
  7. 2ટામેટા
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચમચીમરચું
  10. નમક સ્વાદ પ્રમાણે
  11. 1 ચમચીધાણાજીરું
  12. તેલ
  13. 200 ગ્રામફ્રેશ ક્રિમ
  14. ચમચીજીરું અડધી
  15. તમાલપત્ર
  16. 2/3ઇલાયચી

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી લસણ ટામેટા આદુ સમારી દો પછી એક ચમચી તેલ મૂકી ચારેવ વસ્તુ સાંતળો તેમાં કાજુ ના ટુકડા નાખી સાંતળો

  2. 2

    મેથી ને સારી રીતે ધોઈ જીણી સમારવી બીજા વાસણ માં ચમચી તેલ મૂકી મેથી ને સાંતળો

  3. 3

    વટાણા ને પાર બોઈલ કરી લેવા. સાતેડેલાં ડુંગળી ને બીજી વસ્તુ ને મિક્સર માં ક્રશ કરી લેવી. વાસણ માં તેલ મૂકી જીરું તમાલ પત્ર ને ઇલાયચી મૂકી ગ્રેવી સાંતળવી

  4. 4

    તેલ છૂટું પડે તેમાં મસાલા કરવા. પછી વટાણા મેથી નાખવી ઉકળે પછી ક્રીમ નાખવી 2/3 મિનિટ ઉકળે પછી તેને પરાઠા રોટી ઓર નાન સાથે સર્વ કરો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes