પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦થી૨૫મિનિટ
2લોકો
  1. ૨૫૦ ગ્રામ પાલક
  2. ૧૦૦એમ એલ પાણી પાલકને બ્લાન્ચ કરવા માટે
  3. 1 મોટી ચમચીબટર
  4. 1 ચમચીલસણની પેસ્ટ
  5. નાની ડુંગળી સમારેલી
  6. ૧ નાની ચમચીચીલી ફ્લેક્સ
  7. 1 કપદૂધ
  8. 1 મોટી ચમચીcorn flour
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. ૧ નાની ચમચીમરી પાઉડર
  11. પનીર ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

૨૦થી૨૫મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાણી ગરમ મૂકી પાણી ઊકળે એટલે તેમાં પાલક નાખી દેવી

  2. 2

    પાલકને બે જ મિનિટ બફાવા દેવી બફાઈ જાય એટલે તેને સિદ્ધિ બરફવાળા પાણીમાં મૂકી દેવી

  3. 3

    પછી બરફવાળા પાણીમાંથી પાલક કાઢીને તેની પ્યુરી કરવી

  4. 4

    હવે એક પેનમાં બટર મૂકી તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી અને લસણની પેસ્ટ સાંતળવી

  5. 5

    પછી તેની અંદર કોર્નફ્લોર નાખી બે મિનિટ સાંતળી એની અંદર દૂધ ઉમેરી દેવું

  6. 6

    તેને સતત હલાવો અને ઘટ્ટ થઈ જાય એટલે તેની અંદર બનાવેલી પાલકપ્યુરી ઉમેરી મિક્સ કરો

  7. 7

    તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ચીલી ફ્લેક્સ મરી પાઉડર નાખી હલાવતા રહેવું

  8. 8

    સુપ ઘટ્ટ થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ પનીર થી ગાર્નીશ કરી લવ કરો તો તૈયાર છે પાલકનો સૂપ

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes