ક્રીમી પાલક સૂપ ::: (Creamy Palak Soup recipe in Gujarati )

વિદ્યા હલવાવાલા @Vidhya1110
ક્રીમી પાલક સૂપ ::: (Creamy Palak Soup recipe in Gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાડકામાં તેલ ગરમ થાય એટલે તેમા પાલક, લસણ અને કાંદો ચઢે ત્યાં સુધી સાંતળી, ઠંડુ કરવા સાઈડ પર રાખવુ. પાલક ઠંડી થાય એટલે તેની પ્યોરી તૈયાર કરવી. હવે એક વાડકામાં ઘી ગરમ થાય એટલે તેમા
- 2
લસણની પેસ્ટ અને મેંદો બે મિનિટ સાંતળી તેમા દૂધ નાખી બે મિનિટ પછી,
- 3
પાલકની પ્યોરી નાખી મિકસ કરવુ,મીઠું અને મરી નાખી વચ્ચે વચ્ચે ઉકળેા આવે ત્યાં સુધી હલાવતા રહેવુ જેથી તળિયામાં ચોંટે નહી.
- 4
સૂપ તૈયાર છે તેને સર્વિંગ બાઉલમા કાઢી મલાઈ ના ક્રીમ થી સજાવી બ્રેડ સ્ટીક સાથે સર્વ કરવુ. તૈયાર છે ક્રીમી પાલક સૂપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#WK3#palaksoup#spinachsoup#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ક્રીમી બ્રોકોલી પાલક સૂપ (Creamy Brocolli Palak Soup Recipe In Gujarati)
#GA4#Week20#cookpadindia jigna shah -
-
પાલક ક્રીમી સૂપ (Spinach Creamy Soup Recipe In Gujarati)
#BR#MBR3#Week3 શિયાળામાં સવારના પહોરમાં આવો પાલકની ભાજી નો ક્રીમથી ભરપૂર ગરમાગરમ સૂપ પીવા મળે તો નાસ્તાની પણ જરૂર ન પડે... પાલકમાં રહેલ ફાઈબર, આયર્ન અને કેલ્શિયમ સભર ક્રીમ એનર્જી અને સ્ફૂર્તિ આપે છે અને સ્વાદ તો બેમિસાલ....👍😋 Sudha Banjara Vasani -
પાલક પનીર સૂપ (Palak paneer Soup Recipe in Gujarati)
#GA4#Week16# પાલક સૂપ# પોસ્ટ 1રેસીપી નંબર152.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ સિઝનમાં લીલા શાકભાજી મળે છે અને તેમાં પાલક હિમોગ્લોબીન અને વિટામિન્સથી ભરપૂર છે આજે મેં પાલકનો પનીર creamy સૂપ બનાવીઓ છે. પનીર ઘરે ફ્રેશ બનાવ્યું છે એટલે સૂપ બહુ ટેસ્ટી થયો છે. Jyoti Shah -
-
પાલક સૂપ શોટ્સ (spinach soup shots recipe in Gujarati)
#GA4#week16#spinachsoup#cookpadindia#cookpad_gu સામાન્ય રીતે ક્રીમ ઓફ સ્પીનચ સૂપ વધારે પ્રચલિત છે. પરંતુ તેમાં વધારે પ્રમાણમાં દૂધ અને માખણ ઉમેરવાનાં આવે છે. મે પાલકના સૂપનું લો ફેંટ હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. જે મારા સનને પણ ખૂબ સ્વાદિષ્ટ લાગ્યું . Sonal Suva -
પાલક સૂપ(Palak soup recipe in Gujarati)
#GA4#Week2#Spinachઆ પાલકનો સૂપ બહુ જ હેલ્ધી હોય છે તેમજ આંખની તકલીફ માટે ગણો સારો છે અને હેલ્ધી ફૂડ છે Kruti Ragesh Dave -
-
ક્રીમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#વીન્ટરચેલેન્જ#COOKPADGURATI#COOKINDIA sneha desai -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week-16#Spinach Soup પાલક ની ભાજી માં આર્યન ભરપૂર હૉયછે. Geeta Rathod -
-
-
-
ક્રિમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#week3#cookpadindia#cookpadgujarati#homemade Keshma Raichura -
-
-
-
-
ક્રીમી સ્પીનેચ સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16#spinachsoup#soup#પાલક#સૂપ#cookpadindia#cookpadgujaratiશિયાળા માં ગરમ ગરમ સૂપ પીવા ની ખૂબ માજા આવે. વિવિધ પ્રકાર ના સૂપ બનાવ્યા અને પીધા પણ પાલક નો સૂપ પેહલી વખત ટ્રાઈ કર્યો. મન માં એમ હતું કે ઘર માં બધા ને ભાવશે કે નહિ. પણ આખરે પાલક નો સૂપ સફળ થયો. બધા ને ભાવ્યો. અમારા ઘર માં બનતા સૂપ ની યાદિ માં આ સૂપ નો ઉમેરો થયો. આમ પણ પાલક મારા હસબન્ડ ની મનપસંદ ભાજી છે. આ સૂપ બનાવવા માં ખૂબ જ સરળ અને ઝડપી છે તથા સ્વાદ માં ક્રીમી લાગે છે. ઉપર થી લીંબુ નીચવી ને પીવા થી સૂપ ના સ્વાદ માં વૃદ્ધિ થાય છે. Vaibhavi Boghawala -
ટોમેટો ક્રીમી સૂપ (Tomato Creamy Soup Recipe In Gujarati)
💐રેસીપી નંબર 64. 💐 સવાર નું જમણ બહુ જ હેવી થઈ ગયું હતું એટલે સાંજે ટોમેટો creamy સૂપ બનાવી લીધો અને ગરમ-ગરમ સુપ ની લિજ્જત માણી. Jyoti Shah -
-
-
પાલક સૂપ (spinach soup recipe in Gujarati)
#GA4#Week16#spinach soupહું આજે અહીં પાલક સૂપ બનાવું છું પાલકમાં આયર્ન વિટામિન સી હોય છે. સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. તો એન્જોય પાલક સૂપ. Nita Prajesh Suthar -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#સુપ કે જ્યુસ રેસીપી નું કુકનેપ્સ#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
પાલક ટોમેટો સૂપ (Palak Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week16#Soup#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14312722
ટિપ્પણીઓ (16)